________________
૧૪૪
& ગીચારયાપારમ્ ઉ& અધ્યાત્મોપનિષપ્રકરણ पश्चात्कालीनैःविद्वद्भिरन्यथैवोपपादनात्, परकीयदेवानामपि विकृतरूपेण तैरेव प्ररूपणात्, तत्संसर्गत्यागोपदेशोऽपि सङ्गच्छत एव, अन्यथा उन्मार्गप्रवर्तनापत्तेरिति दिक् ॥१/७०॥ तर्हि किं केनाऽपि परदर्शनिना सह वादो न कर्तव्यः ? इत्याशङ्कायामाह > 'माध्यस्थ्यमि'ति।
माध्यस्थ्यमेव शास्त्रार्थो. येन तच्चारु सिध्यति ।
स एव धर्मवादः स्यादन्यद् बालिशवल्गनम् ॥७१॥ माध्यस्थ्यं = हेतु-स्वरूपानुबन्धतः मध्यस्थता एव शास्त्रार्थः = सकलशास्त्रैदम्पर्यार्थः सकलशास्त्रप्रयोजनं वा । येन वादेन चारु = सुन्दरं तत् = माध्यस्थ्यं सिध्यति = निष्पद्यते स एव धर्मवादः = तात्त्विकधर्मप्रतिपत्त्यनुकूलवादः स्यात्। अत एव तदधिकारिणि परलोकप्राधान्यादिकमपेक्ष्यते। तदुक्तं अष्टकप्रकरणे -> પરોપ્રધાનેન મધ્યસ્થી તુ ધીમતા | સ્વર વિજ્ઞાતિતત્તેન ધર્મવા ૩દિતિઃ | – (૨૨/૬) “સરુ इति गम्यते । वादि-प्रतिवादिनोरुभयोरेवोपर्युक्तविशेषणकूटोऽपेक्ष्यते इत्यवधेयम् । न चेह धर्मवादफलरूपेण माध्यस्थ्यमुपदर्शितं, तत्र तु तदधिकारिविशेषणतया तदावेदितमिति कथं नान्योन्याश्रय उत्पत्तौ इति शङ्कनीयम्,यतो धर्मवादाधिकारिणि आत्यन्तिकस्वदर्शनानुराग-परदर्शनद्वेषराहित्यलक्षणं हेतुमाध्यस्थ्यंताटस्थ्यलक्षणं वा स्वरूपमाध्यस्थ्यमपेक्षितम्, इह तु समतालक्षणं साम्यापराभिधानमनुबन्धमाध्यस्थ्यं धर्मवादफलतयाऽभिहितमिति ઉપદેશ, પાણ સંગત જ છે. કારણ કે વિકૃત બનેલા પરદર્શન વગેરેનો સંગ કરવાથી ઉન્માર્ગમાં પ્રવર્તન કરવાની અને કરાવવાની આપત્તિ આવે. અહીં જે કાંઈ કહેવાયેલું છે તે માત્ર દિગ્દર્શન છે. આ દિશાસૂચનના આધારે વિજ્ઞ વાચકવર્ગ આગળ વધુ વિચારી શકે છે. (૧/૭૦)
અહીં એવી શંકા થાય કે – મોક્ષદેશથી સર્વદર્શનોને સમાનરૂપે સ્વીકારવામાં આવે તો શું કોઈ પણ અન્યદર્શની પ્રતિવાદી સાથે વાદ ન કરવો ? – તો તેનું નિરાકરણ કરતા ગ્રંથકારથી જણાવે છે કે | શ્લોકાર્ચ - માધ્યથ્ય એ જ શાસ્ત્રાર્થ છે. સુંદર એવું માધ્ય જેનાથી સિદ્ધ થાય તે જ ધર્મવાદ છે. તે સિવાયનો વાદ તે મૂર્ખના બકવાસ જેવું છે. (૧/૭૧)
ર શુષ્કવાદ - વિવાદ છોડો; ધર્મવાદ અપનાવો ૪ ટીકાર્ચ - હેતુ, સ્વરૂપ અને અનુબંધથી મધ્યસ્થતા એ જ શાસ્ત્રાર્થ છે. અર્થાત્ સકળ શાસ્ત્રનો ઔદંપર્યાર્થ છે અથવા સકળ શાસ્ત્રનું પ્રયોજન છે. જે વાત દ્વારા સુંદર મધ્યસ્થ ભાવ નિષ્પન્ન થાય તે જ તાત્ત્વિક ધર્મના સ્વીકારને અનુકૂળ એવો ધર્મવાદ બને. માટે જ ધર્મવાદ કરવાના અધિકારીના વિશેષણરૂપે પરલોકનો સ્વીકાર વગેરે અપેક્ષિત બને છે. અષ્ટક પ્રકરણમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ દર્શાવેલ છે કે – પરલોકપ્રધાન, મધ્યસ્થ, બુદ્ધિશાલી તથા પોતાના શાસ્ત્રના જાણકાર એવા પ્રતિવાદી સાથે જે વાદ કરવો તે ધર્મવાદ કહેવાય છે. <- અહીં બતાવેલ ચારેય વિશેષણ વાદી અને પ્રતિવાદી બન્નેમાં અપેક્ષિત છે. આ વાત ખ્યાલમાં રાખવી અહીં એ શંકા થાય કે – આ ગ્રંથમાં ધર્મવાદના ફળરૂપે માધ્યશ્ય બતાવેલ છે. જ્યારે અષ્ટકપ્રકરણમાં તો ધર્મવાદના અધિકારીની યોગ્યતા રૂપે માધ્યથ્ય બતાવેલ છે. તેથી ઉત્પત્તિમાં અન્યોન્યાશ્રય દોષ કેમ ન આવે ? ધર્મવાદથી મધ્યસ્થતા ઉત્પન્ન થાય, અને ધર્મવાદ માટે મધ્યસ્થતા અપેક્ષિત છે - આથી મધ્યસ્થતા ઉત્પન્ન કરવામાં અન્યોન્યાશ્રય દોષ સ્પષ્ટ થાય છે. તો આ શંકાનું સમાધાન એ છે કે ધર્મવાદના અધિકારીમાં પોતાના દર્શનનો અત્યંત અનુરાગ અને પરદર્શનનો અત્યંત વેષ ન હોવા રૂપ મધ્યસ્થભાવ અર્થાત હેતુમાધ્યથ્ય અથવા તટસ્થતા = નિષ્પક્ષપાતતારૂપ સ્વરૂપ માધ્યશ્ય અપેક્ષિત છે જ્યારે પ્રસ્તુત ગ્રંથમાં તો જેનું બીજું નામ સામ્ય છે એવી સમતારૂપી અનુબંધ મધ્યસ્થતા ધર્મવાદના ફળ રૂપે જણાવી છે. માટે ઉપરોક્ત બે વક્તવ્ય