________________
કાળઃ અર્થ
૨૨૧
જૂની ગુજરાતીમાં અન્નન્ત શબ્દને ‘હાર’ પ્રત્યય લાગે છે; એ ‘હાર’ પણ
♦ લાપાઈ થાય છે; ઉચ્ચારની સરળતા માટે ર્ આરંભમાં ઉમેરાય છે. અથવા તે। હૈં ને ષષ્ટીના પ્રત્યય લેવા; વાળ-દ્દાર ( પાલણના કરનાર) લેપાઈ પાલણહાર=પાળનાર.
મુગ્ધાવાધ-કરણનાર, લેણુહાર.
‘સર્જનહાર’–હાલ પણ વપરાય છે.
હિંદીમાં ‘વા’ (સં. વાદ), ‘ઢારા’ તેમજ ‘વૈયા’ (‘વારા’નું પ્રાન્તિક રૂપ ‘વારિયા’ને તેનું ટૂંકું રૂપ ‘વૈયા') છે.
રનેવાળ્યા; વેલનેદ્દારા; રહવૈયા; રવૈયા; પું. વોનેવા, સ્ત્રી. મોઢનેવાસી; એજ પ્રમાણે જ્ઞાનેવાા-હી; તેનેદ્દારા–રી.
ગુજરાતીમાં પણ करवैया રૂપ વપરાય છે. ઘેાડાવાળા,’ ધરવાળા’ એ રૂપ પણ ગુજરાતીમાં વપરાય છે.
હિંદી ને પંજાબીમાં વાજા અન્તવાળા શબ્દ ભવિષ્ય કૃદન્ત તરીકે વપરાય છે. वह जानेवाला था.
•
પ્રકરણ ૨૧મું
કાળઃ અર્થ
વિભાગ—જે સમયે ક્રિયા થઈ હોય તે સમયપરત્વે ક્રિયાપદ્મના કાળના વિભાગ થાય છે. કાળ ત્રણ છે:વર્તમાન, ભૂત, અને ભવિષ્ય એજ પ્રમાણે ક્રિયાપદના રૂપમાંથી જે અર્થ નીકળે છે તે પરત્વે પણ તેના વિભાગ નીચે પ્રમાણે થાય છે:—સ્વાર્થ, આજ્ઞાર્થ, વિધ્યર્થ, ક્રિયાતિપત્યર્થ, અને સંકેતાર્થ,