________________
૧૭૨
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ જેમ ઉષ:નું ઘટ્ટ થયું છે ને તે જૂની ગુજરાતીમાં વપરાયું છે, તેમ જેહ ને તેહ રૂપે જૂની ગુજરાતીમાં વપરાય છે. વ્યુત્પત્તિ પ્રમાણે એ હકાર નથી,
અહ” ને અનુસારેજ થયલે જણાય છે. જે-તે એ રૂપ ધારી-તાજીને બદલે અપભ્રંશમાં છે.
મુગ્ધાવધ – જેહ-નઈ કે જેહ-નઈ કારણિ (7) જેહ-તઉ–હુંતઉ–થઉ–થકઉ (પ.) જેહ-નઉ–જેહ-રહઈ (.)
તેહ-નઈ યેગિ (તેને ગે) તેહ ત્રીજા અક્ષર પરઇ હકાર-રહિં ત્રીજાનઉ સગઉ ચઉથઉ હઈ તે ત્રીજા અક્ષર પર [પછી] હકારને બદલે ત્રીજાને સગેમળતે થે થાય છે.)
જે ને તે હકાર વગર પણ જૂની ગુજરાતીમાં વપરાયાં છે. મુગ્ધાવબોધ – જે કર્તા–નઉ અથવા કર્મ-નઉ આધાર હઈ તે અધિકરણ. (જે કર્તાને અથવા કર્મને આધાર થાય છે તે અધિ
કરણ છે).
પ્રશ્નાર્થ સર્વનામ--કણ” અને “શું એ પ્રશ્નાર્થક સર્વનામ છે. કેણ સામાન્ય રીતે પ્રાણુને માટે અને “શું વસ્તુને માટે વપરાય છે. પરંતુ કવિતામાં “કેણ’ પદાર્થને માટે પણ વપરાયું છે (કણ તેનું ગામ’ પ્રેમાળ, જુઓ મધ્ય વ્યાક, પૃ૦ ૭૦.)
કિણ, ને ‘નાં રૂપાખ્યાન નીચે પ્રમાણે છે. “કેણનાં રૂપ બધી જાતિમાં ને બંને વચનમાં સરખાં છે.