________________
અભ્યર્થના વિષયકમરુકદેષ્ટાન્ત(નિ. ૬૮૦) ૨૩ खोखरेण पिट्टित्ता बला कवियं दाऊण वाहित्ता पुणोऽवि जवसं से णिरुद्धं, तेण माऊए सिटुं, सा भणइ-पुत्त ! दुच्चेट्ठियफलमिणं ते, तं दिट्ठोभयमग्गो जो ते रुच्चइ तं करेहिसि । एस दिटुंतो अयमुवणओ-जो सयं न करेइ वेयावच्चादि तत्थ बलाभिओगोऽवि पयट्टाविज्जइ जणवयजाते जहा आसेत्ति । तस्माद्बलाभियोगमन्तरेणैव मोक्षार्थिना स्वयमेव प्रत्युत इच्छाकारं दत्त्वा अनभ्यर्थितेनैव वैयावृत्त्यं कार्यम् ॥ आह-तथाऽप्यनभ्यर्थितस्य स्वयमिच्छाकारकरणमयुक्तमेवेत्याशङ्कयाह
अब्भत्थणाए मरुओ वानरओ चेव होइ दिटुंतो ।
गुरुकरणे सयमेव उ वाणियगा दुण्णि दिटुंता ॥ ६८० ॥ व्याख्या : अभ्यर्थनायां मरुकः, पुनः शिष्यचोदनायां सत्यां वानरकश्चैव भवति दृष्टान्तः, गुरुकरणे स्वयमेव तु वणिजौ द्वौ दृष्टान्त इति समासार्थः ॥ व्यासार्थः कथानकेभ्योऽवसेय इति, 10 तानि चामूनि___ऐगस्स साहुस्स लद्धी अत्थि, सो ण करेइ वेयावच्चं बालबुड्डाणंति, आयरियपडिचोइतो મારીને બળાત્કારે લગામ ગ્રહણ કરાવડાવીને ફેરવ્યો અને આહારાદિ પણ આપ્યા નહીં. અશ્વે માતાને વાત કરી. માતાએ કહ્યું – “હે પુત્ર ! તારી આ દુશ્ચેષ્ટાનું ફળ છે, તને મેં બંને માર્ગ બતાવ્યા તેમાં તને જે ગમે તે સ્વીકાર.” આ દૃષ્ટાંત છે તેનો ઉપનય આ પ્રમાણે – જે શિષ્ય 15 સ્વયં વૈયાવચ્ચાદિ કરતો નથી ત્યાં, જનપદમાં ઉત્પન્ન થયેલ અશ્વની જેમ બલાભિયોગ પણ (આચાર્યો) પ્રવર્તાવે છે. માટે બલાભિયોગ વિના જ મોક્ષાર્થીએ જાતે જ સામેથી ઇચ્છાકાર કરીને સામેવાળો પ્રાર્થના કરે તે પહેલા જ વૈયાવચ્ચ કરવા યોગ્ય છે.//૬૭૯
અવતરણિકા : શંકા : તો પણ અભ્યર્થના વિના સાધુએ સામેથી ઇચ્છાકાર કરવો ઉચિત - नथी ४.. २शंखें सामाधान मा माघे छ
20 ગાથાર્થ : અભ્યર્થનામાં મરુક અને વાનરનું દૃષ્ટાંત છે. ગુરુને સ્વયં કાર્ય કરવામાં બે વેપારીઓનું દૃષ્ટાંત છે.
ટીકાર્થ : અભ્યર્થનામાં બ્રાહ્મણ અને શિષ્યદ્વારા થતી પ્રેરણામાં વાનર દષ્ટાંત તરીકે જાણવા, જ્યારે ગુરુને સ્વયં કાર્યકરણમાં બે વેપારીઓ દૃષ્ટાંત તરીકે જાણવા. આ સંક્ષિપ્ત—અર્થ કહ્યો. વિસ્તાર–અર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે દૃષ્ટાંતો આ પ્રમાણે છે --
25 એક સાધુ પાસે વૈયાવચ્ચાદિની લબ્ધિ હતી. પરંતુ તે બાળ–વૃદ્ધોની વૈયાવચ્ચ કરતો નહોતો.
५. खोखरेण (प्रतोदेन कशया वा) पिट्टयित्वा बलात्कविकं दत्त्वा वाहयित्वा पुनरपि यवसं तस्य निरुद्धं, तेन मात्रे शिष्टं, सा भणति-पुत्र ! दुश्चेष्टितफलमिदं तव, तद्दृष्टोभयमार्गो यस्तुभ्यं रोचते तं कुर्याः । एष दृष्टान्तोऽयमुपनयः-यः स्वयं न करोति वैयावृत्त्यादि तत्र बलाभियोगोऽपि प्रवर्त्यते जनपदजाते - यथाऽश्व इति। ६. एकस्य साधोर्लब्धिरस्ति, स न करोति वैयावृत्त्यं बालवृद्धानामिति, आचार्यप्रतिचोदितो 30