________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૧/૬૮
सद्वचनाऽरुचिः दृष्टिवादारुचिजननी
૧૩૩
स्वरूपतो हिंसावत् । यद्वा तत्र तत्तत्तन्त्रोक्ताहिंसादिपदार्थे पदार्थगोचरत्वेनाऽसद्ग्रहाभावस्य विवक्षितत्वात् इह च तत्तत्तन्त्रोक्तत्वेनांऽशतोऽसग्रहसद्भावस्य सम्भावितत्वात् । यद्वा तत्र प्रज्ञापनीयत्वा-दिगुणापेक्षयाऽभिनिवेशशून्यत्वस्य विवक्षितत्वात्, इह तु स्वीयशास्त्ररागापेक्षयांशतो दर्शनग्रहप्रतिपादनस्येष्टत्वादिति न विरोधलेशोऽपि । एतेन श्रुतज्ञानात् विवादः स्यात् - (१ / १०५०) इति वैराग्यकल्पलतावचनमपि व्याख्यातम्, विवादपदस्यांऽऽशिकपक्षपातपरत्वान्न तु वितण्डावादादिपरत्वादिति विभावनीयं पर्युपासितगुरुकुलैः । द्वितीये चिन्ताज्ञाने चिन्तायोगात् = अतिसूक्ष्मसुयुक्तिचिन्तनसम्बन्धात् एषः => ‘मदीयं दर्शनं मुख्यं, पाखण्डान्यपराणि तु । मदीय आगम: सारः परकीयास्त्वसारकाः ॥ तात्त्विका वयमेवाऽन्ये भ्रान्ताः सर्वेऽप्यतात्त्विकाः - (यो.सा. २/९-१० ) इति योगसारोक्तोऽसत्पक्षपातः कदाचन कदाचिપિ ન = नैव भवति । दृष्टन - प्रमाणरूपसिद्धान्तपरमार्थो हि विद्वान् स्वकीयपक्षे परिगृहीते सत्यपि स्वकीयमार्गस्थक्षयोपशमानुगुण्येन सर्वं स्व- परतन्त्रोक्तं स्वपरसम्प्रदायरूढश्चार्थं स्थानाऽविरोधेन प्रतिपद्यते, न त्वेकान्ततस्तत्र विप्रतिपद्यते । तदुक्तं सम्मतितर्फे > નિયયવયખિન્નતા, સયા પવિવાહને મોહા । ते पुण अदिट्ठसमओ विभयइ सच्चे व अलिए ति ॥ - (१ / २८) इति । परतन्त्रोक्तसद्वचनाऽरुचिस्तु दृष्टिवादाऽरुचिपर्यवसायिनी । तदुक्तं उपदेशपदे जं अत्थओ अभिण्णं अण्णत्था सदओ वि तह चेव । અંશમાં અર્થાત્ ‘જે વાત અમારા દર્શનમાં = ધર્મશાસ્ત્રમાં જણાવેલ છે, તે જ વાત અન્યદર્શનીના શાસ્ત્રમાં જણાવેલ છે' આ પ્રમાણે આંશિક આગ્રહ હોવાની સંભાવના જણાવી છે. અથવા (૫) પૂર્વે શ્રુતજ્ઞાનવાળા જીવ પાસે પ્રજ્ઞાપનીયત્વ વગેરે ગુણો હોવાની અપેક્ષાએ કદાગ્રહ નથી-એવું વિવક્ષિત છે અને પ્રસ્તુતમાં પોતાના દર્શનના ગ્રંથો ઉપર રાગ હોવાની અપેક્ષાએ આંશિક દર્શનગ્રહ ઈષ્ટ છે. તેથી પૂર્વાપર કોઈ વિરોધ રહેતો નથી. આવું કહેવાથી > શ્રુતજ્ઞાનથી વિવાદ થાય. – આ પ્રમાણે વૈરાગ્યકલ્પલતા ગ્રંથના વચનથી પણ સંગતિ થઈ ગઈ જાણવી. વિવાદનો મતલબ વિતંડાવાદ નહિ પણ પોતાની વાતનું સમર્થન કરવાનો આંશિક પક્ષપાત-એવો અર્થ કરવો. આ પ્રમાણે વિચાર-વિમર્શ ગુરુકુલની ઉપાસના કરનાર વ્યક્તિએ કરવો.
* ચિન્તાજ્ઞાનમાં આગ્રહ છૂટી જાય છે
દ્વિતીયે। દ્વિતીય ચિન્તાજ્ઞાનમાં અત્યંત સુંદર એવી યુક્તિઓનું ચિંતન કરવાના લીધે > ‘અમારો જ ધર્મ મુખ્ય શ્રેષ્ઠ છે, બીજા બધા ધર્મો તો પાખંડ છે',‘અમારૂં જ શાસ્ત્ર સુંદર છે, બીજાના શાસ્ત્રો તો સાર વિનાના છે’, ‘અમે જ તાત્ત્વિક છીએ, બીજા બધા ભ્રાન્ત છે, અતાત્ત્વિક છે.' – આ પ્રમાણે યોગસાર ગ્રથંમાં જણાવેલ અસત્ પક્ષપાત ક્યારેય પણ હોતો નથી. નય અને પ્રમાણ સ્વરૂપ સિદ્ધાંત જેણે જોયેલજાણેલ હોય તેવા વિદ્વાન અમુક ધર્મ કે દર્શનશાસ્ત્રને પોતે સ્વીકારેલ હોવા છતાં પોતાના માર્ગસ્થ ાયોપશમ મુજબ પોતે પોતાના ધર્મશાસ્ત્રમાં કે બીજાના ધર્મશાસ્ત્રમાં કહેલ તેમ જ પોતાના સંપ્રદાયમાં રૂઢ થયેલ કે બીજાના સંપ્રદાયમાં રૂઢ થયેલ બધા અર્થને સ્થાનવિરોધ દૂર કરીને સ્વીકારે છે. અર્થાત્ અયોગ્યઅપેક્ષાથી અર્થને અયોગ્યસ્થાને જોડવાથી જે વિરોધ વગેરે દોષ આવે તેનો પરિહાર કરવા પૂર્વક તે અર્થને યોગ્ય સ્થાને યોગ્ય અપેક્ષાથી જોડીને સ્વપરદર્શનપ્રદર્શિત સર્વ અર્થનો સ્વીકાર પ્રમાણ-નયના રહસ્યને જાણનાર વિદ્વાન કરે છે. તેવો વિદ્વાન પરદર્શનોક્ત પદાર્થને વિશે એકાંતથી વિપરીત અભિગમ આગળ કરીને વિપ્રતિપત્તિ == વિવાદ કરે નહીં. સંમતિતર્ક ગ્રંથમાં જણાવેલ છે કે —> સર્વ નય પોતાના વાચ્યાર્થને વિશે સત્ય હોય છે, અને
=
=
=
=