________________
અધ્યાત્મોપનિષપ્રકરણ ૧/૪ ક8 તુર્વિધર્મધ્યાત્મન્
૧૯ मात्मीयं प्रत्येकमेव च वस्तु सत्, अतीतमनागतं परकीयञ्चाऽसदिति ऋजुसूत्रनयमतम् । तदुक्तं विशेषावश्यकभाष्ये ‘पचुप्पन्नं संपयमुप्पन्नं जं च जस्स पत्तेयं । तं रुजु तदेव तस्स त्थि उ वक्कमन्नं ति जमसंतं ॥२२२३।।' इति । ततश्च प्रकृते मैत्र्यादिवासितं निर्मलं वर्तमानकालीनं आत्मीयं चित्तक्षणं = विज्ञानक्षणमेवाऽध्यात्मं ब्रूते ऋजुसूत्रनयः। निरुक्तं भावाध्यात्म विमुच्याऽपरमतीतमनागतं परकीयं सन्तानात्मकं च भावाध्यात्म तथा नाम-स्थापना-द्रव्याध्यात्मलक्षणं वस्तु न सत्, अर्थक्रियाहेतुत्वविरहादिति ऋजुसूत्रनयाभिप्रायः । ऋजुसूत्रानुपातिभिः बौद्धैरपि मैत्र्यादिनां ब्रह्मविहारत्वेन स्वीकृतत्वात्तद्वासितचित्तक्षणस्वरूपाध्यात्मप्रतिपादनं सङ्गच्छत एव ऋजुसूत्रनये । तदुक्तं अनुरुद्धाचार्येण अभिधम्मत्थसङ्गहे -> मेत्ता करुणा मुदिता, उपेक्खा चेति इमा चतस्सो । अप्पमझायो नाम, ब्रह्मविहारा ति पि वुच्चन्ति ।। <- इति । ___अथ प्रसङ्गात् निक्षेपतः चतुर्विधमध्यात्ममुपदर्श्यते । तथाहि नामाध्यात्म, स्थापनाध्यात्म, द्रव्याध्यात्म, भावाध्यात्मञ्च । 'अध्यात्म' इति पदं नामाध्यात्म, यद्वा कस्यचित् 'अध्यात्म' इति नाम निश्चितं तत् नामाध्यात्मम् । चित्रादौ प्रतिमादौ वा इत्वरकालिकी यावत्कालीना वाऽध्यात्मस्थापना स्थापनाध्यात्मम् । द्रव्याध्यात्मं तु द्विधा आगमतो नोआगमतश्च । अध्यात्मस्वरूपज्ञोऽधुना त्वनुपयुक्त आगमतो द्रव्याध्यात्मम् । દોરો જેમ સીધો-સરળ જાય તેમ ભૂતકાલીન કે ભવિષ્યકાલીન વસ્તુની ચર્ચા કર્યા વિના માત્ર વર્તમાનકાલીન વસ્તુને સીધે સીધી રીતે જે નય સ્વીકારે તે જ સૂત્ર છે.' અજસૂત્રનયના મતે વર્તમાનકાલીન સ્વકીય પ્રત્યેક પર્યાય જ ઋજુ = સત્ છે. તેમ જ ભૂતકાલીન, ભવિષ્યકાલીન, પરકીય પર્યાયો વક્ર = અસત્ છે. એમ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે. તેથી પ્રસ્તુતમાં મૈત્રી આદિથી વાસિત થયેલ નિર્મલ વર્તમાનકાલીન સ્વકીય ચિત્ત ક્ષણ = વિજ્ઞાન ક્ષણ એ જ અધ્યાત્મ છે. આમ જુસૂત્ર નય જણાવે છે. ઉપરોક્ત ભાવ-અધ્યાત્મ છોડીને બીજું ભૂતકાલીન, ભવિષ્યકાલીન, પરકીય સમૂહાત્મક એવું ભાવ અધ્યાત્મ તેમ જ નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ અને દ્રવ્ય અધ્યાત્મ સ્વરૂપ પર્યાય પારમાર્થિક નથી એવો જૂસૂત્ર નયનો અભિપ્રાય છે. કારણ કે વર્તમાનકાલીન સ્વકીય ભાવ અધ્યાત્મ પર્યાયને છોડીને, ઉપરોક્ત દર્શાવેલા ભૂતકાલીન આદિ અધ્યાત્મ પર્યાયોથી અધ્યાત્મનું પ્રયોજન સરતું નથી. જૂસૂત્ર નયને અનુસરનારા બૌદ્ધ વિદ્વાનોએ પણ મૈત્રી વગેરે ભાવનાઓને બ્રહ્મવિહાર સ્વરૂપે સ્વીકારેલ હોવાથી તેનાથી વાસિત ચિત્તક્ષાગને અધ્યાત્મ કહેવું ઋજૂસૂત્ર નયના મતે સંગત છે. અનુરૂદ્ર નામના બૌદ્ધ આચાર્યએ અભિધમFસંગ્રહ નામના ગ્રંથમાં જણાવેલ છે કેમૈત્રી, કરૂણા, મુદિતા અને ઉપેક્ષા આ ચાર ભાવના અપ્રમાદ કહેવાય છે. તેને બ્રહ્મવિહાર પણ કહે છે.<
ફe નિક્ષેપ દષ્ટિએ અધ્યાત્મ વિચાર 3ge પ્રાસંગિક રીતે અહીં નિક્ષેપ દષ્ટિએ ચાર પ્રકારનું અધ્યાત્મ જણાવાય છે. તે આ મુજબ - (૧) નામ અધ્યાત્મ (૨) સ્થાપના અધ્યાત્મ, (૩) દ્રવ્ય અધ્યાત્મ અને (૪) ભાવ અધ્યાત્મ. (૧) અધ્યાત્મ એવો શબ્દ અથવા કોઈનું નામ ‘અધ્યાત્મ” એવું પાડેલું હોય તો તે નામઅધ્યાત્મ કહેવાશે. (૨) જે ચિત્ર વગેરેમાં અથવા જે પ્રતિમા વગેરેમાં અમુક સમય માટે કે કાયમ માટે અધ્યાત્મનો આરોપ કરવો તે સ્થાપના અધ્યાત્મ કહેવાય. (૩) દ્રવ્ય અધ્યાત્મ બે પ્રકારે છે, આગમથી અને નોઆગમથી. અધ્યાત્મના સ્વરૂપને જાણતો હોય, પણ વર્તમાનમાં અનુપયુક્ત (= ઉપયોગશૂન્ય) હોય તો તે વ્યક્તિ આગમથી (જ્ઞાનની દૃષ્ટિએ) દ્રવ્ય અધ્યાત્મ છે. નોઆગમથી (આંશિક = ભૂતકાલીન કે ભવિષ્યકાલીન જ્ઞાનની અપેક્ષાએ) દ્રવ્ય અધ્યાત્મના ત્રણ ભેદ છે. A. જ્ઞ શરીર B. ભવ્ય શરીર અને c. તવ્યતિરિક્ત. પહેલાં અધ્યાત્મનું સ્વરૂપ જાગીને પાછળથી મૃત્યુ પામેલ વ્યક્તિનું મડદું = નોઆગમથી જ્ઞશરીર સ્વરૂપ દ્રવ્ય અધ્યાત્મ