________________
અધ્યાત્મોપનિષ—કરણ-૧/૩૨ ક8 સંસારવિધ્યમ્ શe
૧૪૫ न विरोधः । एतादृशधर्मवादादेव जये पराजये वा नियमेन लाभः । तदुक्तं अष्टकप्रकरणे -> विजयेऽस्य કરું ધર્મપ્રતિપાદ્યનિન્વિતમ્ | માત્મનો મોદનાર નિયમીત્તત્વનયાત્ || *– (૨૨/૭) તિ | ___अन्यत् = अमध्यस्थकृतं धर्मवादभिन्नं वादात्मकं वस्तु बालिशवल्गनं = मूर्खकृतविवदनं शुष्कवादविवादान्यतरलक्षणम् । तल्लक्षणं तु -> अत्यन्तमानिना साधु क्रूरचितेन च दृढम् । धर्मद्विष्टेन मूढेन शुष्कवादस्तपस्विनः ।। लब्धिख्यात्यर्थिना तु स्याद् दुःस्थितेनाऽमहात्मना । छलजातिप्रधानो यः स विवाद इति स्मृतः ।। <- (१२/२-४) इत्येवं अष्टकप्रकरणे दर्शितम् । ततश्च विपुलश्रेयोनिमित्तधर्मवादमूलतया मध्यस्थतैवाऽऽदरणीयेति निष्कर्षः ॥१/७१॥ સા+પ્રતિ મધ્યઅધ્યાત્મવ્યતિરેક્ષ્ય તુરછત્વમાઠું – “પુત્રે’તિ |
पुत्रदारादि संसारो, धनिनां मूढचेतसाम् ।
पण्डितानां तु संसारः, शास्त्रमध्यात्मवर्जितम् ॥७२॥ धनिनां मूढचेतसां = तत्त्वज्ञानरहितधियां पुत्रदारादि संसारः, भवभ्रमणहेतुत्वात् । पण्डितानां = पण्डितंमन्यानां अध्यात्मवर्जितं = माध्यस्थ्य-शुद्धयोगाभ्यासादिलभ्याध्यात्मशून्यहृदयाभ्यस्तं शास्त्रं तु = शास्त्रमेव संसारः, भवभ्रमणहेतुत्वात् । तदुक्तं योगविन्दौ > पुत्रदारादिसंसार: पुंसां सम्मूढचेतसाम्। વચ્ચે વિરોધ નથી. ઉપર જણાવેલા ધર્મવાદથી પોતાનો જય થાય કે પરાજય થાય તો પણ નિયમ લાભ થાય છે. અરકપ્રકરણમાં જણાવેલ છે કે – ધર્મવાદમાં વાદીનો જય થાય તો ધર્મવાદનું ફળ છે પ્રતિવાદીને અનિંદિત ધર્મનો સ્વીકાર વગેરે. તથા પ્રતિવાદીથી પોતાનો પરાજય થાય તો નિયમાં પોતાના અજ્ઞાનનો નાશ થવો તે ધર્મવાદનું ફળ છે.
વત્ ૦ | અમધ્યસ્થ વ્યક્તિ દ્વારા ધર્મવાદ સિવાયનો વાદ થાય તો તે મૂર્ખાઓએ કરેલ પ્રલાપ જેવું શુષ્કવાદ કે વિવાદરૂપ છે. શુષ્કવાદ વગેરેનું લક્ષણ અષ્ટક પ્રકરણમાં આ મુજબ છે – અત્યંત અભિમાની, અત્યંત કૂર ચિત્તવાળા, ધર્મના પી એવા મૂઢ પ્રતિવાદીની સાથે જો મહાત્મા વાદ કરે તો તે શુષ્કવાદ થાય. તથા લબ્ધિ, ખ્યાતિ વગેરેની ઈચ્છાવાળા, દુરાચારી, શ્રદ્રચિત્તવાળા પ્રતિવાદીની સાથે છળકપટ અને જાતિને = દૂષણાભાસને પ્રધાન કરીને જે વાદ થાય તે વિવાદ કહેવાય છે. - માટે વિપુલ કલ્યાણનું નિમિત્ત બનનાર એવા ધર્મવાદનું મૂળ કારણ હોવાથી તેવી મધ્યસ્થતાનો જ આદર કરવો જોઈએ. આ નિષ્કર્ષ છે. (૧/૭૧) હવે મધ્યસ્થતાથી ગર્ભિત અધ્યાત્મના અભાવનું ફળ જાગવત ગ્રંથકારથી કહે છે.
લોકાર્ચ - મૂઢ ચિત્તવાળા ધનવાનોનો સંસાર પુત્ર-પત્ની વગેરે છે. અધ્યાત્મ વિના શાસ્ત્ર પંડિતોનો સંસાર છે. (૧/૭૨)
એક શાસ્ત્ર પણ કયારેક સંસાર બને છેક ટીકાર્ચ - તત્ત્વજ્ઞાનથી શૂન્ય ચિત્તવાળા મૂઢ ધનવાનોને પુત્ર, પત્ની વગેરે સંસાર સ્વરૂપ છે, કારણ કે પુત્ર વગેરે ભવભ્રમાણનું કારણ છે. માધ્ય, શુદ્ધ યોગાભ્યાસ વગેરેથી પ્રાપ્ત થનાર અધ્યાત્મથી શૂન્ય એવા હૃદયથી પોતાને પંડિત માનનારાઓને માટે તો અભ્યસ્ત થયેલ શાસ્ત્ર એ જ સંસાર છે, કારણ કે તે ભવભ્રમણનું કારણ છે. યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ જણાવેલ છે કે – મૂઢ ચિત્તવાળા પુરૂષોને માટે પુત્ર, પત્ની વગેરે સંસાર છે અને શુદ્ધ યોગાભ્યાસથી વર્જિત એવા વિદ્વાનોને તો શાસ્ત્રો એ જ સંસાર છે.