Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
१४६ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
કરણના પ્રકાર--વરચિ બે પ્રકારનું કારણ દર્શાવે છે -બાહ્ય અને આભ્યતર. શરીરના અવયવથી જે ભિન્ન તે બાહ્ય અને શરીરના અવયવમાં જે આશ્રિત છે તે આભ્યન્તર કરણ કહેવાય છે.
દાંતરડે મનુષ્ય ડાંગર કાપે છે. તે દેવદત્ત ફરસીએ ઝાડ કાપે છે. '
} બાહ્ય કરણ મને દેવફર પાટલિપુત્ર જાય છે. તે ને પુરુષ રૂ૫ ગ્રહણ કરે છે. આ૫ત્તર
સંપ્રદાન-કર્મ વડે-કર્મરૂપ કરણ વડે કર્તા જેની સાથે સંબદ્ધ થાય કે જેને પ્રાપ્ત કરવા ઈચ્છે તે સંપ્રદાન કહેવાય છે.
તે ઉપાધ્યાયને ગાય આપે છે, એમાં દીયમાન જે ગાય તે વડે કર્તા ઉપાધ્યાયને પ્રાપ્ત કરવા ઈચ્છે છે; “ગાયકર્મરૂપ કરણથી ઉપાધ્યાયને પ્રાપ્ત કરે છે, માટે ઉપાધ્યાય સંપ્રદાન છે. “સંપ્રદાન' શબ્દ . “આપવું, ઉપરથી વ્યુત્પન્ન થયે છે; પરંતુ એમાં “દાનને પ્રધાન અર્થમાંજ ગણવાનું નથી. વાસ્તવિક દાન ન હય, ગણુ દાન હોય તે પણ સંપ્રદાન કહેવાય છે.
તે રજકને ધવા સારૂ વસ્ત્ર આપે છે. તે વાતને કાન દેવે નહિ.
ઉપલાં વાપમાં “રજક” અને “વાત” સંપ્રદાન છે. અહિં દાન વાચ્યાર્થમાં નથી, લક્ષયાર્થમાં છે.
પ્રકાર–-સંપ્રદાનના ત્રણ પ્રકાર છે: --૧. અનિરાકÇ ૨. પ્રેરક; ૩. અનુમતુ.
તે સૂર્યને અર્થે આવે છેઆમાં સૂર્ય પૂજાની પ્રાર્થના કરતો નથી કે નિરાકરણ પણ કરી નથી. આ કારણથી “સૂર્યને હરિએ અનિરાકર્ણ (નિરાકરણ ન કરનાર) સંપ્રદાન કર્યું છે.
વૈષ્ણવ પુરુષોત્તમને પુપ આપે છે. આમાં “મને ન આપ' એમ પુરુત્તમ નિરાકરણ કરતા નથી, તેથી “પુરુષોત્તમ એ અનિરાકર્તે સંપ્રદાન છે.
તે વિપ્રને ગાય આપે છે, એમાં “મને ગાય આપ,” એમ વિષે પેરેલે તેને આપે છે; માટે “વિપ્ર’ એ પ્રેરક સંપ્રદાન છે.
તે ઉપાધ્યાયને ગાય આપે છે, એમાં ઉપાધ્યાય ગાય આપવાની