Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
જેન આર્મતીર્થ અયોધ્યાપુરમ તીર્થના સંકુલનું ભૂમિપૂજન જેમના શુભ હસ્તે સંસારીપણામાં થયું હતું તથા અ.સૌ. ઇન્દુમતીબહેનને આયંબિલ તપના પ્રારંભ-પ્રેરણા અને પચ્ચખાણ આપનારા પરિવારના સંસારી સુપુત્રી સોનલ (સ્વાતિ) સંયમ
માર્ગે સંચર્યાં હાલ પૂજ્ય સાધ્વીજીશ્રી સ્મિતગિરાશ્રીજી મ.ના ચરણોમાં કોટિ કોટિ વંદના
\
.
T
કુ. સ્વાતિબહેન ભોગીલાલ
પ.પૂ. સા.શ્રી સ્મિતનિરાશ્રીજી મ.સા.
(પૂ. કેશરસૂરિ સમુદાય)
( સ્વાતિબહેનનો જન્મ : સંવત ૨૦૨૬, ભાદરવા સુદ-૧૪, સોમવાર, તા. ૧૪-૯-૭૦) દીક્ષા
: સંવત ૨૦૫૬, વૈશાખ સુદિ ૭, ગુરુવાર, તા. ૨૨-૪-૯૯. પૂજ્ય સાધ્વી મહારાજ તપ સંયમ સાથે નિર્મળ આરાધના કરી રહ્યાં છે.
જિનશાસનનો લહાવો સંવત ૨૦૬૧માં ઐતિહાસિક ધન્ય ધરા શ્રી વલ્લભીપુર નગરે પ.પૂ. ગણિવર્યથી મુક્તિવલ્લભવિજયજી મ.સા. તથા પ.પૂ. મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી મ.સા.ની શુભ નિશ્રામાં પરિવારનાં અ.સૌ. ઇન્દુમતી પ્રતાપરાય જોટાણીની એકાંતર ૫૦૦ આયંબિલ તપ આરાધનાની તથા અ.સૌ. પ્રભાલક્ષ્મી, અ.સૌ. ઇન્દુમતી, અ.સૌ. પૂર્વિકા તથા અ.સૌ. નિશા તથા ચિ. નરેન્દ્રકુમાર, ચિ. પંકજકુમારની શાશ્વતી ચેની ઓળીનાં પારણાં પ્રસંગે ત્રિદિવસીય મહામહોત્સવ શ્રી સિદ્ધચક્ર મહાપૂજન તથા શ્રી સંઘસ્વામીવાત્સલ્યની ભવ્ય ઉજવણી પ્રસંગે લક્ષ્મીનો સદ્ધપયોગ થયો.
'ભાગ્યશાળાઓનો શુભ નામ અ.સૌ. કિરણબાળા લલિતકુમાર * અ.સૌ. રેખાબહેન નરેન્દ્રકુમાર, અ.સૌ. પૂર્વિકાબહેન પંકજકુમાર કે અ.સૌ. ધર્મિષ્ઠાબહેન વિપુલકુમાર,
ધન્ય ધન્ય તપસ્વીઓ પૂ.સા. શ્રી સ્મિતગિરાશ્રીજી મ.સા.ના વર્ષીતપ નિમિત્તે જોટાણી પરિવાર-વલ્લભીપુરવાળાં કંચનબહેન * પ્રભાલક્ષ્મી કે ઇમતી * કુસુમ * રેખા કે નરેન્દ્ર * વિપુલ + પરેશ + સંદીપ
ઉપરોક્ત પુણ્યશાળીઓએ વર્ષીતપની આરાધના નિર્વિઘ્નપણે પૂર્ણ કરેલ છે. પાલિતાણા તળેટી રોડ ઉપર શેઠ શ્રી આણંદજી કલ્યાણજી દ્વારા નવનિર્માણ પામેલ “પારણાં ભવન’ એટલે કે વરસીતપનાં પારણાં માટેના આરાધના ધામના સંકુલના ગાળાની અનુમોદના કરવાનો
અમુલ્ય લાભ લીધેલ છે, જેમાં ઉપર મુજબની તકતીનું આયોજન છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972