________________
૧૨૪
મfમવિઝનયની રાન્નાર્થતા 8 અધ્યાત્મોપનિષપ્રકરણ स्वतन्त्राः = अनेकान्तवादपराङ्मुखतया विशकलिताः नयाः = दुर्नयाः न तु = नैव तस्य = सर्वनयसमूहात्मकस्य स्याद्वादस्य अंशाः = घटकीभूताः किन्तु प्रकल्पिताः = मात्सर्य-स्वाच्छन्द्यप्रकर्षण केनचित् स्याद्वादतः स्वतन्त्रतया कल्पिताः । ततः तस्य = अनेकान्तवादिनः अनेकान्तवाद-तद्वतोरभेदोपचारात्, प्रकल्पितानां दुर्नयानां दूषणेऽपि = खण्डनेऽपि भूषणे च = मण्डनेऽपि च न लाभो न वा हानिरिति तत्र राग-द्वेषौ कथं स्याताम् ? दुर्नयानां स्याद्वादानङ्गत्वेन तान्प्रति स्याद्वादस्योदासीनत्वात् । वस्तुव्यवस्थाविप्लवे दुर्नयसम्पादिते सति तु सद्विषयस्थापनाभिप्रायेण स्याद्वादी हि नयान्तरेणाऽभिनिविष्टनयखण्डनमपि करोत्येव 'दुष्टांशच्छेदतो नांही दूषयेद् विषकण्टक' इति न्यायात् । तदुक्तं न्यायखण्डखाये -> सर्वसाधारणमपि स्याद्वादमवलम्ब्य सर्वेणाऽपि नयेनाऽभिनिविष्टनयान्तरखण्डनस्य शास्त्रार्थत्वात् <- (पृ.४१५) । तथाप्यभिनिविष्टनये नैव द्वेषो न वा नयान्तररागः स्याद्वादिनः, मात्सर्य-पक्षपातयोरभावात् । तदुक्तं श्रीहेमचन्द्रसूरिभिरपि अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिकायां -> अन्योऽन्यपक्ष-प्रतिपक्षभावात् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥३०।। - इति भावनीयम् ॥१/६२॥
૩મેવાડથ નિનાદ્વારા સ્પષ્ટથતિ – ‘અર્થે રૂતિ | ઘટક નથી જ, પરંતુ ઈર્ષ્યા, સ્વછંદતા વગેરેના પ્રકર્ષથી કોઈએ સ્યાદ્વાદથી સ્વતંત્રરૂપે દુર્નયોથી કલ્પના કરેલી છે. વાસ્તવમાં તો તે કાલ્પનિક જ છે. તેથી કલ્પિત એવા દુર્નયોનું ખંડન કે મંડન કરવામાં આવે તો તેમાં કોઈ લાભ કે નુકશાન નથી. તેથી દુર્નયનું અવસરોચિત મંડન કે ખંડન કરવામાં આવે તો પણ અનેકાન્તવાદીને (અનેકાંતવાદ-અનેકાંતવાદી વચ્ચે અભેદોપચારથી) રાગ-દ્વેષ કેવી રીતે હોય ? દુર્નયો સ્ટાદ્વાદનું ઘટક ન હોવાથી તેના પ્રત્યે સ્યાદ્વાદ ઉદાસીન છે. પરંતુ જ્યારે દુર્નય દ્વારા વસ્તુવ્યવસ્થાનો વિદ્રોહ કરવામાં આવે ત્યારે તો પારમાર્થિક વિષયની સ્થાપના કરવાના અભિપ્રાયથી સ્યાદ્વાદી ખરેખર અન્ય નય દ્વારા અભિનિવિટ નયનું ખંડન પણ કરે જ છે. જેમ પગનો કોઈક ભાગ દૂષિત થયેલો હોય ત્યારે તેને કાઢવા માટે ઝેરી કાંટાનો જંગલમાં ઉપયોગ કરવામાં આવે છે. તે ઝેરી કાંટો સડી ગયેલા ભાગને દૂર કરવા છતાં પણ બન્ને પગને દૂષિત કરતો નથી. “કાંટો કાંટાને કાઢે' એવી લોકોક્તિ આ જ વાતનું સમર્થન કરે છે. ન્યાયખંડખાદ્ય ગ્રંથમાં મહોપાધ્યાયજી મહારાજાએ જણાવેલ છે કે – સર્વ સાધારણ = સર્વ અનુગત એવા સ્યાદ્વાદનું અવલંબન કરીને સર્વ નો દ્વારા પણ અભિનિવિષ્ટ નયનું = દુર્નયનું ખંડન કરવું એ પણ શાસ્ત્રાર્થ જ છે. – છતાં પણ સ્વાદાદીને અભિનિવિષ્ટ દુર્બયનું ખંડન કરવામાં ય નથી રહેલો, કારણ કે તેને તેની ઈર્ષ્યા રહેતી નથી. તથા દુર્નયનું ખંડન કરવા માટે જે નયનું આલંબન લેવામાં આવે તેના પ્રત્યે સ્યાદ્વાદીને કોઈ રાગ નથી, કારણ કે તેનો તેણે પક્ષપાત કરેલો નથી. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ પાણ અન્યયોગવ્યવચ્છેદદ્વાર્ગિશકામાં જણાવેલ છે કે – પરસ્પર પક્ષ-પ્રતિપક્ષ સ્વીકારવાના કારણે જેમ પરપ્રવાદીઓ મન્સરી છે તે પ્રમાણે હે વીતરાગ ! તમારે અનેકાંત પક્ષપાતી નથી. કારણ કે તે સર્વે નયોને સમાન રૂપે સ્વીકારે છે. – આ વાતથી પોતાની જાતને વાચકવર્ગે બરાબર ભાવિત કરવી. (૧/૬૨).
ઉપરોક્ત અર્થને જ ઉદાહરણ દ્વારા ગ્રંથકારથી સ્પષ્ટ કરે છે.
શ્લોકાર્ય :- જેમ મોટી ઈન્દ્રજાલની વસ્તુ દૂષિત કરવામાં આવે કે ભૂષિત કરવામાં આવે તો પણ સમજદાર માણસોને માધ્ય ભાવ જ રહે છે તે જ રીતે દર્નયના વિષયનું ખંડન કરવામાં આવે કે સમર્થન કરવામાં