Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 176
________________ અધ્યાત્મોપનિષ—કરણ-૧/૭૦ વેવવનપ્રામાખ્ય મીમાંસા # ૧૪૩ एतेन -> 'श्वेतं वायव्यमजमालभेत भूतिकामः' इति शतपथब्राह्मणादिवचनप्रामाण्यापत्तिरपि निरस्ता, भरतचक्रवर्तिकालीनानामतिप्राचीनमूलवेदानां सर्वज्ञागमैकवाक्यतापन्नवचनत्वांशापेक्षया प्रमाणत्वसम्भवेऽपि हिंसाबहुलानां यज्ञादिगोचराणां वेदविधिवचनानां सगरसुलसादिप्रतारणार्थं मधुपिङ्गजीवमहाकालाख्यासुरादिना पश्चात्कृतत्वेनाऽप्रामाण्यादेव । प्रकृतार्थे -> मधुपिङ्गोऽप्यपमानात् कृत्वा बालतपो मृतः । महाकालाभिधः પષ્ટિસંજુરોગમવત્ // <– (૭/૨/૪૭૪) ત્યાયિતઃ – સારં સુત્રાપુt ઝુવાડધ્વરીના कृतकृत्यो जगामाथ महाकालः स्वमाश्रयम् ।। ८- (७/२/५००) इत्यन्तं त्रिषष्टिशलाकापुरुषचरित्रमवलोकनीयम्। तत्रैव च प्रथमपर्वगतषष्ठसर्गे -> वेदाश्चार्हत्स्तुति-यतिश्राद्धधर्ममयास्तदा । पश्चादनार्याः सुलसायाज्ञवल्क्यादिभिः कृता ।। <- (त्रि.श.पु. १।६।२५६) इत्यप्युक्तमिति हिंसाप्रचुरयज्ञादिविधायकानि वेदवचनानि मृषाभाषायामेवान्तर्भवन्ति । तदुक्तं भाषारहस्यविवरणे -> वेदादौ विध्यादिवचनानि तु परप्रतारणार्थं Iટાસુરાદ્રિતāન માયનિઃસૃતાયામન્તર્મવન્તિ -- (TI.૬૦) | ___ इदश्चात्रावधेयं-भावनाज्ञानवतां पर्यालोचितसार्वतान्त्रिकस्याद्वादरहस्यानामेव सदसद्विवेकसमर्थत्वात्सर्वदर्शनतुल्यतादृष्टिरनेकान्तवादमबलम्ब्य युक्ता, न तु मुग्धानाम् । साम्प्रतन्तु केषाश्चित् परकीयागममूलसिद्धान्तानामपि પ્રામાયની આપત્તિનું પણ નિરાકારણ થઈ જાય છે. કારણ કે ભરત ચક્રવર્તીકાલીન અતિપ્રાચીન મૂળ વેદોમાં સર્વજ્ઞના વચનની = આગમની સાથે એકવાકયતાને ધારણ કરનાર વચનાત્મક અંશની અપેક્ષાએ પ્રામાયનો સંભવ હોવા છતાં પણ વર્તમાન કાળમાં વેદમાં ઉપલબ્ધ થનાર હિંસાપ્રચુર યજ્ઞાદિના વિધાયક વચનો તો સગર અને સુલસા વગેરેને ઠગવા માટે મધુપિંગના જીવ મહાકાલ નામના અસુર વગેરેએ પાછળથી રચેલ હોવાથી અપ્રમાણ જ છે. આ સંબંધમાં વિશિષ્ટ જાણકારી મેળવવા માટે વાચકવર્ગે ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના ૭મા પર્વનું અવલોકન કરવું. – મધુપિંગ પણ અપમાનથી બાલતપ કરીને મૃત્યુ પામ્યો અને ૬૦૦૦૦ વર્ષના આયુષ્યવાળો મહાકાલ નામનો અસુર થયો. - આ શ્લોકથી માંડીને ...... "સુલસા સહિત સગરને યજ્ઞના અગ્નિમાં હોમીને કૃતકૃત્ય બનેલો તે મહાકાલ પોતાના સ્થાનમાં ગયો. – ત્યાં સુધીના ૨૬ શ્લોકો ત્યાંથી જાણી લેવા. ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર ગ્રન્થના પ્રથમ પર્વમાં પણ શ્રીકલિકાલ સર્વજ્ઞ ભગવંતે જણાવેલ છે કે – ઋષભદેવ ભગવાન, ભરત ચક્રવર્તી વગેરેના કાળમાં વેદો અરિહંત ભગવાનની સ્તુતિ, સાધુધર્મ અને શ્રાવકધર્મના પ્રતિપાદનથી ભરેલા હતા. પરંતુ પાછળથી સુલસા, યાજ્ઞવલ્કય વગેરે દ્વારા વેદો અનાર્ય = વિકૃત કરી મૂકાયા. -પવિત્ર પ્રાચીન વેદોને ઉત્તરકાલીન મહાકાલ, યાજ્ઞવલ્કય વગેરેએ અભડાવી મૂકેલ હોવાથી હિંસાપ્રચુર એવા યજ્ઞાદિના વિધાયક વેદવચનો મૃષાભાષામાં જ સમાવિષ્ટ થાય છે. ભાષારહસ્ય ગ્રંથના સ્વોપજ્ઞ વિવરણમાં મહોપાધ્યાયજી મહારાજાએ પણ જણાવેલ છે કે – વેદ વગેરેમાં આવતા વિધિ વગેરે વચનો તો બીજાને ગવા કાલાસુર વગેરેએ બનાવેલ હોવાથી માથાનિઃસૃત મૃષાભાષામાં જ અંતર્ભાવ પામે છે. - રૂટું ગ ઠ | અહીં આ વાત ધ્યાનમાં રાખવી કે જેઓએ સાર્વતાંત્રિક સ્વાદના રહસ્યોને પચાવેલા છે એવા ભાવનાજ્ઞાનવાળા જીવો જ સત-અસતનો વિવેક કરવામાં સમર્થ છે. માટે અનેકાન્તને અવલંબીને સર્વદર્શનતુલ્યાની દૃષ્ટિ તેઓને માટે જ યુકત છે, નહિ કે મુગ્ધ જીવોને પાગ. વર્તમાનકાલમાં તો પરકીય આગમોના કેટલાંક મૂળ સિદ્ધાંતોનું પણ પશ્ચાત્કાલીન પરદર્શની વિદ્વાનોએ અન્ય પ્રકારે સમર્થન કરેલ છે. આ વાત સ્યાદ્વાદ૨હસ્ય ગ્રન્થની અમે રચેલ જયલતા ટીકામાંથી સુજ્ઞ પુરૂષોએ જાણી લેવી. તેમજ પરકીય દેવોનું પણ પરદર્શનના વિદ્વાનોએ વિકત રૂપે પ્રતિપાદન કર્યું છે. માટે શાસ્ત્રમાં બતાવેલો, તેઓના સંગને છોડવાનો ૧. ભગવાન મહાવીરકાલીન સુલતાથી આ સુલસી અગલ વ્યક્તિ છે.

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188