________________
દ્વિરુક્ત શબ્દ
૩૯૧
તેણે તરવાર વડે શત્રુના કકટેકકડા કરી નાખ્યા (પૂર્ણપણાના અર્થ)
શિખર પરથી તે પદાર્થ પડવાથી તેના ચૂરેચૂરા થઈ ગયા. (પૂર્ણતાના અર્થ)
તેની રેવડી દાણાદાણ થઈ ગઈ. ( પૂર્ણતાના અર્થ) એનેબેન મળી એટલે ખાનગી વાત ચાલવા માંડી. (પરસ્પર સંબંધના અર્થ) ભાઈએભાઈ લડી મરે છે. (પરસ્પર સંબંધને અર્થ) ભલભલા સવાલના નિર્ણય થાય છે; પણ ગુજરાતી ભાષામાં જોડણીના સવાલના નિર્ણય થતા નથી.
તેઓ મુક્કામુક્કી લડે છે.
ધપ્પાધúી; ગડદાગડદી; ફેરફાર, જળજળી
મરાઠીના દાખલાઃ—
"
'प्रकरणे - प्रकरणे काढून वांच'
गांवोगांव; घरोघर; वनोवन; शहरोशहर
સર્વનામ~~
ત્યાં કાણુ કાણુ આવ્યું છે ને શું શું કરે છે તે જુઓ. (પ્રત્યેકના અર્થ)
જે જે ગામ હું કરૂં છું તે તે ગામના માણુસાના રીતરિવાજ ધ્યાનથી તપાસું છું. ( પ્રત્યેકના અર્થ )
વિશેષણ—
આ ટોળામાં અશક્ત અશક્તને શોધી પૈસા પૈસા આપેા. (પ્રત્યેકના અર્થ)
ચાર ચાર ગાઉ; પાંચ પાંચ રૂપીઆ; છૂટાં છૂટાં-આઘાં આઘાં ઘર