________________
શાશ્વત સૌરભ ભાગ-૧
મહાતપસ્વી સુશ્રાવક શ્રી રતિલાલભાઈ ખોડીદાસ શાહ. તેમણે અનેક ઓળી અલણાં પ દ્રવ્ય સાથે ઠામ ચોવિહારના અભિગ્રહ સાથે પૂર્ણ કરી તથા અનેક ઓળી ફક્ત રોટલી અને દાળ આ બે જ દ્રવ્યથી ઠામ ચોવિહાર આયંબિલ દ્વારા કરેલ .......
(૭૧) સળંગ ૧૦ હજારથી અધિક આયંબિલ (સળંગ ૧૪૦ ઓળી)ના પરમ તપસ્વી બાલબ્રહ્મચારી સુશ્રાવક શ્રી દલપાભાઈ તારાચંદજી બોથરાએ ૧૦૦ ઓળી પછી ૧૦૧-૧૦૨ને રીતે ૧૪૦ ઓળી સં. ૨૦પ૬ સુધીમાં કરેલ. ત્યારબાદ પણ ઓળી ચાલુ જ હશે! (સાહુકાર પેઠ-મદ્રાસ ફોન : ૨૫૮૭૫૨૧ _PP. હુકમીચંદજી સમડિયા)
(૭૨) રોજ ૨૫ કલાક સુધી સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી જિનપૂજા, ૨. ટાઇમ પ્રતિક્રમણ તથા સામાયિક, નવકારશીચોવિહાર, પતિથિઓમાં આયંબિલ, નિત્ય શ્વાસણા, દર રવિવારે કુંભોજગિરની યાત્રા તથા ત્યાં વિના મૂલ્યે ગરીબોની સેવા વગેરે આરાધનાઓ કરતા બેલગામ જિલ્લા (કર્ણાટક)ના સર્વોત્તમ આરાધક નિપાણીના યુવા ડૉક્ટર અજિતભાઈ દીવાણી (ફોન : ૦૮૩૩૮-૨૨૦૪૮૫/૨૩૧૪૮)
(૭૩) ભક્તિ-મૈત્રી તથા શુદ્ધિના ત્રિવેણી સંગમરૂપ અજોડ તપસ્વી સુશ્રાવક શ્રી શેષમલજી પંડ્યા એ (માસ-ફોન : ૦૪૪-૨૫૮૯૭૬૮-૨૫૬૪૬૯૯) વર્ધમાન તપની ૧૦૦ - ૧૫ ઓળીઓ કરી છે. તેમાં ૧ થી ૯૪ ઓળી સુધી એકાંતરા ઉપવાસ + આયંબિલ કરતા. બધી ઓળીઓના બધા આયંબિલ ઠામ ચોવિહાર પુરિમâના પચ્ચક્ખાણપૂર્વક બહુધા ૨ જ દ્રવ્યોથી અભિપૂર્વક કરેલ છે. ૬૮મી ઓળી ફક્ત ભાન + પાણીથી કરેલ. ૧૦૦મી ઓળી ફક્ત એક જ ધાન્યથી કરેલ. ગરીબોને મફત ભોજનની વ્યવસ્થા તેમણે કરી છે. પોતાના ગૃહ જિનાલયમાં રોજ વિશિષ્ટ રીતે પ્રભુભક્તિ કરે છે. અધ્યાત્મયોગી ૫.પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મ.સા.ના સત્સંગથી તેઓ આ જાતનું સાધનામય જીવન જીવી રહ્યા છે.
(૭૪) ઉપરોક્ત પંન્યાસ ભગવંતની પ્રેરણાથી મદ્રાસમ લલિતભાઈ એમ. શાહ પણ નવકાર મહામંત્રના
Jain Education International
to 3 to
વિશિષ્ટ સાધક તથા પ્રભાવક છે. (ફોન : ૦૪૪– ૨૫૮૧૫૪૮),
(૭૫) જિનપૂજા, પ્રતિક્રમણ, સાધર્મિક ભક્તિ કે એક પણ સાધુને વંદન કરવાનું ચૂકી જવાય તો બીજે દિવસે ચોવિહાર ઉપવાસ કરનારા, આજીવન જ સાદા દ્રવ્યોથી એકાસન કરનારા, છેવટે સપરિવાર દીક્ષા લઈને ધનજીભાઈમાંથી મુનિરાજ શ્રી ભદ્રશીલવિજયજી મ.સા. બનનારા કચ્છ-સોંધવના ધનજીભાઈ શિવજી શાહ તેમના ૨ પુત્રો આજે પ.પૂ. આ.ભ. શ્રી ગુણશીલસૂરિજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી કુલશીલવિજયજી મ.સા. તરીકે સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે.
(૭૬) પોપટ
તરીકેના
સિદ્ધાચલજી પૂર્વભવમાં મહાતીર્થમાં આદિનાથદાદાની ચંદન તથા પુષ્પથી પૂજા કરનારા સુશ્રાવક શ્રી સિદ્ધરાજજી ઢા (જયપુર–રાજ.).
(૭૭) અરિહંત પરમાત્મા સિવાય અન્ય કોઈ દેવ-દેવી આદિને કોટીના પ્રસંગોમાં નવી નમવાની દેઢ પ્રતિજ્ઞાના પાલક, ચુસ્ત સમ્યગ્દર્શનપ્રેમી અમલનેર (મહારાષ્ટ્ર) ના સુશ્રાવક શ્રી નેમિચંદજી કોઠારી આખરે સંયમ સ્વીકારી બન્યા. વિશુદ્ધ સંયમી મુનિરાજ શ્રી નંદીરિવજપ મ.સા.
(૭૮) પોતાની દીકરીના લગ્નપ્રસંગને ધાર્મિક મહોત્સવ રૂપે ઉજવનારા, નાસિક (મહારાષ્ટ્ર) ના સુશ્રાવક ભોરાભાઈ વકીલ.
(૭૯) રાજા ૠષભ દ્વારા પ્રવર્તિત આર્ય સંસ્કૃતિની પરંપરા તથા
મર્યાદાનુસાર સંપન્ન થયેલાં કેટલાંક શાસનપ્રભાવક સત્કાર્યોની ઝલક. કોટ્યાધિપતિ ગર્ભશ્રીમંત પરિવારમાં જન્મેલા અતુલભાઈ દલપતભાઈ શાહ આર્યસંસ્કૃતિની મર્યાદાઓનું પાલન કરીને ઐતિહાસિક સમારોહપૂર્વક દીક્ષા લઈને બન્યા મુનિરાજ શ્રી હિતરુચિવિજયજી મ.સા. (૮) સર્વપ્રથમવાર થયેલ ગિરનારજી મહાતીર્થની ચતુર્વિધ સંઘની સમૂહ ૯૯ યાત્રામાં થયેલ અનુમોદનીય આરાધનાની ઝલક.
આયોજિત
(૮૧) વિદ્યાર્થીઓને નાસ્તિક બનાવનાર કૈવલ ભૌતિકતાલક્ષી આધુનિક શિક્ષણનો પરિત્યાગ કરીને ગુરુકુલની પ્રાચીન પરંપરા મુજબના શિક્ષણનો પ્રયોગ કરનારા
For Private & Personal Use Only
www.jainelibrary.org