Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
[[[[[[ ) તો એકલો જ
II શ્રી વલ્લભીપુર તીર્થપતિ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ ||
|| અનંત લબ્ધિનિધાનાથ શ્રી ગૌતમસ્વામી નમઃ ||
(૧) શ્રી ભોગીલાલ વેલચંદભાઈ જોટાણી (૨) અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી ઉ.વર્ષ ૭૫–વલ્લભીપુર. ઉ.વર્ષ ૭૩–વલ્લભીપુર.
(૧) જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ્ (જિ. ભાવનગર) (તા. વલ્લભીપુર) મુ. નવાગામ (ગાયકવાડી) ઢાળ પાસે.
અયોધ્યાપુરમ તીર્થ બનાવવા આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ જગ્યા (વિના મૂલ્યે) ભેટ આપી છે.
(૨) ‘કંચનગિરિ પ્રભાલક્ષ્મી તીર્થ' (જિ. ભાવનગર) (તા. વલ્લભીપુર) મુ. ચમારડી ચોગઠના ઢાળ પાસે—
‘કંચનગિરિ પ્રભાલક્ષ્મી' તીર્થ બનાવવા માટે આશરે સાડાચાર લાખ ચોરસ ફૂટ જગ્યા (વિના મૂલ્યે) ભેટ આપી છે.
ભાવનગર અમદાવાદ સ્ટેટ હાઇવે નં. ૩૬ ઉપર આવેલી હાઇવે ટચ અમૂલ્ય કિંમતી જમીન (કુલ સાડાસાત લાખ ચોરસ ફૂટ જગ્યા) તીર્થ બનાવવા માટે ભેટ આપનાર ઉપરોક્ત દંપતીના આ મહાદાનની ભૂરિ-ભૂરિ અનુમોદના કરીએ છીએ. આવાં પુણ્યશાળી માતા-પિતાને આત્માને કોટિ-કોટિ વંદના.
વંદનાકારક સુપુત્રી : અ.સૌ. ભદ્રાબહેન શૈલેષકુમાર શાહ (ભાવનગરવાળા) હાલ-વાપી. હ. સોહિલકુમાર, હાર્દિકકુમાર
ભૂમિદાનના પ્રણેતા પ.પૂ. સાધ્વીજી મ.સા. સ્મિતગિરાશ્રીજી (વલ્લભીપુરવાળા).
DOOT
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972