Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२
उत्तराध्ययनसूत्रे अथ सिंहगिरिनृपश्चिन्तयति-अनयोमल्लयुद्धमधुना पूर्ण न भविष्यति तस्माद् द्वितीयदिवसे पुनरिदं भवतु इति विचिन्त्य तथैवादिशति स्म । ततः सिंहगिरिनृपे स्वासनादुत्थिते सति तौ मल्लावपि स्वस्वस्थानं गतौ। ततोऽट्टनमल्लः फलहीमल्लं वदति - मात्स्येिकेन यत् त्वदङ्गं पीडितं तदुच्यताम् , फलहीमल्लस्तदा गुरवे पायश्चित्तग्रहीता शिष्य इव शुद्धमानसः पीडितं स्वाङ्गमब्रवीत् । ततोऽट्टनमल्लस्तं पक्वतैलमर्द नैवह्नितापनोग्यभेषजैश्च पुनर्नूतनं कृतवान् । मात्स्यिकमल्लोऽपि राज्ञा भी गले में वरमाला नहीं डाली-अर्थात् इन दोनों मल्लों में से किसी की भी जीत नहीं हुई।
इस दृश्य को देखकर सिंहगिरि राजा ने विचार किया कि इस समय इन दोनों पहेलवानों की कुश्ती संपूर्णरूप से ठीक ठाक नहीं हो सकती अतः दूसरे दिन के लिये यह काम रखा जाय । इस प्रकार विचार कर समस्त जनता के समक्ष राजा ने यह प्रकट किया कि कल फिर से इन दोनों का यहीं पर मल्लयुद्ध होगा। ऐसा कह कर राजा अपने आसन से उठकर चला गया। ये दोनों मल्ल भी राजा को जाते देखकर अपने २ स्थान पर चले गये। अट्टनमल्ल ने फलहीमल्ल से कहा कि कहो-मात्स्यिकमल्ल ने तुम्हें कहां चोट पहुँचाई है । अट्टनमल्ल की बात सुनकर फलहीमल्ल ने जैसे प्रायश्चित को गुरु से ग्रहण करनेवाला शिष्य सब शुद्ध मन से अपनी दशा प्रकट कर देता है उसी तरह अपने गुरु से जहां २ चोट लगने से दर्द हो रहा था उन २ अंगों को दिखला दिया। फलहीमल्ल की बात सुनकर अट्टममल्लने उसके चोट खाये हुए अंगों को पक्व तेल की मालिश से, अग्नि के सेक से, तथा योग्य એ સંદેહમાં આકુલ વ્યાકુલ બનીને કેઈન પણ ગળામાં વરમાળા ન આરોપી, કેમ કે તે બંનેમાંથી કેઈની પણ જીત થઈ ન હતી.
આ દશ્યને જેઈ સિંહગિરિ રાજાએ વિચાર કર્યો કે, આ સમયે આ બંને પહેલવાનની કુસ્તી ઠીક ઠીક થઈ શકી નથી માટે બાકી રહેલી કુસ્તી અપૂર્ણ રાખી બીજા દિવસે ચાલુ રાખવી. આ પ્રકારે વિચાર કરી સમસ્ત પ્રેક્ષકે સમક્ષ રાજાએ એવું જાહેર કર્યું કે, આવતી કાલે આ બન્નેનું અહિં મલ્લયુદ્ધ થશે. એવું કહી રાજા પોતાના આસનથી ઉઠીને ચાલ્યા ગયા. અટ્ટનમલે ફલહીમલને કહ્યું કે, કહે ! માસ્મિકમલે તમને કયાં ચોટ (માર) પહોંચાડી? અટ્ટનમલ્લની વાત સાંભળીને ફુલહીમā જેમ ગુરુ પાસે શુદ્ધ ભાવથી પ્રાયશ્ચિત્ત લેનાર શિષ્ય શુદ્ધ મનથી પિતાની પરિસ્થિતિ પ્રગટ કરી દે છે તે પ્રમાણે જ્યાં જ્યાં ચેટ લાગવાથી દર્દ થઈ રહ્યું હતું તે તે અંગેને તેણે બતાવ્યાં. ફલહીમલની વાત સાંભળીને અદનમલે જ્યાં જ્યાં તેના અંગોને માર લાગ્યો હતો ત્યાં ત્યાં પાકા તેલની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨