________________
હિંદ-આર્ય પ્રાકૃત ભાષાઓ ૩૩૯ બદલે તેમણે સંસ્કૃત તદ્ભવ ને તત્સમ શબ્દ દાખલ કર્યા. આ બેલી ઘણી કપ્રિય થઈ અને હાલ ઉત્તર હિંદુસ્તાનના જે લેકે ઉર્દ વાપરતા નથી તેમની એ ભાષા છે. આ હિંદી બોલી પણ ઉર્દુની પેઠે અંગ્રેજ લેકેના અમલથી શરૂ થઈ છે. એકાવ્યને માટે ભાગ્યેજ વપરાય છે. કાવ્યને માટે અવધી કે વ્રજભાષા વપરાય છે. ઉર્દુમાં સ્વાભાવિક વિકાસ થાય છે અને તેમાં પુષ્કળ કાવ્ય છે. આ પ્રમાણે ઉર્દુ એ કેળવાયલા મુસલમાની ફારસી બનાવેલી હિંદુસ્તાની છે અને હિંદી એ કેળવાયેલા હિંદુઓની સંસ્કૃત બનાવેલી હિંદુસ્તાની છે. હિંદુસ્તાની તે દિલ્હીની આસપાસના પ્રદેશની લેક સામાન્ય ભાષા છે. આ રીતે હિંદુસ્તાની, ઉર્દુ, અને હિંદી, એ પ્રાન્તિક બોલીઓનાં નામ છે. પશ્ચિમ હિંદીને પૂર્વ હિંદી એ બે ભાષાનાં નામ છે, પ્રાન્તિક બેલીનાં નથી,
પ્રાતમાં વર્ણસંસ્કૃતમાં વર્ણ છે તેજ દેશી ભાષાઓમાં છે પરંતુ પ્રાકૃતમાં અને દેશી ભાષામાં નવા ઉચ્ચાર જન્મ પામ્યા છે. સંસ્કૃતમાં ને મોજ હતા, પરંતુ પ્રાકૃતમાં ને દેશી ભાષામાં હુર્વ
ને જો તેમજ દીર્ઘ ને આ બંને જોવામાં આવે છે. પ્રાકૃતમાંથી તેને શૌ જતા રહી તેને બદલે ને ગો થયા છે. એજ સમયમાં ને ૩ સાથે આવતા થયા. દેશી ભાષામાં, એ બે સ્વરે મળી જઈને અનુક્રમે “એ” ને “એ” થયા. બાહ્ય પ્રદેશની ભાષાઓમાં એ ને એને નગ્ન કરી “ઈ ને “ઉ” કરવા તરફ વલણ છે. દેશી ભાષાઓમાં સંસ્કૃત ભાષાના સંયુક્ત વ્યંજનને કઠિન ઉચ્ચાર કાઢી નાખી સરળ ઉચ્ચાર કરવા તરફ વલણ છે, તેથી પ્રાકૃતમાંના શબ્દનું એક વ્યંજન લેપાઈ પૂર્વ સ્વર દીર્ઘ થાય છે, જેમકે,
સં. હસ્તિ; . હથગુજ. હાથ. . કેટલીક દેશી ભાષાઓમાં હલ્થ” અને “હાથ બને છે. પંજાબીમાં માત્ર હથ જ છે. સિધીમાં પૂર્વ સ્વર દીર્ધ થતું નથી, તેથી હથ”