________________
શાશ્વત સૌરભ ભાગ-૧
કુટુંબીઓ જ્યારે વાપરવા જાય ત્યારે જીવીબહેન એકલાં પડે ત્યારે માણેકબાઈ પોતાને ગમતી આરાધના કરાવી આવે. એમાં એક દિવસ તબિયતે પલટો ખાધો. તબિયત વધુ કથળવા લાગી.
માણેકભાઈએ જીવીબહેનને જાગૃત કર્યાં. પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવ્યું. જીવીબહેનનું જીવન હવે સંકેલાઈ રહ્યું હતું. દીપકમાં તેલ પૂરું થઈ રહ્યું હતું. વાટ જ બળી રહી હોય તેમ જીવન પૂર્ણતા તરફ જઈ રહ્યું હતું. જીવીબહેને હાય જોક્યાપખાલ આપો.' એટલે માણેકભાઈ પણ સમજી ગયા હવે દીપક બુઝાતાં વાર નહીં લાગે. તેથી સામાયિક-આરે આહારના પચ્ચક્ખાણ આપી દીધાં, એમની પાછળ પુણ્યની જાહેરાત કરી. એમણે પણ કહ્યું “તમે સંપૂર્ણ સમાધિમાં રહેજો, ' માણેકભાઈએ પણ કહ્યું-“આપણો આજ સુધી ૠણાનુબંધ હતો. તે હવે પૂરો થાય છે.’
હવે નમસ્કાર મહામંત્રની ધૂન શરૂ થઈ. એમના હાથનાં ટેરવાં ફરી રહ્યાં હતાં, મન પ્રસન્ન હતું, જરાપણ દીનતા કે ગ્લાનિ ન હતી. નવકારના ધ્યાનમાં મનને એકાગ્ર કરીને વીબહેન આંચકા સાથે અર્ધ ખુલ્લી આંખોને એકદમ તેજસ્વી તારલિયાના ટમટમાટની જેમ ખોલી દીધી. હંસો દિવ્યલોકના દર્શને ઊડી ચૂક્યો. આ નાની ઉંમરનું મૃત્યુ હતું. તેથી રડવાનું જ શરૂ થાય, પણ મરતાં પહેલાં તેમણે કહેલું–“મારા મૃત્યુ “નાકામંદી
પ્રભુ! ૧૪ હજાર સાધુઓમાં ઉત્કૃષ્ટ
અણગાર
તપ-ત્યાગમાં
કોણ
શ્રેણિક ધન્નો અણગાર સર્વશ્રેષ્ઠ છે.
G મહિના સંયમ દ્વારા ઉત્કૃષ્ટ સાધના કરી કાળધર્મ પામેલ મુનિ કંઈ ગતિ પામ્યા?
ગૌતમ એ આત્મા સર્વાર્થસિદ્ધ વિમાનમાં જન્મ લઈ એકાવનારી થઈ મહાવિદેહરોત્રમાં જન્મી મોક્ષે જો.
Jain Education International
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
૯૪૫
પછી કોઈએ શેકકળ ન કરવી પણ આરાધના કરવીકરાવવી.' 'તે માણેકભાઈને પણ ખૂબ ગમેલું, તેમણે બધાને રડવાની સાષ્ટ્ર ના પાડી.
નાની ઉંમરમાં જીવીબહેનનું મૃત્યુ થયું. તેને મંગલમય બનાવવા અને એમની અંતસમયની ભાવનાને પૂર્ણ કરવા પ્રભુ મંતિનો માર્ગોત્સવ કરવાનો વિચાર આવ્યો. આ રીતની મહોત્સવ હાલારના ઇતિહાસમાં પ્રથમ જ વાર હશે. ઘણાંને થયું કે લોકો મહોત્સવની નિંદા કરશે-3 આ ધર્મી વળી કેવો ?" છતાં મોટાભાઈ વીરપારભાઈ ધર્મને સમજતા હોવાથી નિર્ણય એ નિર્ણય અને મહોત્સવને અનુરૂપ વાતાવરણ થયું.
તેમાં નિશ્રા આપવા પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજીને વિનંતી કરી અને ગુરુ-આજ્ઞાથી પૂ. મુનિ શ્રી કુંદકુંદ વિ. મ. તેમના શિષ્ય સાથે ત્યાં પધાર્યા. મત્વ મોત્સવ ઊજવાયો.
ત્યારે પૂ. કુંદકુંદ વિ.મ.ને દીશામાટે સહાયક ઘનાર માણેકભાઈનો વિચાર આવ્યો, જેમણે મને ધર્મ બતાવ્યો, ચિન્તામણિ જેવા ગુરુદેવ બતાવ્યા, તો તેમને પણ હું સંસારમાંથી ઉગારી લઉં” અને એમની પ્રેરણાથી ગુરુદેવ પાસે મુહૂર્ત કઢાવીને બે જ દિવસમાં તૈયારી કરીને માટેભાઈએ દીક્ષા ગ્રહણ કરી. સાચાં ધર્મપત્નીના મહોત્સવમાં જ પતિને સંયમ મળી
ગર્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org