________________
| અનેક પ્રકારના જીવે તે બ્રહ્મતેજમાંથી ઉત્પન્ન થયા. તે જીવની ચાર ખાણ છે. જરાયુજ, અંડજ, ઉદભીજ અને
દજ. જરાયુજ એટલે જે ગર્ભમાં એરથી વીંટાયેલ હોય તે મનુષ્ય, પશુઆદિ. અંડજ એટલે જે ઇંડામાંથી થાય તે કીટ, પતંગ સર્પ વગેરે. ઉદભીજ એટલે જે પૃથ્વીને ફાડીને નીકળે તે વૃક્ષ, ઔષધિ વગેરે અને સ્વેદજ એટલે જે પસીનાથી પેદા થાય છે, તેમજ જળમાં થાય તે મછર, માંકડ, માછલાં વગેરે. આ પ્રમાણે જીવની ચાર ખાણે છે. તે ચાર ખાણમાં રાશી લાખ જી રહેલા છે. ૯
कल्पान्तोद्भवासृष्टी संसारासृष्ठी कोदभवा ॥ मन्वंतरस्तनुकांता युगांतामेव याद्रुशी ॥१०॥
કપોથી સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે તે અને સંસારના શ્રેષ્ઠ ધર્મો શું છે તે કહુ છું. મને રાજાએ કેટલા થઈ ગયા છે અને જગતનું કેટલું પ્રમાણ છે તે પણ કહું છું. ૧૧
वीतो भावरूपा चरित्वतों मासोद्भवा ॥ पक्षांत शित कृष्णदि दिनान्ते शर्वशा यथा ॥११॥
વર્ષ તેમજ વર્ષના માસ તથા વર્ષના દિવસ તથા વર્ષના પક્ષે તથા માસનાં પખવાડિયાં તેમજ માસના શુક્લ તેમજ કૃષ્ણ પક્ષ વગેરે કેટલાં તે કહું છું. ૧૨
__ श्रीविश्वकर्मोवाच अनाद्यानादि,संभूता तमध्वाजंध कोद्भवा ॥ यदा अंधतमंधश्च निधाश्च निरंतरा ॥१२॥
"Aho Shrutgyanam