Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 967
________________ શ્રી સર્વોદય પાર્શ્વનાથાય નમઃ શ્રી ચરિત્રરત્ન શઉન્ડેશન ચે. ટ્રસ્ટના વિવિધ આયોજનો પ્રેર૬: અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજ શ્રી સર્વોદયસાગરજી મ.સા. અનુમોદ: પ.પૂ. મુનિરાજ શ્રી ઉદયરત્નસાગરજી મ.સા. જ પૂજન સાહિત્ય પર ટ્રસ્ટ દ્વારા અલ્પ સમયમાં એટલે વિ.સં. ૨૦૬૫ની સાલ સુધીમાં ૨૪ તીર્થકર ભગવાન, ૧૨૫ પાર્શ્વનાથ ભગવાન, ૨૦ વિહરમાન ભગવાન આદિ ૪૫૦ પૂજનમતો રંગીન કાર્ડમાં પ્રકાશિત થવાની છે. વિધિકારોને સંપર્ક કરવા મોબાઇલઃ ૯૩૨૨૯૭૯૩૪૩ લ્પનાબેન સાવલા. પૂ. મુનિરાજ શ્રી સર્વોદયસાગરજી મ.સા. વ પ્રાચન સાહિત્ય પર ટ્રસ્ટ પાસે ૫૦૦૦ થી વધારે હસ્તપ્રતો મૂળ-ઝેરોક્ષ-સી.ડી. રૂપે છે. ૩00 ગ્રંથો લખાઈ ગયા છે. જે ક્રમસર પ્રકાશિત થશે. - પાંચ ભાષામાં સાહિત્ય જી ૧૩૫ પ્રાચીન કથાઓને સંસ્કૃતમાં શ્લોક-અન્વય-વિવરણ-સરલાર્થ સાથે પ્રાકૃતગુજરાતી-હિન્દી-મરાઠી-અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલ છે. જે નુતન દીક્ષીતોને ભણવા માટે તથા ભાષાકીય જ્ઞાન માટે અતિ ઉપયોગી છે. એની નકલો સમાપ્ત થયા બાદ ઝેરોક્ષ ખર્ચ મેળવીને અભ્યાસુ વર્ગને આ પ્રકાશન પુરું પાડવું એમ ટ્રસ્ટે નિર્ણય કરેલ છે. પ્રવાઝાર સાહિત્ય પ્રતાકાર આદિ રૂપે અર્વાચીન સાહિત્યપ્રકાશિત થતું રહે છે. અનેર્જીવિધ આયોજ જિનમંદિર નિર્માણ-જિનપ્રતિમા-આગમ સાહિત્ય-તામ્રયંત્ર મંદિર આદિ અનેક આયોજનો ગોઠવાયા છે. | :: સંપર્ક અa :: : 'શ્રી સોમચંદ ભાણજી લાલા ( મુંબઇ ગલી, પો. અમલનેર - ૪૫ ૪0૬. છે ઉદયો ભવતુ સર્વેપામ્ | Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 965 966 967 968 969 970 971 972