________________
5
આવશ્યકનિયુક્તિ – હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) गच्छसारवणाऽभावेण गणस्सादेसादिअप्पडितप्पणेण बहुयरं मे नासेइति । "सुत्तत्थेसु अचिन्तण आएसे वुड्डुसेहगगिलाणे । बाले खमएवाई इड्डीमाड़ अणिड्डी य ॥ १ ॥ एएहिं कारणेहिं तुंबभूओ उ होति आयरिओ । वेयावच्चं ण करे कायव्वं तस्स सेसेहिं ॥ २ ॥ जेण कुलं आयत्तं तं पुरिसं आयरेण रक्खेज्जा । नहु तुंबंमि विणट्टे अरया साहारया होंति ||३||'
""
૨૬
---
बाले सप्पभए तहा इड्डिमंतंमि आगए पाणगादिगए आयरिए लहुत्तं, एवं वादिम्मिवि, अणिस्सरपव्वइयगा य एएत्ति जणापवादो, सेसं कंठं । आह-इच्छाकारेणाहं तव प्रथमालिका10 मानयामीत्यभिधाय यदा लब्ध्यभावान्न सम्पादयति तदा निर्ज्जरालाभविकलस्तस्येच्छाकार:, इत्यतः किं तेनेत्याशङ्कयाह
ન થતાં ગણના આદેશાદિ (મહેમાનાદિ)ની સંભાળ ન થવાથી મારું ઘણું બધું નાશ પામશે. કહ્યું છે કે – જો આચાર્ય સ્વયં વૈયાવચ્ચ કરવા બેસે તો સૂત્રાર્થનું અચિંતન થાય. આદેશ=પ્રાપૂર્ણકનું કોઈ સ્વાગત કરે નહીં. વૃદ્ધ—શૈક્ષક–ગ્લાન–બાળ—તપસ્વી વગેરેની કોઈ ચિંતા કરનારું રહે નહીં. 15 (વાદી વગેરેના દોષો આગળ જણાવે છે.) || ૧ || આવા કારણોસર તુંબભૂત (ગાડાના પૈડાના મધ્યભાગ જેવા) આચાર્ય વૈયાવચ્ચ કરતા નથી, પરંતુ શેષ સાધુઓએ તેમની વૈયાવચ્ચ કરવી જોઈએ. ॥ ૨ ॥ જેને કુળ આધીન છે તે પુરુષને પ્રયત્નથી સાચવવા જોઈએ કારણ કે તુંબ નાશ પામતા આરાઓ આધારહિત રહેતા નથી. ।। ૩ । બાળક માટે કે સાપે કોઈ સાધુને ડંખ માર્યો હોય ત્યારે જો આચાર્ય પાણી વગેરે લેવા ગયા હોય તો ગચ્છમાં અન્ય સાધુને ચિકિત્સાનું જ્ઞાન 20 ન હોવાથી તે સાધુઓને કોણ સાચવે ? તથા ઋદ્ધિમાન એવા રાજા વગેરે કે વાદી આવે તે સમયે પાણી લેવા આચાર્ય ગયા હોય તો આચાર્યની લઘુતા થાય તથાં આ લોકો ઋદ્ધિ વિનાના હોવાથી દીક્ષા લીધી છે એ પ્રમાણે લોકનિંદા થાય. શેષ બે ગાથાઓ સરળ જ છે. II૬૮૦ના
અવતરણિકા : શંકા : “ઇચ્છાપૂર્વક હું તમારી નવકારશી લાવું.” એ પ્રમાણે કહીને જ્યારે લબ્ધિના અભાવથી ગોચરી પ્રાપ્ત ન થાય ત્યારે તે સાધુનો ઇચ્છાકાર નિર્જરાલાભથી રહિત બની 25 જાય છે. તો આવો ઇચ્છાકાર શા માટે કરવો ?'' તેનું સમાધાન આપતા કહે છે
९. गच्छसारणाऽभावेन गणस्य आदेशादेरप्रतितर्पणेन बहुतरं मे नश्यतीति । सूत्रार्थयोरचिन्तनमादेशे वृद्धे शैक्षके ग्लाने । बाले क्षपके वादी ऋद्धिमदादि अनृद्धिश्च ॥१॥ एतैः कारणैस्तुम्बभूतस्तु भवत्याचार्यः । वैयावृत्त्यं न कुर्यात् कर्त्तव्यं तस्य शेषैः ॥ २॥ यस्य कुलमायत्तं तं पुरुषमादरेण रक्षेत् । नैव तुम्बे विनष्टे अरकाः साधारा भवन्ति ॥ ३ ॥ बाले सर्पभये तथा ऋद्धिमत्यागते पानकाद्यर्थं मते 30 આચાર્યે લધુત્ત્વમ્, વં વાચિપિ, અનીશ્વરપ્રવ્રુપ્તિતાશ્ચત કૃતિ નનાપવાવઃ, શેષ ચમ્