SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિરુક્ત શબ્દ ૩૯૧ તેણે તરવાર વડે શત્રુના કકટેકકડા કરી નાખ્યા (પૂર્ણપણાના અર્થ) શિખર પરથી તે પદાર્થ પડવાથી તેના ચૂરેચૂરા થઈ ગયા. (પૂર્ણતાના અર્થ) તેની રેવડી દાણાદાણ થઈ ગઈ. ( પૂર્ણતાના અર્થ) એનેબેન મળી એટલે ખાનગી વાત ચાલવા માંડી. (પરસ્પર સંબંધના અર્થ) ભાઈએભાઈ લડી મરે છે. (પરસ્પર સંબંધને અર્થ) ભલભલા સવાલના નિર્ણય થાય છે; પણ ગુજરાતી ભાષામાં જોડણીના સવાલના નિર્ણય થતા નથી. તેઓ મુક્કામુક્કી લડે છે. ધપ્પાધúી; ગડદાગડદી; ફેરફાર, જળજળી મરાઠીના દાખલાઃ— " 'प्रकरणे - प्रकरणे काढून वांच' गांवोगांव; घरोघर; वनोवन; शहरोशहर સર્વનામ~~ ત્યાં કાણુ કાણુ આવ્યું છે ને શું શું કરે છે તે જુઓ. (પ્રત્યેકના અર્થ) જે જે ગામ હું કરૂં છું તે તે ગામના માણુસાના રીતરિવાજ ધ્યાનથી તપાસું છું. ( પ્રત્યેકના અર્થ ) વિશેષણ— આ ટોળામાં અશક્ત અશક્તને શોધી પૈસા પૈસા આપેા. (પ્રત્યેકના અર્થ) ચાર ચાર ગાઉ; પાંચ પાંચ રૂપીઆ; છૂટાં છૂટાં-આઘાં આઘાં ઘર
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy