________________
૩૦૬
ધન્ય ધરાઃ
ઈંટોનો કોતરેલ પ્રાચીન સૂપ (મથુરા) કોપીરાઈટ સ્વાધીન-આરકીઓલોજીકલ સર્વે ઑફ ઇન્ડિથી
(૧૩)00000અંદરથી લખેલ (કોરલ) સુંદર શિખરો : બનાવરાવ્યાં. સાથે જ સો કારીગરોને જાગીરો આપી. અદ્ભુત અને આશ્ચર્ય (થાય તેવી રીતે તે) હાથીઓવાળાં વહાણ ભરેલા નજરાણાં હય, હાથી, રન, માણિક્ય પાંચરાજાને ત્યાંથી આ વખતે અનેક મોતી, મણિ, રત્ન હરણ કરાવી લાવ્યો. અહીં એ શક્ત (લાયક મહારાજે).
(૧૪) 0000સીઓને વશ કર્યા. તેરમા વર્ષ પવિત્ર કુમારી પર્વત ઉપર જ્યાં (જૈન ધર્મનું) વિજયચક્ર સુપ્રવૃત્ત છે, પ્રક્ષણસંસ્કૃતિ (જન્મ મરણને વટાવી ગયેલ) કાયનિષીદી (સૂપ) ઉપર (રહેનારાઓ) પાપ બતાવનારાઓ (પાપજ્ઞાપકો) માટે વ્રત પૂરાં થઈ ગયા બાદ મળનાર રાજભૂતિઓ કાયમ કરી દીધી (શાસનો બાંધી આપ્યાં). પૂજામાં રત ઉપાસક ખારવેલે જીવ અને શરીરની શ્રીની પરીક્ષા કરી લીધી. (જીવ અને શરીર પારખી લીધું).
(૧૫)૦૦૦૦૦સમકૃતિ શ્રમણ સુવિહિત શતદિશાઓના જ્ઞાની, તપસ્વી, ઝ8ષી સંઘ લોકોનાં ૦૦૦૦અરિહંતની નિષીદી પાસે, પહાડ ઉપર, ઉમદા ખાણોમાંથી કાઢી લાવવામાં આવેલા અનેક યોજનોથી લાવવામાં આવેલ૦૦૦૦૦સિહપ્રસ્થવાળી રાણી સિંધલાને માટે નિઃશ્રય,0009
(૧૬)૦૦૦૦ઘંટયુક્ત (6) વૈર્યરત્નવાળા ચાર થાંભલાઓ સ્થાપન કર્યા. પચોતેર લાખના (ખર્ચ)થી મૌર્યકાળમાં ઉચ્છેદ પામેલ ચોસટ્ટિ (ચોસઠ અધ્યાયવાળા) અંગસપ્તિકનો ચોથો ભાગ ફરીથી તૈયાર કરાવ્યો. આ ક્ષેમરાજે, વૃદ્ધિરાજે, ભિક્ષુરાજે, ધર્મરાજે, કલ્યાણો દેખતાં સાંભળતાં અને અનુભવ કરતાં.
(૧૭)00000છે ગુણ વિશેષ કુશળ, બધા પંથોનો આદર કરનાર બધાં (પ્રકારનાં) મંદિરોની મરામત કરાવનાર, અસ્મલિત રથ અને સૈન્યવાળા ચક્ર (રાજ્ય) ના ધુર (નેતા) ગુપ્ત-(રક્ષિત) ચક્રવાળા, પ્રવૃત્તચક્રવાળા રાજર્ષિવંશવિનિઃસૃત રાજા ખારવેલ.
-અનુવાદક સુખલાલજી જૈન ધર્મનું અતિપુરાણાપણું, જૈનોની મંદિરમૂર્તિની પ્રાચીનતા-સ્ત્રી સાધ્વી દીક્ષા વગેરે અનેક બાબતો જણાવતો આ લેખ અહીં પૂરો થાય છે. ધ જૈન સ્તૂપ એન્ડ અધર એન્ટિક્વીઝ ઓફ મથુરા (લેખક વિન્સેટ એ સ્મિથ .C.S.) નામના પુસ્તકમાંથી થોડા નમૂનાના ફોટા અને બીજા પણ અત્રે રજૂ કરાયા છે. લેખમાં જિનાજ્ઞા વિરુદ્ધ કે ઇતિહાસ વિરુદ્ધ કાંઈ લખાયું હોય તેનું મિચ્છા મિ દુક્કડમ્. (લેખકો)
ખંડગિરિ ઉપરતું જૈન મંદિર શ્રી મિત્રના સૌજન્યથી-એન્ટિકવીટીઝ ઑફ ઓરિસ્સા
ઉદયગિરિ ઉપરની સ્વર્ગપરી ગુફાઓ શ્રી મિત્રના સૌજન્યથી–એન્ટિકવીટીઝ ઑફ ઓરિસ્સા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org