________________
દ્રૌપદી સાત વ્યસનમાં જુગાર—ઘણું અયોગ્ય કાર્ય છે. યુધિષ્ઠિર અને દુર્યોધન–શકુની અચાનક જુગાર,
રમવા બેઠા. શકુની પાસે મનગમતા પાસા ફેંકવાની સિદ્ધિ હતી. તેથી યુધિષ્ઠિર બધુ હારી ગયા છેવટે પોતાની પત્ની
દ્રૌપદીજીને પણ. દુર્યોધને રાજસભામાં દુશાસનને દ્રોપદીને હાજર કરવા આજ્ઞા કરી.
તે ન આવી માટે તેના વસ્ત્ર ખેંચવાની દુષ્ટ ચેષ્ટા દુશાસને કરી. દ્રૌપદીજી સતી સ્ત્રી હતા તેથી શ્રીકૃષ્ણના આશીર્વાદના કારણે દુશાસન તેમાં સફળ ન થયો.
રા
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
મHAV
કલાવતી
|
1
:
પત્નીના વચન સાંભળી શંખરાજાના મનમાં
શીલ માટે શંકા થઈ. શિક્ષાપે પત્નીના હાથના કાંડા કપાવ્યા.
કર્મનો ઉદય માની કલાવતી સતીએ નવકારમંત્રનું ધ્યાન કર્યું ફળસ્વરુપે હાથના કાંડા પાછા જોઈન્ટ થઈ ગયા. સત્ય વાત જાણતાં રાજાને ઘણો પશ્ચાતાપ
થયો. શિયળના પ્રભાવથી શું શું નથી બનતું?
દેવોના સિંહાસનો ડોલે છે, સર્પ ફૂલમાળામાં ફેરવાઈ જાય છે, અગ્નિ,
જલરુપ બની જાય છે.
જમાદા
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org