Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०
उत्तराध्ययनसूत्रे अथ द्वितीयवर्षे मल्लयुद्धमहोत्सवेऽट्टनमल्लस्तेन सह सोपारकपुरं गतः । तत्र मल्लयुद्धदर्शनार्थी सिंहगिरिनृपः सहस्रपौरैः सह रङ्गमण्डपे नृपासनसमासीनोऽनेकेषु मल्लेषु योधं योधमुपरतेषु फलहीमल्लं मात्स्यिकमलं च परस्परं मल्लयुद्धार्थ समादिशति । तदनु-तौ मल्लशिरोमणी भुजाऽऽस्फोटध्वनिभिर्वीराणां मनांसि क्षोभयन्तौ चरणतलाघातैर्भुवं कम्पयन्ती, दन्तादन्तीव कुर्वन्तौ गजाविव मुष्टामुष्टि उपायो से पुष्ट किया, तथा मल्लविद्या में निष्णात बना दिया। इसका नाम भी उसने फलहीमल्ल रखा । जब फलहीमल्ल सब प्रकार से पुष्ट एवं मल्लविद्या में पारंगत हो गया तब अट्टनमल्ल को संतोष का अनुभव हुआ। द्वितीय वर्ष मल्लयुद्ध के उत्सव के अवसर पर अट्टनमल्ल उसको साथ लेकर सोपारकपुर गया। मल्लयुद्ध को देखने के लिये सिंहगिरि राजा हजारों पुरवासियों के साथ रंगमंडप में सिंहासन पर आकर विराजमान हो गये । मल्लों का परस्पर में मल्लयुद्ध होना प्रारम्भ हो गया। सबने अपनी २ पहिलवानी दिखलाकर राजा को खुश किया । जब सब मल्ल कुश्ती लड़कर निवृत्त हो चुके तब राजा ने मात्स्यिक मल्ल एवं फलहीमल्ल को अखाडे में उतरने का आदेश दिया। आदेश पाते ही ये दोनों मल्लशिरोमणी अपनी २ भुजाओं के फटकारने की ध्वनि से वीरों के मन को क्षुभित करते हुए अखाडे में उतर पडे । वहां पर इन दोनों की कुश्ती होने लगी। इनके चरणतलों के आघात से उस समय अखाडे की भूमि थर्रा रही थी। दोनों રીતે રૂષ્ટ પુષ્ટ બનાવી દીધો તેમજ મલ્લવિદ્યામાં પણ પારંગત બનાવી અને તેનું નામ ફલહીમલ રાખ્યું. આથી અટ્ટનમલ્લને હવે સંતોષ થયે. બીજી વરસે મલ્લયુદ્ધના ઉત્સવના અવસર ઉપર અટ્ટનમલ્લ એને સાથે લઈને સોપારકપુર ગયે. મલ્લયુદ્ધને જોવા માટે સિંહગિરિ રાજા હજારે જનની સાથે રંગમંડપમાં આવી સિંહાસન ઉપર બિરાજમાન થયા. પરસ્પરમાં મલ્લોનું રુદ્ધ થવાને પ્રારંભ થયો. સઘળાએ પતતાની પહેલવાની બતાવી રાજાને ખુશ કર્યા. જ્યારે સઘળા મલ્લકુસ્તી લડીને નિવૃત્ત થયા ત્યારે રાજાએ માસ્પિકમલ અને ફલહીમલ્લને દાવમાં ઉતરવાને આદેશ આપે. આદેશ મળતાં જ આ બંને મલ્લશિરોમણી પોતપોતાની ભુજાઓથી તૈયારી બતાવી સૌનાં ધ્યાન ખેંચી કુસ્તીના દાવ માટે અખાડામાં ઉતરી પડયા. ત્યાં એ બનેની કુરતી થવા લાગી. એ બનેના પગના પગરવથી અખાડાની ધરણી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨