Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૨૩૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વચનના રૂપ ઉપરથી થયે છે એટલે એ રૂપમાં પણ કર્તાનું અભિધાન થાય છે, માટે ક્રિયાપદ કર્તરિ પ્રગમાં છે.
અગાઉ તમે રેજ વહેલા ઊઠતા અને ઈશ્વરનું સ્તવન કરતા
૩. ભૂતકાળ–કિયાતિપત્યર્થ-આ રૂપ પણ વર્તમાન કૃદન્તમાંથી નિષ્પન્ન થયું છે, માટે એમાં પણ કર્તરિ પ્રગજ છે.
વૃષ્ટિ થાત તે દુકાળ પડત નહિ.
૪. ઇચ્છાવાચક કાળ–વર્તમાન અને ભૂત–આમાંનાં બે રૂપમાં વિધિને અર્થ નથી, તે બંનેમાંથી એકમાં નારીવાળા રૂપમાં કર્તાને અર્થ ઉક્ત થાય છે, કારણ કે “નાર” પ્રત્યય કર્તવાચક છે. કરણકાર કારમાને “ક” લેપાઈ, કરણ+આરકરણમાને અન્ય “અલેપાઈ કરણર કરનારકારે=જે કરે છે તે; એમાં કર્તાના અર્થનું અભિધાન થાય છે. કરવાનું એ રૂપ “કરવું એ વિધ્યર્થનું ષયન્ત છે એટલે વિશેષણરૂપ છે, તેથી જ્યારે એ રૂપ કર્તાનું વિશેષણ હોય છે ત્યારે કર્તરિ પ્રયાગમાં અને કર્મનું વિશેષણ હોય છે ત્યારે કર્મણિ પ્રગમાં હોય છે.
દાખલાતે કાલે મુંબઈ જવાને છે(કર્તરિ, તેઓ ગીતા વાંચવાના હતા. (કર્તરિ) હ એ કામ કદી કરવાનો નથી. (કર્તરિ) મારે ચેપડી લખવાની છે. (કર્મણિ) મારે કામ કરવાનું છે. (કર્મણિ) -
કર્મણિ પ્રયોગ-સંસ્કૃતમાં સકર્મક ક્રિયાપદને ભૂત કૃદન્તને પ્રત્યય કર્મણિ અર્થમાં અને અકર્મક ક્રિયાપદને કર્તરિઅર્થમાં લાગે છે.
કરવું (સકર્મક)-કૃત (કર્મણિ) સેવન : તા: