________________
ગુરુકરણમાં વેપારીનું દષ્ટાન્ત (નિ. ૬૮૦) જોઢ ૨૫ सो एवं तीए भणिओ तुण्हिको अच्छइ, ताहे सा दोच्चंपि तच्चंपि भणइ, ततो सो रुट्ठो तं रुक्खं दुरुहिउमाढत्तो, सा नट्ठा, तेण तीसे तं घरं सुंबं सुंबं विक्खित्तं, भणइ य-नविसि ममं मयहरिया नविसि ममं सोहिया व णिद्धा वा । सुघरे ! अच्छसु विघरा जा वट्टसि लोगतत्तीसु ॥ १ ॥ सुहं इदाणिं अच्छ । एवं तुमंपि मम चेव उवरिएण जाओ, किं च-मम अन्नंपि निज्जरादारं अत्थि, तेण मम बहुतरिया निज्जरा, तं लाहं चुक्कीहामि, जहा सो वाणियगो-दो वाणियगा ववहरंति, एगो 5 पढमपाउसे मोल्लं दायव्वयं होहित्ति सयमेव आसाढपुण्णीमाए घरं पच्छत्थ)इतो, बीएण अद्धं वा तिभागं वा दाऊण छवावियं, सयं ववहरइ, तेण तद्दिवसं बिउणो लाहो लद्धो, इयरो चुक्को । एवं
चेव जइ अहं अप्पणा वेयावच्चं करेमि तो अचिंतणेण सुत्तत्था नासंति, तेहि य नटेहिं કહ્યું – “વાનર! તું પુરુષ છે, નકામા બાહુયુગલને રાખે છે. જેથી વૃક્ષના શિખરે મોટી ઝૂંપડી કે નાની ઝૂંપડીને કેમ બનાવતો નથી ? (અર્થાત્ તારા આ બંને હાથોનો ઉપયોગ કેમ કરતો 10 નથી ? વૃક્ષના શિખરે ઝૂંપડી જેવું બનાવ જેથી હેરાન થાય નહીં).” તે વાનર મૌન રહ્યો. છતાં સુઘરી બીજી –ત્રીજી વાર પણ બોલી. તેથી તે ગુસ્સે ભરાયો અને જયાં સુઘરીનો માળો હતો ત્યાં ચઢવા લાગ્યો. તે સુઘરી ઊડી ગઈ. તે વાનરે તેણીના ઘરના દોરેદોરા કાઢી નાંખ્યા (અર્થાત્ આખું ઘર નષ્ટ કરી નાંખ્ય) અને કહે છે કે “હે સુઘરી! તું મારી મહત્તરિકા નથી, નથી મારી મિત્ર કે સ્નેહીજન. લોકોની તું ઘણી ચિંતા કરે છે ને કે તું પણ હવે ઘર વિનાની રહે, હવે 15 સુખેથી તું રહે.” આ પ્રમાણે હે શિષ્ય ! તું પણ મારો જ ઉપરી (વડીલ) થયો, પણ મારે તો બીજા નિર્જરા માટેના રસ્તા છે તેનાથી મારી બહુતર નિર્જરા થાય છે તે લાભને હું (જો વૈયાવચ્ચ ४२री तो) यूडी ४२, ४ ते वेपारी
બે વેપારીઓ વેપાર કરે છે. એક વેપારી પ્રથમ વરસાદમાં “મૂલ્ય આપવું પડશે” એમ વિચારી . જાતે જ આષાઢપૂર્ણિમાએ ઘરની ઉપર છાપરું બનાવવા બેઠો. જયારે બીજા વેપારીએ અર્ધ અથવા 20 ત્રિભાગને આપી છાપરું બનાવરાવ્યું અને પોતે વેપાર કરવા બેઠો. તે દિવસે તેને દ્વિગુણ લાભ થયો. જયારે પહેલો વેપારી લાભથી ચૂક્યો. આ પ્રમાણે જો હું જાતે જ વૈયાવચ્ચ કરવા બેસુ તો ચિંતન-મનન વિના સૂત્રાર્થ નાશ પામશે. તે નાશ પામતા ગચ્છની સારણા થશે નહીં. તે
८. स एवं तया भणितस्तूष्णीकस्तिष्ठति, तदा सा द्विरपि त्रिरपि भणति, ततः स रुष्टस्तं वृक्षमारोढुमारब्धः, सा नष्टा, तेन तस्यास्तद्गृहं दवरिकादवरिकं विक्षिप्तम्, भणति च-नाप्यसि मम 25 महत्तरिका नाप्यसि मम सुहृद्वा स्निग्धा वा । सुगृहिके ! तिष्ठ विगृहा या वर्तसे लोकतप्तौ ॥२॥ सुखमिदानी तिष्ठ । एवं त्वमपि मम चैवोपरितनो जातः, किंच-ममान्यदपि निर्जराद्वारमस्ति, तेन मम बहुतरा निर्जरा, तं लाभं भ्रश्यामि, यथा स वणिक्-द्वौ वणिजौ व्यवहरतः, एकः प्रथमप्रावृषि मूल्यं दातव्यं भविष्यतीति स्वयमेवाषाढपूर्णिमायां गृहं प्रच्छेदितं, द्वितीयेनार्धं वा त्रिभागं वा दत्त्वा स्थगितं (स्थापितं), स्वयं व्यवहरति, तेन तद्दिवसे द्विगुणो लाभो लब्धः, इतरो भ्रष्टः । एवमेव यद्यहमात्मना वैयावृत्त्यं करोमि 30 'तदाऽचिन्तनेन सूत्रार्थो नश्यतः, तयोश्च नष्टयोः