Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे तस्य भवनं गत्वा याचते, रात्रौ तव गृहे स्थातुमिच्छामि । स कृषीवलस्तस्य निवासाय वसतिं दत्तवान् , रात्रौ यथासुखं तत्रावस्थितोऽट्टनमल्लस्तं कृषीवलं पृच्छतिका युष्माकं जीविकाऽस्ति ?, कृषीवलः प्राह-अहं निर्धनोऽस्मि, महताऽऽयासेन कृर्षि करोमि, तथापि ममोदरपूर्तिकरमन्नं न संपद्यते । अट्टनमल्लः प्राह-कृषिवृत्ति मुक्त्या यदि मया सहागच्छसि, तर्हि स्वल्पेनैव कालेन त्वां नृपवद्धनाढयं करोमि । कृषीवलोऽप्याह - तदाऽहमागच्छामि, यदि तत्रार्थे भार्या मामादिशेत् । ततोsहनमल्लेन पृष्टा साऽप्येवमाह-अनेन यः कार्पास उप्तः स चानेन विना विनश्यति, काल उसके मकान पर पहुंचा और कहने लगा-मैं आज की रात्रि में तुम्हारे घर पर ही ठहर कर निकालना चाहता हूं। कृषीवल ने अट्टनमल्ल के ठहरने का प्रबन्ध कर दिया। जब किसान सोने लगा तो अहन ने उससे पूछा-तुम्हारी आजीविका क्या है । अनमल्ल की बात सुनकर किसान ने कहा-क्या कहूं-आजीविका तो ऐसी कुछ भी नहीं है। बिलकुल निर्धन हूं । बडे परिश्रम से खेती करता हूं तो भी उदर की पूर्ति नहीं होती है, कारण कि इतना अन्न ही खेत में नहीं उपजता है । कृषक की बात सुनकर अट्टनमल्ल ने कहा-यदि तुम खेती-किसानी का धंदा बन्द कर हमारे साथ चलो तो तुम्हें थोडे से समय में ही राजा जैसा धनाढय बना दं । कृषीवलने कहा-मैं चल सकता हूं यदि मेरी पत्नी मुझे आपके साथ चलने की आज्ञा दे देवे तो। उसकी पत्नी से जब अनमलने पूछा तो उसने भी यही कहा कि इसने जो कपास बोया है સમર્થ બની શકે તેવું છે. આ નિશ્ચય કરી અટ્ટનમલ સુરજ આથમ્યું તે ખેડૂતના મકાને જઈ પહોંચે. ત્યાં જઈને એ કહેવા લાગ્યું કે, આજની રાત હું તમારે ત્યાં વિતાવવા માગું છું. કિસાને તેની આગતા સ્વાગતા કરી ઉતારાને પ્રબંધ કર્યો. રાતવેળાએ જ્યારે કિસાન સવાની તૈયારી કરવા લાગ્યો ત્યારે અટ્ટનમલે તેને પૂછયું-ધંધે રેજગાર કેમ ચાલે છે? પૈસા સારા કમાવતા હશે? અફનની આ વાત સાંભળીને કિસાને કહ્યું-શું કહું ભાઈ! આજીવીકા તો એવી ખાસ નથી, બીલકુલ નિર્ધન છું ઘણે પરસેવો પાડીને ખેતી કરૂં છું છતાં પણ પેટ પુરૂં વળતરેય મળતું નથી. કિસાનની આ વાત સાંભળીને અટ્ટનમસ્તે કહ્યું–જો તમને વાંધો ન હોય તે આ તમારો ખેતીનો ધંધો બંધ કરી મારી સાથે ચાલો તે તમને થોડા જ સમયમાં રાજાના જેવા ધનવાન બનાવી દઉં. કિસાને કહ્યું કે, હું ચાલવા તે તૈયાર છું પણ જે મારી પત્ની હા પાડે તે ને? અદનમલે કિસાનની પત્નિને પૂછયું તે તેણે કહ્યું કે-ખેતરમાં કપાસ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨