________________
१५२
8 धीरतादिगुणरुचिसत्त्वे यशोलाभः 8 अध्यात्मोपनि५.५४२१ तत् = तस्मात् व्यक्तसमाध्यव्यक्तसमाध्योरेकशक्तिमत्त्वेन फलजनकत्वात् इह = स्याद्वादसमये विशेषात् = सूक्ष्मस्वरूपमवलम्ब्य, ओघात् = सामान्यस्वरूपमाश्रित्य वा सपदि = झटिति अनेकान्तसमये = स्याद्वादसिद्धान्ते समुन्मीलद्भक्तिः व्यक्तसमाधिमान् अव्यक्तसमाधिमान् वा अध्यात्मविशदः = प्राग्व्यावर्णितेन नयप्रमाणगर्भितेनाध्यात्मपदार्थेन विशदः यः अनिर्दिष्टनामा, तस्य अझं = सान्निध्यं भृशं प्रणयिनी यशःश्री न कदापि = नैव जातुचित् त्यजति; यतः सा धीरोदात्तप्रियतमगुणोज्जागररुचिः = धीरत्वोदात्ततोपेतस्य प्रियतमस्य गुणेषु उज्जागरा = उद्दीप्ता रुचिः यस्याः सा तथा । यश:श्रीपदेन स्वनामनिर्देशोऽकारि महोपाध्यायश्रीयशोविजयगणिवरेण ग्रन्थकता ॥१/७७॥
अभव्याऽचरमावर्तिभव्यादीनां शास्त्रोपलब्धिसम्भवेऽपि शास्त्रयोगाऽसम्भव एव, मोक्षाऽयोजकत्वात् । अपुनर्बन्धक-मार्गानुसार्यादीनां शास्त्रयोगसम्भवेऽपि शास्त्रयोगशुद्धेरसम्भव एव, अभिन्नग्रन्थित्वात् । शास्त्रयोगशुद्धिस्तु निर्मलसम्यग्दर्शनवतामेव । अस्याधिकारस्य सम्यग्दर्शनशुद्धिकारणत्वात् 'शास्त्रयोगशुद्धिः' इत्यभिधानं गुणनिष्पन्नमेवेति ध्येयम् ।
॥ इति जगद्गुरुबिरुदधारिश्रीहीरविजयसूरीश्वरशिष्य-षट्तर्क विद्याविशारद
__महोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्य-शास्त्रज्ञतिलकपण्डितश्रीलाभविजयगणिशिष्य-मुख्यपण्डितजीतविजयगणिसतीर्थ्यालङ्कार-पण्डितश्रीनयविजयगणिचरणकजचञ्चरीकेण
___ पण्डितपद्मविजयगणिसहोदरेण न्यायविशारदेन महोपाध्यायश्रीयशोविजयगणिना विरचितेऽध्यात्मोपनिषत्प्रकरणे
__ शास्त्रयोगशुद्धिनामा प्रथमोऽधिकारः ॥१॥
થી અનેકાન્તની સામાન્ય કે વિશેષ રુચિ આવકાર્ય છે ઢીકાર્ચ - સ્વાદાદીના સિદ્ધાન્તમાં અવ્યક્ત સમાધિ અને વ્યક્તિ સમાધિ એકશક્તિમવરૂપે ફળજનક હોવાથી સૂક્ષ્મ સ્વરૂપને આશ્રયીને કે સામાન્ય સ્વરૂપને આશ્રયીને સ્યાદ્વાદના સિદ્ધાંત ઉપર જેને ભક્તિ ઉછળી રહેલ છે તેવો વ્યકત્તસમાધિવાળો કે અવ્યક્તસમાધિવાળો જે કોઈ પણ સાધક પૂર્વે બતાવેલ નય-પ્રમાણગર્ભિત અધ્યાત્મથી નિર્મળ થયેલ છે તેના સાન્નિધ્યને યશલક્ષ્મીરૂપી પ્રિયતમાં ક્યારેય પણ છોડતી નથી, કારણ કે ધીરતા અને ઉદારતાવાળા પોતાના પ્રિયતમના ગુણોમાં યશલક્ષ્મીને અત્યંત રૂચિ ઉદીત થયેલી છે. “યશથી’ શબ્દ દ્વારા ગ્રંથકાર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે પોતાના નામનો આનુષંગિક રીતે નિર્દેશ પણ કરેલ छ. (१/७७)
આ રીતે શાસ્ત્રયોગશુદ્ધિ નામનો પ્રથમ અધિકાર પૂર્ણ થયો.
અભવ્ય, અચરમાવર્તી ભવ્ય વગેરે જીવોની પાસે શાસ્ત્રની પ્રાપ્તિ સંભવિત હોવા છતાં શાસ્ત્રયોગ અસંભવિત જ છે. કારણ કે અભવ્ય વગેરેને મળેલ શાસ્ત્ર તેને મોક્ષમાં જોડી આપતા નથી. અપુનર્બધક માર્ગાનુસારી જીવોને શાસ્ત્રયોગ સંભવિત હોવા છતાં પણ શાસ્ત્રયોગશુદ્ધિ અસંભવિત જ છે, કારણ કે હજી તેઓને ગ્રંથિભેદ