________________
૨૩૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
કરે કરે છે, “ભેગવે=ભેગવે છે અહિં સર્વ કાળે ખરાં પડે એવા સાર્વત્રિક વાક્યના અર્થમાં છે. એ વર્તમાન કાળને એક અર્થ છે. આજ્ઞા કે સંકેતને અર્થ નથી, માટે સ્વાર્થમાં છે એમ કહેવાય છે.
ભાઈ! ભલે તે સુખ ભેગવે (વર્તમાન કાળ, આજ્ઞાર્થ, શુભેચ્છાના અર્થમાં) ઈશ્વર તેને તેનાં પાપનું ફળ આપે! (વર્ત, કાળ, આજ્ઞાર્થ,
અશુભેચ્છાના અર્થમાં) આવું કે જાઉ? (આજ્ઞાર્થ, અનુજ્ઞાના અર્થમાં) ગુરુની શિખામણ નહિ માને તે દુઃખી થશો (વર્ત.
કાળ, સંકેતાર્થ) આ કામ તે મારાથી કેમ થાય! (થઈ શકે? વિધ્યર્થ) હું આવું ત્યાંસુધી અહિં બેસ. (વિધ્યર્થ, ગૌણ વાક્યમાં છે.)
મૂળ અને સાધિત ધાતુના સર્વ અર્થ અને કાળ–આ પ્રમાણે શુદ્ધ કાળને અર્થ સાથે જોડતાં મૂળ અને સાધિત ધાતુના નીચે પ્રમાણે વિભાગ થાય છે.
કર ધાતુ, મૂળ કરાવ ધાતુ, સાધિત વર્તમાન કાળ સ્વાર્થ-તે કરે.
તે કરાવે. આજ્ઞાર્થ–તે કરે.
તે કરાવે. તું કર-કરજે. તું કરાવ-કરાવજે. સંકેતાર્થ–(જે) તે કરે. (જે) તે કરાવે.
વિધ્યાર્થ–તેણે કરવું તેણે કરાવવું. ભવિષ્યકાળ
સ્વાર્થ—તે કરશે–કરવાને. તે કરાવશે-કરાવવાને.
સકેતાર્થ –(જે) તે કરશે. (જો) તે કરાવશે. પ્રથમ ભૂતકાળ