Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૩૮૬
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
ના છે તેજ છે. ત્રણે ભૂતકાળનાં રૂપેામાં માત્ર ત્રીજા પુરુષના એકવચનનુંજ સરખુંજ રૂપ વપરાય છે. અજન્ત ધાતુમાં ત્તિ, હિમ, અને હિં અને હલન્ત ધાતુમાં મૈં પ્રત્યય બધા ભૂતકાળેામાં ૩જા પુ. એ. વ.ના છે. ક્રિયાતિપત્યર્થમાં માળ તે ન્ત પ્રત્યયેા બધા પુસ્ખામાં વપરાય છે. અર્થાત્, વર્તમાન કૃદન્તનું રૂપ ( પર્સ્મૈ તૂ કે અત્ પરથી TM ને આત્મને માન પરથી માળ ) ક્રિયાતિપ્રન્યર્થ તરીકે વપરાય છે. દેશી ભાષામાં પણ એમજ છે. આ રીતે બહુધા ત્રણજ કાળ અને અર્થ રહ્યા છે. ભૂતકાળને બદલે આર્ય દેશી ભાષાઓમાં ભૂત કૃદન્ત વપરાય છે; કેમકે સંસ્કૃતમાં મહાભાષ્યકારના સમયથી એજ શૈલી દાખલ થઈ છે અને પ્રાકૃતમાં પણ એમજ છે.
હિંદી-પોળ મૅને છોડા; વૌથી મને પઢી.
મરા.—ચાને મા વોહ્રાવિત્ઝ, વિદ્યાર્થાને ધકા હા. બંગા.—રામ/હેરા જ વને વેરા રિયાઇિ.
મરાઠીમાં વર્તમાનકાળના અર્થ વિધ્યર્થ અને ભૂતકાળના જેવા છે. ગુજરાતીમાં પણ આજ્ઞાર્થ જેવા કે વિધ્યર્થ જેવા છે. હિંદી ને ગુજરાતીમાં રજા ને ૩જા પુરુષના બધા પ્રત્યયા અને ૧લા પુરુષના એકવચનના પ્રત્યયેા અપભ્રંશના પ્રત્યયેા પરથી આવ્યા છે. ૩જા પુ. ખ. વ.માં અનુનાસિક ગુજરાતીમાં ઊડી ગયેા છે. માત્ર ૧લા પુ. અ. વ.ની વ્યુત્પત્તિ ગુજરાતીમાં સરળ નથી. હિંદીમાં ૧લા પુ. બ. વ.ના ૐ ૐા પુ. બ. વ.ના જેવાજ છે. એ હેંમાંથી અનુનાસિક લાપાઈ, પૂર્વે હૈં લાગી ગુજરાતીમાં ૧લા પુ. બ. વ.ના પ્રત્યય ‘ઇએ’ થયા જાય છે એમ ડૉ. ભાંડારકરનું માનવું છે. અન્ય વ્યુત્પત્તિ પૃ૦ ૨૨૪ પર દર્શાવી છે.
આજ્ઞાર્થના રૂપમાં માત્ર રજા પુ. એ. ૧.માંજ વર્તમાનકાળના રૂપથી ફેર છે. એ રૂપ પ્રાકૃત રૂપને મળતું છે. ( સ ધાતુનું રૂપ સ– દૈસે-હિ-સેટ્ટિ-હાસુ-સેત્તુ વગેરે થાય છે, તેમાં લ છે ) અને હિંદી, મરાઠી, અને પંજાખીમાં પણ સરખુંજ છે. અપભ્રંશમાં રજા પુ. એ. વ.માં આજ્ઞાર્થના રૂ, ૩, ને ૬ પ્રત્યયા છે. જૂની ગુજરાતીમાં એ ત્રણે જોવામાં આવે છે.