Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 909
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ઇન્ટરનેશનલ એવોર્ડ' ગુજરાત વર્ષ ૨૦૦૩ (UN૦ ૨૦૦૩ના પ્રોગ્રામ હેઠળ), ‘હાયર એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ (હેડ) એવોડ' વર્ષ ૨૦૦૪ (અમેરિકા સ્થિત દ. એશિયાના હેડ ક્વાર્ટર, ન્યૂ દિલ્હીની ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ એજ્યુકેટર્સ ફોર વર્લ્ડ પીસ દ્વારા), 'પ્રવાસી કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ' વર્ષ ૨૦૦૫. બાળપણથી જ વા માનવતાના સંસ્કારો મેળવી આજે વિશ્વસ્તરે પરિવાર, સમાજ અને માતૃભૂમિને ગૌરવ બક્ષી રહેલા શ્રી કિશોરભાઈ શાહનો પૂરો પરિચય આપવા તો આખો ગ્રંથ લખવો પડે તેમ છે, ત્યારે તેમણે જીવન સાથે વણી લીધેલ જીવદયા પ્રવૃત્તિની આછેરી ઝલક અત્રે પ્રસ્તુત છે. શ્રી કિશોરભાઈને લેખન પ્રવૃત્તિ પ્રત્યે શોખ અને અભિગમ હોવાપી 'દોસ્ત'ના ઉપનામથી જાણીતા છે. એસ.એસ.સી. સુધી અભ્યાસ કર્યો હોવા છતાં વાચન, ચિંતન અને મનનના કારણે તેમનામાં આવડત, અનુભવ અને સંસ્કાર ઉચ્ચ કોટિના છે. તેમને મળતાં, તેમના ગુણોનો પરિચય થયા વગર રહેશે નહીં. પૈસાનું કે કાર્યનું કંઈ જ અભિમાન જોવા મળશે નહીં. પરદેશમાં પણ જીવદયાની પ્રવૃત્તિઓ તથા શાકાહારના પ્રચાર દ્વારા જીવદયાના સંસ્કારો જાળવી રહ્યા છે. એન્ટવર્પ (બેલ્જીયમ)માં ફાર્મ સેન્ચુરી (પાંજરાપોળ)માં ૫૦ વોને સ્થાનિક મિત્રોના સહકારથી એક વર્ષ માટે દત્તક લીધા હતા. એન્ટવર્પ (બેલ્જિયમ)માં `Dierenambulance Antwerpen' (પશુ એમ્બ્યુલસ)`Antwerp Indian Community' નામથી સ્પાનિક મિત્રોના સહકારથી સ્પોન્સર કરેલ છે. એન્ટવર્પ (બેલ્જિયમ)માં તા. ૩૪ એપ્રિલ ૨૦૦૪ના રોજ Vegetarian Day (શાકાહારી દિન) સ્પોન્સર કર્યો હતો. તેની ઉજવણીમાં ત્યાંના લગભગ ૩૦૦૦ વ્યક્તિઓએ ભાગ લઈ સફળ બનાવ્યો હતો.. જીવદયા ક્ષેત્રે નામના ધરાવતી શ્રી શાંતિનાથ ચેરિ. ટ્રસ્ટ, સુરતના આદ્યસ્થાપકે વિશ્વસ્તરે જીવદયા પ્રવૃત્તિમાં સક્રિય ભાગ ભજવી આખું જીવન જીવદયા-માનવતાનાં કાર્યોમાં સમર્પિત કરી દીધું છે...... ! નીચેની સંસ્થાઓમાં સેવા-ફૂલ ખીલવી રહ્યા છે...... Jain Education International નં. ૧. ૨. ૩. ૪. ૫. . ૭. ૮. ૯. ૧૦. ૧૧. સંલગ્ન સંસ્થાઓનાં નામ શ્રી શાંતિનાય ચેરિટેબલ ટ્રસ્ટ (સુરત) મણિબહેન વ્રજલાલ મહેતા હોસ્પિટલ, ધાનેરા સુંદરવન ગૌશાળા જીવાપર (જસદ1) બ્યૂટિ વિધાઉટ *અલ્ટી, એક્ષ. ડાયરેક્ટર, સુરત શાખા એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા (માસ) બનાસકાંઠા એસોસિએશન, સુરત શ્રી ધાનેરા મહાજન પાંજરાપોળ યુથ ક્લબ ઓફ ધાનેરા (સુરત) શ્રી ઘંટાકર્ણ મહાવીર આસ્થા મંડળ (સુરત) રિમાન્ડ હોમ, સુરત અંધજન શાળા, સુરત પ્રવૃત્તિ : ૮૮૯ હો મેને. ટ્રસ્ટી ટ્રસ્ટી જાનચી For Private & Personal Use Only કમિટીમેમ્બર ઓફિસર સભ્ય કમિટીમેમ્બર પ્રમુખ પ્રમુખ આજીવન સભ્ય આજીવન સભ્ય ૧. જીવદયાના દરેક ક્ષેત્રે (અ) પાંજરાપોળ અને ગૌશાળાને સહકાર, (બ) કતલખાનાના જીવ છોડાવવા, (ક) પ્રાણીઓની દેખરેખ તથા ઓપરેશનો કરાવવાં, (૨) માનવતાવાદી સંસ્થાઓને સહાયરૂપ થવું. (૩) ગરીબોને તથા દેવામાં આર્થિક, મેડિક્લ સહાય કરવી. (૪) લેપ્રેસી હોસ્પિટલ, ભિક્ષુક ગૃહ, રિમાન્ડ હોમ, ઘરડાંઘર, અંધજન શાળા, નારી-સંરક્ષણ ગૃહ, અનાથાશ્રમની પ્રવૃત્તિઓમાં ધાનિ સહાય કરવી. ૫. અવાર-નવાર આવતી કુદરતી આફતોમાં માનવતાનાં કાર્યો. ૬. નેત્રવશો તથા ઓપરેશન કેમ્પો કરવા. ૭. ભૂકંપ કુદરતી હોનારતોમાં મદદરૂપ બનવું. શ્રી કેશવલાલ મોહનલાલ શાહ શિક્ષણપ્રેમી, ધર્મપ્રેમી અને માનવતાની વિવિધ પ્રવૃત્તિઓના ચાહક શ્રી કેશવલાલભાઈ એમ. શાહ મૂળ અમદાવાદના વતની હતા. લગભગ સીત્તેરની ઉંમરે પહોંચેલા આ શ્રેષ્ઠીશ્રીએ એલ.એલ.બી. સુધીનું શિક્ષણ જીવને લીધું. શિક્ષણના આ શિક્ષણ, સંસ્કારની પ્રવૃત્તિઓમાં રસ અને રુચિ હોવાને કારણે પાટણ, કડી, અમદાવાદ, સી. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972