________________
૧૫૦
9 अव्यक्तसमाधिविचारः । અધ્યાત્મોપનિષત્પકરણ कथं माध्यस्थ्येन स्फुटमिति विधेयं भ्रमपदम् । समाधेरव्यक्त्ताद्यदभिदधति व्यक्त्तसदृशं,
फलं योगाचार्या ध्रुवमभिनिवेशे विगलिते ॥७६॥ न च अनेकान्तावगमरहितस्य = स्याद्वादरहस्यानभिज्ञस्य अस्य = चिलातिपुत्रस्य कथं = केन प्रकारेण माध्यस्थ्येन स्फुटं = स्पष्टं फलितं = स्वर्गलक्षणं फलमर्पितं इति भ्रमपदं = विपर्ययस्थानं विधेयम्, यतः तीव्रकामराग-स्नेहराग-दृष्टिरागलक्षणे अभिनिवेशे विगलिते = नष्टे सति अव्यक्तात् = यथावस्थितश्रुतादिपरिकर्मितधियाऽनुपहितात् समाधेः = साम्यपरिणामात् सकाशात् ध्रुवं = निश्चितं व्यक्तसदृशं = सम्यक्श्रुतादिपरिकर्मितबुद्ध्युपहितसमाधिजन्यफलतुल्यं फलं = बलवदनिष्टाननुबन्धीष्टफलं भवतीति योगाचार्या अभिदधति । इत्थमेव पञ्चदशशततापसानां श्रीगौतमस्वामिदीक्षितानां कैवल्योत्पત્તિઃ સfછતે |
केचित्तु अपरतत्त्वाभ्यासात्परतत्त्वाविर्भाववत् अव्यक्तसमाधेळक्तसमाधिराविर्भवति । ततश्च तत्फलमिति न આવું તટસ્થપણે ઉદ્દભવતું શંકાસ્થાન વિચારવું નહિ. કારણ કે યોગાચાર્યો કહે છે કે અભિનિવેશ = કદાગ્રહ નષ્ટ થયા પછી ચોકકસ અવ્યક્ત સમાધિથી વ્યક્ત સમાધિ જેવું ફળ પ્રાપ્ત થાય છે. (૧/૭૬)
અવ્યકત સમાધિ પણ વ્યકત સમાધિ તુલ્ય રે ટીકાર્ય :- સ્યાદ્વાદના રહસ્યોથી અનભિન્ન એવા ચિલાતિપુત્રને મધ્યસ્થતાએ કેમ સ્પષ્ટ સ્વર્ગ સ્વરૂપ ફળ આપ્યું? એવી શંકા કે ભ્રમને સ્થાન ન આપવું. કારણ કે તીવ્ર કામરાગ, નેહરાગ, દૃષ્ટિરાગ રૂપી અભિનિવેશ
રે અવ્યક્ત સમાધિથી અર્થાત યથાવસ્થિત શ્રતાદિથી પરિકર્મિત બુદ્ધિ વિના પ્રાપ્ત થયેલી સામ્ય પરિણતિ થકી નિશ્ચિત રીતે, સમ્યગૂ થતાદિથી પરિકર્મિત બુદ્ધિથી જન્ય વ્યક્ત સમાધિથી પ્રાપ્ત થનાર ફળના સમાન ઈષ્ટ ફળ પ્રાપ્ત થાય છે કે જે બળવાન અનિટને લાવતું નથી. આ પ્રમાણે યોગાચાર્યો જણાવે છે. (ચિલતિપુત્રને જે સ્વર્ગની પ્રાપ્તિ થઈ તે મોક્ષે જવામાં વિલંબરૂપ થવાથી અનિષ્ટ જરૂર કહેવાય, પરંતુ તેને બળવાન અનિટ ન કહેવાય. કારણ કે સ્વર્ગમાંથી નીકળી, મનુષ્ય જન્મ પામી તે મોક્ષે જવાના છે, દીર્ઘ ભવભ્રમણ કરવાના નથી.) વ્યક્ત સમાધિથી જે ફળ મળે છે તેવું જ ફળ અવ્યક્ત સમાધિ દ્વારા મળે છે એવું હોવાથી જ ગૌતમસ્વામીએ દીક્ષા આપેલ ૧૫૦૦ તાપસીને પ્રાપ્ત થયેલ કેવલજ્ઞાન સંગત બની શકે છે.
વિ7૦ | અહીં કેટલાક વિદ્વાનોનું મંતવ્ય એવું છે કે – જો વ્યક્ત સમાધિની જેમ અવ્યકત સમાધિ દ્વારા ફળને સ્વીકારવામાં આવે અર્થાત વિવક્ષિત ફળ પ્રત્યે વ્યક્ત સમાધિ અને અવ્યકત સમાધિ બન્નેને કારણ માનવામાં આવે તો અવ્યક્ત સમાધિથી જે ફળ ઉત્પન્ન થશે તેના પ્રત્યે વ્યક્ત સમાધિની કારણતામાં વ્યતિરેક વ્યભિચાર દોષ આવશે, તથા વ્યક્તસમાધિજન્ય ફળ પ્રત્યે અવ્યક્તસમાધિગત કારણતા પણ વ્યતિરેક વ્યભિચારથી દૂષિત બનશે. વિવક્ષિત કારણ વિના તથાવિધ કાર્ય ઉત્પન્ન થાય તો દાર્શનિક પરિભાષા મુજબ તે વ્યતિરેક વ્યભિચાર દોષ કહેવાય છે. આ દોષના નિરાકરણ માટે વ્યકતસમાધિજન્ય ફળ અને અવ્યક્તસમાધિજન્ય ફળને વિજાતીય માનવા પડશે અર્થાત વ્યકતસમાધિજન્ય ફળમાં જાતિવિશેષ (A) ની કલ્પના કરવી પડશે, તથા તેનાથી ભિન્ન અતિવિશેષ (B) નો સ્વીકાર તે ફળમાં કરવો પડશે કે જે અવ્યક્તસમાધિથી ઉત્પન્ન થાય. A વિશિષ્ટ પ્રત્યે વ્યક્તસમાધિ કારણ અને B વિશિષ્ટ પ્રત્યે અવ્યકતસમાધિ કારણ. આવા બે કાર્યકારાગભાવની કલ્પના કરવામાં આવે તો વ્યતિરેક વ્યભિચારને અવકાશ ન રહે. પરંતુ આવું માનવામાં બે જાતિવિશેષની કલ્પના અને