Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 174
________________ ૧૪૧ अध्यात्मोपनि५.५४२१-१/७० . नानादर्शनेषु मोक्षोद्देशप्रदर्शनम् 88 तद्योगैरपि गम्यते । एकं साङ्ख्यञ्च योगश्च यः पश्यति स पश्यति ।।<- (भ.गी.५/५ पं.द.९/१३४) इति भगवद्गीता-पञ्चदशीप्रभूतिवचनमवगन्तव्यम् । अत एवान्यागमेष्वपि नैकान्ततो विप्रतिपत्तव्यम्, मूलागमैकदेशभूतत्वादेवान्यागमानाम् । तदुक्तं षोडशके > तत्रापि च न द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्वचनं सर्वं यत्प्रवचनादन्यत् ।।<- (१६/१३) इति । निरुपाधिकात्मस्वरूपमोक्षोद्देशता तु परकीयाऽऽगमेऽपि दृश्यत एवानाविला । तथाहि > आत्मा वारे दृष्टव्यः श्रोतव्यः मन्तव्यो निदिध्यासितव्यः <-(२/४/५) इति बृहदारण्यकोपनिषद्वचनं,→ 'ब्रह्माहमि'ति ज्ञात्वा सर्वबन्धैः प्रविमुच्यते - (१७) इति कैवल्योपनिषद्वचनं, > क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे - (२/२/८) इति मुण्डकोपनिषद्वचनं, → तरति शोकमात्मवित् <- (७/१/३) इति छान्दोग्योपनिषद्वचनं, > ब्रह्मचर्यमहिंसां चापरिग्रहं च सत्यं च यत्नेन हे रक्षत हे रक्षत <- इति (४) आरुण्युपनिषद्वचनं, > संसारमेव निःसारं दृष्ट्वा सारदिदृक्षया । प्रव्रजन्त्यकृतोद्वाहाः परं वैराग्यमाश्रिताः ।। ८-(३१५) इति नारदपरिव्राजकोपनिपद्वचनं, > स्वाध्याययोगसम्पत्त्या परमात्मा प्रकाशते - (६/६/२) इति विष्णुपुराणवचनं, > मुक्तिर्योगात् तथा योगः सम्यग्ज्ञानात् महीयते <-(३९/२) इति मार्कण्डेयपुराणवचनं,→ राग-द्वेषादयो दोषाः सर्वे भ्रान्तिनिबन्धनाः <(३/२०) इति कूर्मपुराणवचनं, > अहिंसा सुनृता वाणी सत्यं शौचं दया क्षमा । वर्णिनां लिङ्गिनां चैव सामान्यो धर्म उच्यते ।।<- (२३९/१०) इति अग्निपुराणवचनं, → घोरेऽस्मिन् हन्त ! संसारे नित्यं सततघातिनि । कदलीस्तम्भनिःसारे संसारे सारमार्गणम् । यः करोति स सम्मूढो जलबुद्बुदसन्निभे ।। વડે પણ મેળવાય છે. આમ સાંખ્ય અને યોગદર્શની એક જ છે. આવું જે જુએ છે તે જ વાસ્તવમાં જુએ છે -- આવું ભણવગીતા, પંચદશી વગેરેનું વચન સમજી શકાય તેમ છે. માટે જ પરઆગમમાં પણ એકાંતે વિવાદ ન કરવો. કારણ કે અન્યઆગમો મૂળ આગમના = જૈન આગમના જ એક અશંભૂત છે. ષોડશક ગ્રંથમાં આ વાતને જણાવતા કહ્યું છે કે – મૂળ આગમના = જૈન આગમના જ એક ભાગરૂપ તેવા અન્ય દર્શન શાસ્ત્રોમાં પણ વેષ ન કરવો, પરંતુ તેનો વિષય આદરપૂર્વક શોધો. કારણ કે અન્યદર્શન શાસ્ત્રોના પણ જે વચનો સારા છે તે બધા જ દ્વાદશાંગીથી અભિન્ન છે. – અન્યદર્શનોમાં મોક્ષલલિતાનું દર્શન છે निरु. । सही मेवी शं थाय ॐ "अन्यशनोमा भोलक्षित यां खेली छ ?" तो तेनुं समाधान छ । અન્યદર્શનકારોના શાસ્ત્રોમાં પણ નિરૂપાધિક આત્મસ્વરૂપ મોક્ષનો ઉદ્દેશ સ્પષ્ટ રીતે જણાય છે. તે આ મુજબ > आत्मानुं शन, श्रा, मनन, नियासन २j<-मागृहमारएय5 पनि५६नुं वयन; -> "ई બ્રહ્મા છું' એવું જાણીને જીવ સર્વ બંધનોથી અત્યંત મુક્ત થાય છે. – આવું કૈવલ્યઉપનિષદુનું વચન; > તે શ્રેષ્ઠ પરતવ દેખાય ત્યારે જીવના કર્મો ક્ષય પામે છે. – આવું મુડકોપનિષદ્દનું વચન; > આત્માને જાણનાર શોકનો પાર પામે છે. <– આવું છાન્દોગ્ય ઉપનિષદુનું વચનઃ ” હે ભાઈ ! બ્રહ્મચર્ય, અહિંસા, અપરિગ્રહ અને સત્યની પ્રયત્નપૂર્વક રક્ષા કરો – આવું આરૂણી ઉપનિષનું વચન: > સંસારને અસાર જોઈને શ્રેષ્ઠ વૈરાગ્ય પામેલા તથા નહિ પરણેલા એવા સાધકો સારને મેળવવાની ઈચ્છાથી સંસારનો ત્યાગ કરી મોક્ષમાર્ગે પ્રકર્ષથી આગળ વધે છે –આવું નારદપરિવ્રાજક ઉપનિષદનું વચન તેમ જ – સ્વાધ્યાય અને યોગની પ્રાપ્તિથી

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188