Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 950
________________ (૨૫) ભોપાળ (M.P.) મહાવીર ટૂંકમાં ગૌતમસ્વામીની ભવ્ય પ્રતિમા ભરાવવાનો અમૂલ્ય લાભ. (૨૬) સંવત ૨૦૫૯, વલ્લભીપુર ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુજીની ૧૦૦મી સાગિરી પ્રસંગે પ્રથમ જ વાર સામુદાયિક અઠ્ઠમ તપ-અંતરવારણાં-પારણાં સહિત પાંચ દિવસ સંઘ-સ્વામીવાત્સલ્ય સહિત ૨૦૦ આરાધકોનું ભવ્ય બહુમાન, શુભ નિશ્રા પ. પૂ. આ. ભ. શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા. (૨૭) લોલિયા-તા. ધોળકા કાયમી સાધુસાધ્વીજીની ભક્તિનો અમૂલ્ય લાભ. (૨૮) મુંબઈ–મીરાં રોડ માત-પિતા બનાવવાનો અમૂલ્ય લાભ (સંધ-સ્વામીવાત્સલ્યનો ભાવ). (૨૯) સુરત-વરાછા રોડ સંભવનાથ જિનાલય ઉપર બે વખત ધજા ચડાવવાના સહભાગી-લાભ. (૩૦) સુરત-વરાછા રોડ ઉપાશ્રયમાં લાભ. (૩૧) ચંદ્રમણિ તીર્થ વાલવોડ-બે વખત ચૈત્ર માસની ઓળીના સહભાગી લાભ. (૩૨) ચંદ્રમણિ તીર્થ, વાલવોડ–૨૫૦ છઠ્ઠ તપના તપસ્વીઓનું ચાંદીની વાટકીથી બહુમાનનો લાભ. (૩૩) ચંદ્રમણિ તીર્થ, વાલવોડ-ઉપાશ્રય-ભોજનશાળા-ઓફિસ બિલ્ડિંગમાં લાભ. (૩૪) ચંદ્રમણિ તીર્થ, વાલવોડ-ગુજરાતમાં પ્રથમ જ વાર યતિસંમેલન ૧૦૪ યતિ (ત્રણ દિવસ પ્રસંગે) શ્રી સંઘસ્વામીવાત્સલ્યનો અમૂલ્ય લાભ. (૩૫) ચંદ્રમણિ તીર્થ-પ્રતિષ્ઠા પ્રસંગે વીશસ્થાનક મહાપૂજનના-પ્રસંગે ભોજનશાળા-પાંજરાપોળમાં અમૂલ્ય લાભ. (૩૬) સંવત ૨૦૩૩, વૈશાખ વદ-૬ રવિવાર, તા. ૮-૫-૭૭, વલ્લભીપુર પાર્શ્વનાથ દેરાસરજીમાં-ચૌમુખજીમાં શ્રી સંભવનાથ પ્રભુજી પધારવાનો અમૂલ્ય લાભ. શુભ નિશ્રા પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી વિજયમેરુપ્રભસૂરિજી મ.સા. (૩૭) ચિ. મનીષકુમારના ઉપધાન તપ નિમિત્તે ઊંચી બોલી દ્વારા માળારોપણ તથા ૫૦૦ આરાધકોની ‘ગૌતમસ્વામી’ની ભવ્ય આકર્ષક પ્રભાવના તથા આદેશ સોસાયટી (વિજયરાજનગર)નું સંઘસ્વામીવાત્સલ્ય. શુભ નિશ્રા-પ.પૂ. આ. ભગવંત પ્રબોધસૂરીશ્વરજી મ.સા. (શાસન-સમ્રાટ સમુદાય-સં. ૨૦૬૨). (૩૮) ભાવનગર-પાલિતાણા પ્રતિવરસ પ્રતિપૂનમ, યાત્રા-પ્રવાસના સહસંઘપતિ યાત્રિક-સંખ્યા આશરે ૮૦, (૩૯) સુરત-પાલિતાણા પ્રતિ વરસ–પ્રતિ પૂનમ યાત્રાપ્રવાસના સહસંઘપતિ યાત્રિક સંખ્યા-૧૦૦, (૪૦) સુરત-વરાછા રોડ-સંભવનાથ-જિનાલયમાં બિરાજમાન જીરાવલા પાર્શ્વનાથ પ્રભુજીના અક્રમ-તપની આરાધના ૫ દિવસ. મહોત્સવ દરમિયાન પાર્શ્વપદ્માસન-મહાપૂજન-નૌકારશી-અત્તરવારણાં-પારણાં સહિતના સંપૂર્ણ લાભાર્થીઆરાધક સંખ્યા ૩૦૦. દરેક તપસ્વીનું-બેગ તથા ૧૦૮ રૂા. દ્વારા બહુમાન. નિશ્રા પૂ. કેસરસૂરીશ્વરજી મ.સા. સમુદાયના પૂ. સાધ્વીજી ગુપ્તિધરાશ્રીજી તથા પૂ.સા. ગિરિવરાશ્રીજી તથા પૂ.સા. સ્મિતગિરાશ્રીજી (વલ્લભીપુરવાળા) સંસારીપક્ષે અમારી સુપુત્રી (સંવત ૨૦૬૨) (વરાછા સંઘ દ્વારા બહુમાન). (૪૧) પ.પૂ. કેસરસૂરીશ્વરજી સમુદાયના બાળબ્રહ્મચારી પૂ.સા. નેમશ્રીજી મ.સા. ઉ. વર્ષ આશરે ૧૦૦ વરસની પ્રથમ સ્વર્ગવાસતિથિ નિમિત્તે અમદાવાદ-સાબરમતી શ્રી સંઘસ્વામીવાત્સલ્ય સાથ દરેક મહેમાનનું આકર્ષક થેલી ભેટ દ્વારા બહુમાન (સં. ૨૦૬૨). (૪૨) વલ્લભીપુર-ભીડિયાજી, શંખેશ્વર-તારંગા-મહુડી-કુંભારિયાજી-કોબા-યાત્રાપ્રવાસના લાભાર્થી (યાત્રિકોની સંખ્યા ૬૦) શ્રી સંઘ દ્વારા બહુમાન (સંવત ૨૦૬૩). (૪૩) ભાવનગર-ઘોઘા-છ'રીપાલિત યાત્રા-પ્રવાસ ૭૭૫ યાત્રિકોના સંઘપતિ શુભ નિશ્રા શાસનસમ્રાટ સમુદાયના પૂ. મુનિશ્રી દિવ્યસેનવિજયજી મ.સા. (સં. ૨૦૬૩). (૪૪) ભાવનગર-ઘોઘા છ'રીપાલિત યાત્રા પ્રવાસ. ૩૦૦ યાત્રિકોના સહસંઘપતિ. શુભ નિશ્રા પ.પૂ. આ.ભ. કલ્પજયસૂરીશ્વરજી મ.સા. (ભક્તિસૂરીશ્વરજી સમુદાય) (સં. ૨૦૬૩). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972