________________
૩૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
વિસામા દૂર દૂર છે. પ્રત્યેકને અર્થ, એક એકથી એક બીજાથી-દૂર)
આવા પુરુષે વિરલ વિરલ છે. (અત્યન્ત વિરલ)
મોટા મોટા-મોટમેટા આમ કરે છે તે નાના નાનાની શી વાત? (બધા મેટા, પૂર્ણતાને અર્થ)
ક્રિયાવિશેષણઆવા સંજોગે ક્વચિત્ કવચિત્ આવે છે.
(બહુજ કવચિત્ ) તેને સરાસરી મહીને સે રૂપીઆ ખર્ચ થાય છે.
જેમ જેમ-તેમ તેમ; જ્યાં જ્યાં...... ત્યાં ત્યાં, આઘે આઘે, પાસે પાસે, ઝટ ઝટ; હળવે હળવે હાય હાય, છિટ છિટ, ધિક્ ધિક; શિવ શિવ; રામ રામ
કિયાપદ-ફ્લિાવાચક નામ ને વિશેષણ--
તે આખે દહાડે ખાખા કરે છે—ઊંઘ ઊંઘ કરે છે––લખ લખ કરે છે વાંચ વાંચ કરે છે.
જા જા; બોલ બોલ; આવ આવા
સંસ્કૃતમાં આવી રચના છે, તેમાં સહજ ફેર છે–ચાહિ ચાહિ. રૂતિ ચાત (જા, જા, એમ જાય છે. “કરે છેને બદલે “જાય છે).
તે ચાલતા ચાલતે આવ્યું. તે દેડતે દેડતે ગયે. હું બોલતાં બોલતાં થા. તે વાંચતાં વાંચતાં ઊંધી ગયા. તેણે રડારડ કરી મૂકી. (કિયાનું વારંવાર થવું) ત્યાં હસાહસ થઈ રહી.
ખેંચાખેંચ, તાણીતાણ ફેંકાફેંક મારામારી કાપાકાપી; કૂટાફટ દેવાદેડ; પકડાપકડી.