________________
૫૦૨
આગ્રહ હોવા છતાં પદલિપ્સાથી નિઃસ્પૃહ એવા પૂ. પંન્યાસજી મહારાજે છેક સુધી ઇન્કાર જ કર્યો.
શ્રુતોપાસનાના અખંડ ઉપાસક શ્રી ધર્મવિજયજી મહારાજે પાટણ ખેતરવસી જૈન ઉપાશ્રયમાં અને ડહેલાના ઉપાશ્રયમાં હસ્તલિખિત પ્રતોના વિશિષ્ટ જ્ઞાનભંડારોની સ્થાપના કરી અને જ્ઞાનધનના સુરક્ષાહેતુ અત્યંત પરિશ્રમ ઉઠાવ્યો. આ જ્ઞાનભંડારો વિશે દેશવિદેશના વિદ્વાનો પૃચ્છા કરતા હતા. પૂ. પંન્યાસજી મહારાજના ધ્યાનસાધનાના કેન્દ્રબિન્દુ રૂપે પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન મુખ્ય હતા. ત્રિકાળ દર્શન–વંદનના નિયમ સાથે કેટલાય દિવસો સુધી દાદાજીની પાવન છાયામાં પૂજ્યશ્રી સમાધિની ઊંડી અનુભૂતિનો આનંદ અનુભવતા હતા. તેઓશ્રીએ અંતરની અનુભૂતિ દ્વારા જીવનયાત્રાની સમાપ્તિનાં ચિહ્નો જાણી, પોતાના પટ્ટધર શિષ્ય તરીકે પરિપૂર્ણ યોગ્યતાના ધારક, પ્રકૃષ્ટ પ્રભાવશાળી પૂ. મુનિવર્યશ્રી સુરેન્દ્રવિજયજી મહારાજને ડહેલાના ઉપાશ્રયની પાટે ભવ્ય સમારોહપૂર્વક પંન્યાસ પદ પર પ્રતિષ્ઠિત કર્યા.
ખાતસ્ય દિ ધ્રુવો મૃત્યુ—એ ન્યાયે ડહેલાના ઉપાશ્રયની ગૌરવમયી પાટપરંપરાના આ તેજસ્વી તારલાને પણ કાળયમની છાંય પડી. સં. ૧૯૯૦ના ચૈત્ર વદ ૭ની સાંજે ૫૨ કલાકે, રાજનગર અમદાવાદને આંગણે પ્રથમવાર અદ્વિતીય મુનિસંમેલનની મંગલ પૂર્ણાહુતિના સમાચાર જાણી, પૂજ્યશ્રીના આતમહંસે અનંતની યાત્રાએ પ્રયાણ કર્યું. આદર્શ ગુણોથી આકર્ષિત ભક્તવર્ગની આંખોથી વરસતા શ્રાવણ-ભાદરવા વચ્ચે શહેરના ઇતિહાસમાં અદ્વિતીય કહી શકાય એવા ઠાઠથી પૂજ્યશ્રીની સ્મશાનયાત્રા નીકળી અને શોકમિશ્રિત ભક્તિભાવનાના અખંડ પ્રવાહની ધારા વચ્ચે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલિ રૂપે દેવવંદના અને મંગલક્રિયામાં જૈનસમાજના ધુરંધર આચાર્યો શ્રી સિદ્ધિસૂરિજી મહારાજ, શ્રી નેમિસૂરિજી મહારાજ, પંન્યાસ ધર્મવિજયજી મહારાજના નામથી સરિયદ, ખીમાણા, કંબોઈ, ઉંદરા તથા પાટણમાં પં. રત્નવિજયજી મહારાજના નામથી ખેતરવસીમાં, અને અન્ય અનેક ગામોમાં પાઠશાળાઓ ચાલે છે. કોટિ કોટિ વંદન હજો એ પરમ પ્રભાવીને! સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રી અમર રહો!
સૌજન્ય : પૂ. પં. શ્રી રવિરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી અર્થપ્રભાવક ચેરીટેબલ ટ્રસ્ટ, કૃષ્ણનગર, અમદાવાદ
Jain Education International
ધન્ય ધરા
गच्छाधिपति आचार्य दर्शन सागर सूरीश्वरजी महाराज साहेब निरंजन परिहार
ત્યાTM, તપસ્યા, સેવા, स्नेह, सम्मान और इन सबके साथ धन के प्रति गहन आस्था और विराट किस्म की विद्वत्ता की वास्तविक प्रतिमूर्ति के रूप में आचार्य दर्शन सागर सूरीश्वर महाराज को जाना जाता । जैन धर्म के श्रेष्ठ आचार्यो और
अपने समकालीन गच्छाधिपतियों में सर्वश्रेष्ठ माने जाने वाले आचार्य दर्शन सागर सूरीश्वर महाराज जीते जी धर्म, आस्था और सात्विक जीवन की शालीन प्रतिमा का रूप जीते जी ही धर चुके छे । ७५ वर्ष तक साधु जीवन को जीने वाले आचार्य दर्शन सागर सूरीश्वर महाराज अपने जीवनकाल में अगर गच्छाधिपतियों ते सर्वांगीण अग्रणी आचार्य माने जाते रहे तो इसका कारण यही थी कि जैन धर्म के ९०० से अधिक साधु-साध्वीयों की विराट सेना के सेनापति के रूप में उन्होंने देशभर में धर्म का प्रचार और प्रसार किया । विक्रम संवत १९५८ में जेठ वद ७ को गुजरात के ध्रांगध्रा जिले के धोली गांव में जन्मे आचार्य दर्शन सागर सूरिश्वर महाराज २७ वर्ष की उम्र में सांसारिक सुखों का त्याग करके संयम जीवन की तरफ अग्रसर हुए। तब से लेकर ९१ वर्ष की उम्र तक देशभर में भ्रमण के दौरान करीब २०० से ज्यादा मंदिर की स्थापना और प्रतिष्ठा का इतिहास उनके खाते में दर्ज है। उनकी दिव्य उपस्थिति और पावन प्रेरणा के दौरान ही इस विरल योगी के नेतृत्व में मुंबई में पंद्रह मंदिकों की स्थापना हुई ।
।
श्रीमती हरखबेन की कोख से पितांबरदास के घर जन्मे बालक देवचंद में शुरु से ही सत्य, अहिंसा, अपरिग्रह और जीवन में शुचिता केलक्षण स्पष्ट दिखे और
For Private & Personal Use Only
www.jainelibrary.org