________________
૩૩૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કલબ (તેણે બદલ્યું) | તકલ્યુબ (રૂપાન્તર, ભેદ કિ.
વિશે. તખલુબી=બેટું,બદલેલું લશય (તેણે શેઠું) તલાશ શોધ; કિ. વા.) ફવત (તણે બદલ્ય)
તફાવત (તફાવત, કિ. વા). કવમ્ (તેણે મદદ કરી) તકાવી (તગાઈ, મદદ, કિ, વા.) મશય (તેણે બતાવ્યું) તમાશી (તમાશા; કિ. વા.) અબર (તેણે વિશ્વાસ કર્યો) ઈઅતિબાર (ઈતબાર–વિશ્વાસ
ક્રિ. વા) ખયર (તે નિવડ્યો) ઈખતિયાર (અખત્યાર, અધિકાર,
કિ. વા.) દઅઅ (તેણે ઈચ્છયું) મુદ્દઆ મુદ્દા-ઈચ્છા) હસબ (તેણે પૂરું કર્યું) હિસાબ (કિ. વા.) ખસર (તેણે ટૂંકું કર્યું) મુખસર (ટકું કરેલું) શગલ તે કામે લાગ્યા) | મશગૂલ (કામે લાગનાર)
– :
પ્રકરણ ૨હ્યું હિન્દ-આર્ય પ્રાકૃત ભાષાઓ: ગુજરાતીનું તેમાં સ્થાન
આર્ય ટળી અને તેમને ફેલાવે–પ્રાચીન સમયમાં કેટલીક આર્ય ટેળીઓ ઉત્તરના સામાન્ય નિવાસસ્થાનમાંથી યુરેપ અને એશિઆના જુદા જુદા ભાગોમાં ફેલાઈ ગઈ, પ્રાચીન સંસ્કૃત ભાષા પ્રાચીન ઈરાની ભાષાને ઘણી મળતી છે. અવેસ્તામાંના ઘણા ભાગ છેડાજ નિયમને અનુસાર વૈદિક સંસ્કૃતમાં લાવી શકાય છે. આર્ય ટેળીઓ જુદી પડી ત્યાર પછી સંસ્કૃત અને ઇરાની ભાષાને વિકાસ જુદી અને સ્વતંત્ર રીતે થયે.
કેટલીક આર્ય ટેળી ઉત્તરથી દક્ષિણ તરફ આવી હાલ જેને પૂર્વ અફગાનિસ્તાન કહે છે ત્યાં વસી અને કેટલીક કાબુલ નદીની