________________
અધ્યાત્મપનિષત્પકરણ
* प्रास्ताविकम् 0
૧૫
(શિષ્ટપરંપરામાં અધિકારી નિર્દેશનું મહત્ત્વ કેટલું બધું હશે કે ગ્રન્થારંભમાં જણાવાતા અનુબંધ-ચતુષ્ટય સાથે (મંગલ, અભિધેય, સંબંધ, અંધકારી/પ્રયોજન) તેને લગભગ સ્થાન મળે છે.
યંત્ર હોય, તંáવજ્ઞાન હો, કે મંત્રવિજ્ઞાન હોય-અંધકૃત વ્યકિતને જ પ્રદાન થાય તો જ ફળદાયી બને. વિદ્યા હોય કે સત્તા હોય, અંધકૃત વ્યકિતને જ પ્રદાન થાય તો જ ફલદાયી બને.
અધ્યાત્મના અધિકારીમાં ત્રણ ચીજ હોવી જરૂરી ગણાવી છે. (૧) નયોના અલગ અલગ Íતપાદનથી ઉભી થતી કુવિકલ્પોની કે કદાગ્રહની નિવૃત્તિ. (૨) આત્મસ્વરૂપની અભિમુખતા (3) સ્યાદ્વાદનો સ્પષ્ટ અને તીવ્ર પ્રકાશ. આ ત્રણ યોગ્યતા દ્વારા આત્મામાં ક્રમશઃ હેતુ, ૨સ્વરૂપ અને અનુબંધની શંક્તિ જણાવાઈ છે.
ગ્રન્થકાશ્રીએ અધ્યાત્મના અધિકારીમાં મુખ્યત્વે માધ્યચ્ચ ગુણ હોવો જરૂરી ગણાવ્યો છે. દાર્શનિક, સાંપ્રદાયિક કે ૨હરાગદેકૃત અંભનિવેશની ગેરહાજરી આત્મામાં અધ્યાત્મ માટેનો અવકાશ કરી આપે છે. અધ્યાત્મ માટે કદાગ્રહત્યાગને મહત્ત્વ આપવા પાછળનું કારણ એ છે કે અધ્યાત્મ એ માત્ર તર્કનો વિષય નથી. કિન્ત મહદંશે શ્રદ્ધાનો વિષય છે. અને શ્રદ્ધાના વિષયમાં ચાલવા માટે સ૨ળતા જરૂરી છે. ગ્રન્થકારશ્રીએ શાસ્ત્રજ્ઞાપૂર્વક ચાલવાનું જણાવ્યું છે. સાથે શાસ્ત્રનું લક્ષણ, સાથે શાસ્ત્રની કષ, છેદ, તાપ પરીક્ષા, પ્રસંગત: અનેકાન્તની નિર્દોષતા, અન્ય દર્શનોમાં પણ અનેકાન્તનો કરવો પડેલો ૨સ્વીકા૨, શ્રુત-ચિત્તા-ભાવના-રૂપ ત્રિવિધ જ્ઞાનનું ૨સ્વરૂપ વગેરે વિષયો આ પ્રથમ શાસ્ત્રયોગશુદ્ધ અંધકારમાં સમાવી લીધેલ છે.
૨૯ જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ૨૯ બીજા અંધકારમાં ગ્રન્થકારશ્રી જ્ઞાનયોગનું નિરૂપણ કરે છે. શાસ્ત્ર તો માત્ર પથદર્શક છે, ૨૨તા પ૨ આવતા સાઈનબોર્ડ જેવું. તે ૨સ્તા ભણી અંગુલિનિર્દેશ કરે એટલું જ. પથિકને હાથ ઝાલીને ચલાવવાનું કે તેની સાથે આગળ જવાનું કાર્ય શાસ્ત્ર ક૨તું નથી. તે કાર્ય જ્ઞાનયોગથી થાય છે. અધ્યાત્મ જગતમાં બંઠિર્જગતનો ઝીણવટ ભરેલો અભ્યાસ પણ જે આત્મદર્શન તરફ લઈ ન જાય તો તેની ખાસ કોઈ કિંમત નથી.
ઘણા સંશોધન પછી વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્વેસ્ટાઈને અણુનું જ્ઞાન કર્યું અને જગત્ સામે ધર્યું. જ્યારે એ જ અણુના રૂપ-૨સાદનું ૨સ્વાત્માથી પૃથભૂતરૂપે ચિંતન કરતા સાધક કેવળજ્ઞાનને વરે છે. વિજ્ઞાનમાં જ્ઞાતિના ધર્મને (ગુણધર્મને) જાણવાની વાત છે જ્યારે ધર્મક્ષેત્રે અજ્ઞાતનું (આત્માનું) વિજ્ઞાન ક૨વાની વાત છે. પ્રસ્તુત અધિકા૨નો