SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ & ગીચારયાપારમ્ ઉ& અધ્યાત્મોપનિષપ્રકરણ पश्चात्कालीनैःविद्वद्भिरन्यथैवोपपादनात्, परकीयदेवानामपि विकृतरूपेण तैरेव प्ररूपणात्, तत्संसर्गत्यागोपदेशोऽपि सङ्गच्छत एव, अन्यथा उन्मार्गप्रवर्तनापत्तेरिति दिक् ॥१/७०॥ तर्हि किं केनाऽपि परदर्शनिना सह वादो न कर्तव्यः ? इत्याशङ्कायामाह > 'माध्यस्थ्यमि'ति। माध्यस्थ्यमेव शास्त्रार्थो. येन तच्चारु सिध्यति । स एव धर्मवादः स्यादन्यद् बालिशवल्गनम् ॥७१॥ माध्यस्थ्यं = हेतु-स्वरूपानुबन्धतः मध्यस्थता एव शास्त्रार्थः = सकलशास्त्रैदम्पर्यार्थः सकलशास्त्रप्रयोजनं वा । येन वादेन चारु = सुन्दरं तत् = माध्यस्थ्यं सिध्यति = निष्पद्यते स एव धर्मवादः = तात्त्विकधर्मप्रतिपत्त्यनुकूलवादः स्यात्। अत एव तदधिकारिणि परलोकप्राधान्यादिकमपेक्ष्यते। तदुक्तं अष्टकप्रकरणे -> પરોપ્રધાનેન મધ્યસ્થી તુ ધીમતા | સ્વર વિજ્ઞાતિતત્તેન ધર્મવા ૩દિતિઃ | – (૨૨/૬) “સરુ इति गम्यते । वादि-प्रतिवादिनोरुभयोरेवोपर्युक्तविशेषणकूटोऽपेक्ष्यते इत्यवधेयम् । न चेह धर्मवादफलरूपेण माध्यस्थ्यमुपदर्शितं, तत्र तु तदधिकारिविशेषणतया तदावेदितमिति कथं नान्योन्याश्रय उत्पत्तौ इति शङ्कनीयम्,यतो धर्मवादाधिकारिणि आत्यन्तिकस्वदर्शनानुराग-परदर्शनद्वेषराहित्यलक्षणं हेतुमाध्यस्थ्यंताटस्थ्यलक्षणं वा स्वरूपमाध्यस्थ्यमपेक्षितम्, इह तु समतालक्षणं साम्यापराभिधानमनुबन्धमाध्यस्थ्यं धर्मवादफलतयाऽभिहितमिति ઉપદેશ, પાણ સંગત જ છે. કારણ કે વિકૃત બનેલા પરદર્શન વગેરેનો સંગ કરવાથી ઉન્માર્ગમાં પ્રવર્તન કરવાની અને કરાવવાની આપત્તિ આવે. અહીં જે કાંઈ કહેવાયેલું છે તે માત્ર દિગ્દર્શન છે. આ દિશાસૂચનના આધારે વિજ્ઞ વાચકવર્ગ આગળ વધુ વિચારી શકે છે. (૧/૭૦) અહીં એવી શંકા થાય કે – મોક્ષદેશથી સર્વદર્શનોને સમાનરૂપે સ્વીકારવામાં આવે તો શું કોઈ પણ અન્યદર્શની પ્રતિવાદી સાથે વાદ ન કરવો ? – તો તેનું નિરાકરણ કરતા ગ્રંથકારથી જણાવે છે કે | શ્લોકાર્ચ - માધ્યથ્ય એ જ શાસ્ત્રાર્થ છે. સુંદર એવું માધ્ય જેનાથી સિદ્ધ થાય તે જ ધર્મવાદ છે. તે સિવાયનો વાદ તે મૂર્ખના બકવાસ જેવું છે. (૧/૭૧) ર શુષ્કવાદ - વિવાદ છોડો; ધર્મવાદ અપનાવો ૪ ટીકાર્ચ - હેતુ, સ્વરૂપ અને અનુબંધથી મધ્યસ્થતા એ જ શાસ્ત્રાર્થ છે. અર્થાત્ સકળ શાસ્ત્રનો ઔદંપર્યાર્થ છે અથવા સકળ શાસ્ત્રનું પ્રયોજન છે. જે વાત દ્વારા સુંદર મધ્યસ્થ ભાવ નિષ્પન્ન થાય તે જ તાત્ત્વિક ધર્મના સ્વીકારને અનુકૂળ એવો ધર્મવાદ બને. માટે જ ધર્મવાદ કરવાના અધિકારીના વિશેષણરૂપે પરલોકનો સ્વીકાર વગેરે અપેક્ષિત બને છે. અષ્ટક પ્રકરણમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ દર્શાવેલ છે કે – પરલોકપ્રધાન, મધ્યસ્થ, બુદ્ધિશાલી તથા પોતાના શાસ્ત્રના જાણકાર એવા પ્રતિવાદી સાથે જે વાદ કરવો તે ધર્મવાદ કહેવાય છે. <- અહીં બતાવેલ ચારેય વિશેષણ વાદી અને પ્રતિવાદી બન્નેમાં અપેક્ષિત છે. આ વાત ખ્યાલમાં રાખવી અહીં એ શંકા થાય કે – આ ગ્રંથમાં ધર્મવાદના ફળરૂપે માધ્યશ્ય બતાવેલ છે. જ્યારે અષ્ટકપ્રકરણમાં તો ધર્મવાદના અધિકારીની યોગ્યતા રૂપે માધ્યથ્ય બતાવેલ છે. તેથી ઉત્પત્તિમાં અન્યોન્યાશ્રય દોષ કેમ ન આવે ? ધર્મવાદથી મધ્યસ્થતા ઉત્પન્ન થાય, અને ધર્મવાદ માટે મધ્યસ્થતા અપેક્ષિત છે - આથી મધ્યસ્થતા ઉત્પન્ન કરવામાં અન્યોન્યાશ્રય દોષ સ્પષ્ટ થાય છે. તો આ શંકાનું સમાધાન એ છે કે ધર્મવાદના અધિકારીમાં પોતાના દર્શનનો અત્યંત અનુરાગ અને પરદર્શનનો અત્યંત વેષ ન હોવા રૂપ મધ્યસ્થભાવ અર્થાત હેતુમાધ્યથ્ય અથવા તટસ્થતા = નિષ્પક્ષપાતતારૂપ સ્વરૂપ માધ્યશ્ય અપેક્ષિત છે જ્યારે પ્રસ્તુત ગ્રંથમાં તો જેનું બીજું નામ સામ્ય છે એવી સમતારૂપી અનુબંધ મધ્યસ્થતા ધર્મવાદના ફળ રૂપે જણાવી છે. માટે ઉપરોક્ત બે વક્તવ્ય
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy