Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२
भगवतीसूत्रे अमरकुमारावासे उत्पध आहारमाहारयति, परिणमयति, शरीरं च बध्नातीति, यावत्-स्तनितकुमाराः स्तनितकुमारपर्यन्तं तद्योग्यजीवानां नैरयिकवदेव आहारादिग्रहण-परिणमन-शरीरबन्धनविषये पूर्वोक्तं गतमात्रस्याहोरादिप्रयोगरूपं मारणान्तिकसमुद्घातेन तत्र गत्वा पुनः प्रतिनिवृत्त्य पुनर्गतस्याहारादिप्रयोगरूपं चेति प्रकारद्वयमवसेयम् । यावत्करणात् नागकुमाराः, विद्युत्कुमाराः, अग्निकुमाराः, दिक्कुमाराः वायुकुमाराः, उदधिकुमाराः, द्वीपकुमाराः, आजाता हैं और दुवारा भी मारणान्तिक समुद्धात से युक्त होकर असुरकुमार के किसी एक आवास में उत्पन्न होजाता है। वहां वह उत्पन्न होते ही आहार को ग्रहण करने लगता है, गृहीत आहार पुद्गलांको परिणमाने लगता है और परिणमित हुए उन पुद्गलोंसे असुरकुमारके योग्य अपने शरीरका निर्माण कर लेता है । इसी तरहसे जो जीव मारणान्तिकसमुद्धात करके यावत् स्तनितकुमारोंके आवासों में से किसी एक आवासमें उत्पन्न होने के योग्य हैं- वह वहां जाकर आहार पुद्गलांको ग्रहण करता है उन्हे खलरसरूपसे परिणमाता है और स्तनितकुमार के योग्य शरीर का निर्माण करता है तथाकोइएक जीवजो स्तनितकुमारोंके आवासोमेंसे किसी एक आवासमें उत्पन्न होने के योग्य है, वह मारणान्तिक समुद्धात करके वहां पहुंच भी जाता है पर फिर वह पीछे से वहांसे वापिस
આવી જાય છે, અને બીજી વખત મારણતિક સમુદઘાત કરીને અસુર કુમારના કેઈ એક આવાસમાં અસુરકુમાર રૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પન્ન થતાં જ તે આહાર ગ્રહણ કરવા માંડે છે, ગ્રહણ કરેલા આહાર પુદગલેનું પરિણમન કરે છે અને પરિણમિત પુદગલ દ્વારા અસુરકુમારને ગ્ય શરીરનું નિર્માણ કરે છે. એ જ પ્રમાણે સ્વનિતકુમાર પર્યન્તના વિષયમાં પણ સમજવું. જેમ કે–સ્તનિતકુમારની પર્યાયે ઉત્પન્ન થવા એગ્ય કેઇ એક જ મારણતિક સમુદઘાતથી યુક્ત થઈને સ્વનિતકુમારના કેઇ એક આવાસમાં પહોંચી જાય છે. તે ત્યાં જઈને આહાપુદ્ગલેને ગ્રહણ કરે છે, તેમને ખલરસરૂપે પરિણાવે છે અને પરિમિત પુદગલો દ્વારા સ્વનિતકુમારને ચગ્ય શરીરનું નિર્માણ કરે છે. તથા કેઈ એક જીવ સ્વનિતકુમારના આવાસોમાંના કેઈ પણ એક આવાસમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે. તે જીવ મારણતિક સમુદઘાત કરીને ત્યાં પહોંચી પણ જાય છે, અને પછી તે પૂર્વગ્રહીત શરીરમાં પાછા આવી જાય છે, અને બીજીવાર ભારણાતિક સમુદ્ધાત કરીને તે સ્વનિતકુમારના કેઈ પણ એક આવાસમાં સ્વનિત
શ્રી ભગવતી સૂત્ર : ૫