Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૧૬૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
૪. નામયોગીને ગે– ઘરની પાછળ-ઉપર–પાસે, વગેરે
૫. વ્યાપક–પછી વ્યાપક છે, બહેળા અર્થમાં વપરાય છે. આથી તે અન્ય વિભક્તિઓના અર્થમાં પણ વપરાય છે.
વરસને માંદે (પંચમીને અર્થ-મર્યાદા) દિવસને ઊંઘે છે રાતને વાંચે છે (સપ્તમીને) મનને નબળે શરીરને સબળ (તૃતીયા)
હાથ છું; જીવને ઉદાર (ધર્મધર્મિભાવમાં સમાવેશ થાય છે.)
તે ઘણું દહાડાને ભૂખે છે; તે કયારનોએ ગયે છે તે ગઈ કાલનો માંદો થયો છે –આ સ્થળે મરાઠીમાં થી કે છી વિભક્તિ આવે છે.
मी दिवसाचा निजत नाहीं. तो रात्रीचा जागतो आणि दिवसाचा निजतो. સપ્તમી-- ૧. અધિકરણું-- તે ઝાડે ચઢ્યું તેને માથે ટેપી છે. ૨. નિધોરણવાચક–એ નિર્ધારણ કમી કહેવાય છે. બધા છોકરાઓમાં તે હોશિયાર છે. ૩. સતિસમી-- વખત જતાં તેને શોક શમે (જતે છતે) અહિં “વખત”
શબ્દ લુપ્તસસમીક છે. અપભ્રંશમાં સંસ્કૃતના જેવીજ રચના છે. મૂઢ વિળ તું વળદે નવ સુધારું ફહેમ૦ ૮૪૪ર૭ (તુંબડીનું મૂળ વિનષ્ટ થયે અવશ્ય પાંદડાં સુકાય છે)આમાં પૂરું ને વિળ બંને સપ્તમીમાં છે. સતિસપ્તમી છે.