________________
૨૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) भणइ-को मं अब्भत्थेइ ?, आयरिएण भणिओ-तुमं अब्भत्थणं मग्गंतो चुक्तिहिसि, जहा सो मरुगोत्ति । एगो मरुगो नाणमदमत्तो कत्तियपुण्णिमाए नरिंदजणवदेसुं दाणं दाउमभुट्ठिएसु ण तत्थ वच्चइ, भज्जाए भणितो-जाहि, सो भणइ-एगं ताव सुद्दाणं परिग्गहं करेमि, बीयं तेसिं घरं वच्चामि, जस्स आसत्तमस्स कुलस्स कज्जं सो मम आणेत्ता देउ, एवं सो जावज्जीवाए दरिदो जातो । एवं तुमंपि अब्भत्थणं मग्गमाणो चुक्किहिसि निज्जराए, एतेसिं बालबुड्डाणं अण्णे अत्थि करेंतगा, तुज्झवि एस लद्धी एवं चेव विराहित्ति । ततो सो एवं भणिओ भणइ-एवं सुंदरं जाणंता अप्पणा कीस न करेह ?, आयरिया भणंति-सरिसोऽसि तुमं तस्स वानरगस्स, जहा एगो वानरो रुक्खे अच्छइ, वासासु सीतवातेहिं झडिज्झति, ताहे सुघराए सउणिगाए भणिओ-वानर !
पुरिसोऽसि तुमं निरत्थयं वहसि बाहुदंडाइं । जो पायवस्स सिहरे न करेसि कुडिं पडालिं. वा ॥१॥' 10 मा संग माया प्रे२५॥ ४२ता तो यु-"ओएभने प्रार्थना ४२ छ ? (अर्थात् ओई भने
વૈયાવચ્ચ માટે પ્રાર્થના કરતું નથી તો હું શા માટે સામેથી કરવા જાઉં ?) આચાર્યે કહ્યું – “પ્રાર્થનાની રાહ જોતો તું પેલા બ્રાહ્મણની જેમ આ લાભથી ચૂકી જઈશ.” એક બ્રાહ્મણ જ્ઞાનના મદથી મત્ત થયેલો કાર્તિકપૂર્ણિમાએ જયારે રાજા પ્રજાજનોને દાન દેતો હતો ત્યારે દાન લેવા ત્યાં જતો નથી.
તેની પત્નીએ કહ્યું “તમે દાન લેવા જાઓ.” ત્યારે બ્રાહ્મણ કહે છે – “એક તો તે શૂદ્રોની વચ્ચે 15 જઈ મારે ઉભા રહેવું અને બીજું સામેથી તેમના ઘરે જાઉં (તે કદાપિ બનશે નહીં.) જેને સાત
પેઢી સુધીના કુલનું કાર્ય હોય (અર્થાત્ જેને સાત પેઢી સુધીનું કલ્યાણ કરવું હોય) તે મને લાવીને सापे." भाव। वियारने २५ ते प्रामया हरिद्र २६यो.
એ પ્રમાણે હે શિષ્ય ! તું પણ જો પ્રાર્થનાની રાહ જોઈશ તો નિર્જરાથી ચૂકી જઈશ. આ બાળ–વૃદ્ધોની વૈયાવચ્ચ કરનારા અન્ય સાધુઓ છે અને તારી પણ શક્તિ છે જે નિરર્થક નાશ 20 पाभी ४शे.” रीते समय पछी ते शिष्य छ – “म प्रभो सारी रात वैयावय्याहिने
જાણતા તમે જ કેમ જાતે કરતા નથી ?” ત્યારે આચાર્ય કહ્યું કે – તું તે વાનર જેવો છે. એક વાનર વૃક્ષ ઉપર રહે છે. વર્ષાકાળમાં ઠંડા પવનવડે ક્લેશ પામે છે. ત્યારે સુઘરી નામની પક્ષિણિએ
७. भणति-को मामभ्यर्थयते ?,आचार्येण भणित:-त्वमभ्यर्थनां मार्गयन् भ्रश्यसि, यथा स मरुकः 25 (ब्राह्मणः ) इति । एको ब्राह्मणो ज्ञानमदमत्तः कार्त्तिकपूर्णिमायां नरेन्द्रजनपदेषु दानं दातुमभ्युत्थितेषु न
तत्र व्रजति, भार्यया भणितः - याहि, स भणति-एकं तावत् शूद्राणां प्रतिग्रहं करोमि, द्वितीयं तेषां गृहे व्रजामि, यस्यासप्तमस्य कुलस्य कार्यं स मह्यमानीय ददातु, एवं स यावज्जीवं दरिद्रो जातः । एवं त्वमप्यभ्यर्थनां मार्गयन् भ्रश्यसि निर्जरायाः, एतेषां बालवृद्धानामन्ये सन्ति कर्तारः, तवाप्येषा लब्धिरेवमेव
नक्ष्यति । ततः स एवं भणितो भणति-एवं सुन्दरं जानाना आत्मना कुतो न कुरुत?, आचार्या भणन्ति30 सदृशोऽसि त्वं तस्य कपेः, यथैको वानरो वृक्षे तिष्ठति, वर्षासु शीतवातैः क्लिश्यति, तदा सुगृहिकया
शकुन्या भणितः-वानर ! पुरुषोऽसि त्वं निरर्थकं वहसि बाहुदण्डान् । यः पादपस्य शिखरे न करोषि कुटी पटालिकां वा ॥१॥