Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ४ गा० १ जराविषये अट्टनमल्लदृष्टान्तः कथं तर्हि मम जीविका स्यात् १ । अट्टनमल्लो वदति-यावान् कार्पासस्तव भवेत् तावतस्तस्य मूल्यमधुनैवार्पयामि, गृह्यताम् , इत्युक्ते सति तया यावदुक्तं तावत् तन्मूल्यतयाऽट्टनमल्लो धनं दत्तवान् । ततः साऽऽट्टनमल्लेन सह गन्तुं पतिमाज्ञापयत् ।
अथाट्टनमल्लः स्वगतं वदति-'किं न वित्तेन साध्यते ' इति । ततोऽट्टनमल्लस्तं कृषीवलमुपादाय जवादुज्जयिनीमागतवान् । तत्राट्टनमल्लस्तं विविधैरुपायैः पोषयन् मल्लविद्यां शिक्षयति । तेन तस्य फलहीमल्ल इति नाम कृतम् । उसे कौन संभालेगा ? क्यों कि जब ये आपके साथ चलेजावेंगे तब तो वह देखरेख के अभाव में उजड़ जावेगा-फिर इस वर्ष का निर्वाह कैसे होगा। यह सुनकर अट्टनमल्लने कहा-सुनो जितना कपास तुम्हारे यहां होता हो उतने की कीमत मैं तुम्हें अभी से ही दे देता हूं । बोलो क्या दूं। ऐसा जब अहनमल्ल ने कहा तब उसकी पत्नी ने जीतना भी मूल्य कपास का मांगा उतना ही अट्टनमल्ल ने उसको दे दिया। धन लेकर कृषक की पत्नी ने राजी खुशी से अट्टनमल्ल के साथ जाने के लिये अपने पति को आज्ञा दे दी।
ऐसा देखकर अट्टनमल्लने मन में विचार किया-देखो पैसे में कितनी ताकत है-इसके बल पर पत्नी से भी पति को जुदा किया जा सकता है। अट्टनमल्ल कृषीवल को साथमें लेकर वहां से चला । चलते २ वह शीघ्र उज्जयिनी आ पहुँचा। वहां आकर कृषीवल को उसने अनेकविध વાવેલો છે, અને તે જશે તે પછી તેને સંભાળશે કોણ? કેમકે, જે એ તમારી સાથે આવે તે દેખરેખના અભાવે કપાસ ચીમળાઈ જશે અને એથી આ વરસને નિભાવ કઈ રીતે થઈ શકશે ? એ સાંભળી અટ્ટનમલે કહ્યું કે, સાંભળે ! જેટલો કપાસ તમારે ત્યાં થતું હોય તેની કિંમત હું તમને અત્યારે જ ચુકવી દઉં છું પછી શું વાંધે છે? કહો! કેટલા આપુ? આવું અટ્ટનમલે કહ્યું ત્યારે કિસાનની પત્નિએ જે કિંમત માગી તેટલી અટ્ટનમલે તેને મેં માગી રકમ આપી દીધી. મોં માગ્યું ધન મળતાં કિસાનની પત્નિએ પિતાના પતિને રાજીખુશીથી તેની સાથે જવા માટે રજા આપી. એટલે હવે કિસાન અટ્ટનમલ્લની સાથે જવા તૈયાર થયો.
આ જોઈ અટ્ટનમલે મનમાં વિચાર કર્યો-જુઓ! પૈસામાં કેટલી તાકાત છે? એના બલ ઉપર તે પતિ અને પત્નિને પણ જુદા કરી શકાય છે. અટ્ટનમલ્લ તે કિસાનને લઈને ત્યાંથી ચાલ્યો. ચાલતાં ચાલતાં તે પિતાને સ્થાને ઉજેની આવી પહોંચે. ઘેર આવ્યા પછી તેણે તે કિસાનને અનેકવિધ
उ०२
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨