________________
ॐ यादृच्छिकोदाहरणसौलभ्यम्
અધ્યાત્મોપનિષદ્ઘકરણ एतावता जातिप्रायाः कुतर्करूपा युक्तयः त्याज्या इत्यावेदितम् । एनमर्थमधिकृत्य योगदृष्टिसमुच्चये 'अविद्यासङ्गताः प्रायो विकल्पाः सर्व एव यत् । तद्योजनात्मकश्चैष कुतर्कः किमनेन तत् ॥ ९० ॥ जातिप्रायश्च सर्वोऽयं प्रतीतिफलबाधितः । 'हस्ती व्यापादयती' त्युक्तौ प्राप्ताऽप्राप्तविकल्पवत् ॥ ९१ ॥ दृष्टान्तमात्रं सर्वत्र यदेवं सुलभं क्षितौ । एतत्प्रधानस्तत्केन स्वनीत्याऽपोद्यते ह्ययम् ॥९२||' इत्याद्युक्तम् । इत्थञ्चार्षवचनस्य युक्त्यबाध्यत्वमाविष्कृतम् । तदुक्तं भर्तृहरिणा वाक्यपदीये अतीन्द्रियानसंवेद्यान् पश्यन्त्यार्षेण ચક્ષુષા । યે માવાનું વશ્વનં તેષાં નાનુમાનેન વાધ્યતે || ~~ (૨/૩૮) "?/ગા युक्तिमात्रेणातीन्द्रियार्थाऽसिद्धिप्रदर्शनार्थं योगदृष्टिसमुच्चयगत (गा. १४६) कारिकामावेदयति - ज्ञाये
રન્નિતિ ।
૩૪
ज्ञायेरन् हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः । कालेनैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्वयः ||८||
=
योगदृष्टिसमुच्चयवृत्तौ एतत्कारिकाव्याख्यानं → ज्ञायेरन् हेतुवादेन अनुमानवादेन पदार्था यद्यतीन्द्रियाः सर्वज्ञादय:, कालेन एतावता प्राज्ञैः तार्किकैः कृतः स्यात् तेषु निश्चयः = ઞવામ: <- (का. १४६ वृ. ) इत्येवं वर्तते । न चोत्तरोत्तरबलवत्तर्कसंपन्नैरपि तदनुपलम्भादेव सर्वज्ञादिप्रतिक्षेपो युक्तः, अन्धकल्पानां छद्मस्थानां ज्ञानात्तदनुपलम्भेऽपि योगिज्ञानगम्यत्वादेव तस्य । तदुक्तं योगदृष्टिसमुच्चये અર્થને આશ્રયીને યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે —> પ્રાયઃ સર્વ વિકલ્પો અવિદ્યાયુક્ત હોય છે. અને કુતર્ક તો તેવા જ પ્રકારના વિકલ્પોની યોજના સ્વરૂપ છે. તેથી તેવા કુતર્કથી સર્યું. સર્વ કુતર્કો જાતિસમાન છે. પ્રતીતિ અને ફળ - આ બન્ને દ્વારા કુતર્ક બાધિત થાય છે. જેમ કે ઉપર જણાવી ગયા તે મુજબ ‘હાથી મારે છે' એવા વચનને વિશે પ્રાપ્ત-અપ્રાપ્ત વિકલ્પ. દુનિયામાં દૃષ્ટાંત માત્ર તો સર્વત્ર સુલભ છે. તેથી તેવા બાધિતષ્ટાંતપ્રધાન કુતર્કનો કઈ રીતે પોતાના સિદ્ધાંત દ્વારા કોઈ વ્યક્તિ પ્રતિકાર કરી શકે? અર્થાત્ બ્રહ્મા પણ કરી શકે નહિ. ~ આ રીતે આર્ષ વચન વાસ્તવિક યુક્તિથી બાધિત ન થઈ શકે એમ જણાવાયું. ભર્તૃહરિએ પણ વાક્યપદીય ગ્રંથમાં જણાવેલું છે કે —> અતીન્દ્રિય હોવાના કારણે અસંવેદ્ય ભાવોને જે યોગીઓ આર્ષ યોગ ચક્ષુથી દેખે છે તેઓનું વચન અનુમાન-તર્ક દ્વારા બાધિત થઈ શકે નહિ. – (૧/૭)
યુક્તિ માત્રથી અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ ન થઈ શકે-એવું જણાવવા માટે યોગદષ્ટિસમુચ્ચયની કારિકાને જણાવે છે.
શ્લોકાર્થ :- જો હેતુવાદથી જ અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થઈ શકતું હોત તો આટલા કાળ સુધીમાં પંડિતોએ તેનો નિર્ણય કરી લીધેલો હોત. (૧/૮)
ઢીકાર્થ :- —> અનુમાન-તર્કપ્રધાન હેતુવાદથી જો સર્વજ્ઞ વગેરે અતીન્દ્રિય પદાર્થોને જાણી શકાતા હોત તો અત્યાર સુધીના દીર્ઘ કાળમાં તાર્કિક પુરૂષોએ અતીન્દ્રિય પદાર્થો વિશે નિર્ણય કરી લીધેલો હોત. – યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથની ટીકામાં આ ગાથાની આ પ્રમાણે વ્યાખ્યા ઉપલબ્ધ થાય છે.
* અતીન્દ્રિય વિષયમાં તર્ક પાંગળો છે
=
શંકા :- ઉત્તરોત્તર બળવાન તર્ક જેઓની પાસે હતા તેવા વિદ્વાનોને પણ સર્વજ્ઞ વગેરે અતીન્દ્રિય પદાર્થો જણાયા નથી જ. તેથી સર્વજ્ઞ વગેરેનો સ્વીકાર ન કરવો તે યુક્ત છે.