________________
અધ્યાત્મોપનિષત્પકરણ-૧/૬૭ 8 માવનાટ્ટમેવ તવેતો જ્ઞાતમ્ ?
૧૩૧ इत्थ पयत्यो पसिद्धगो चेव । मणमाइएहिं पीडं सव्वेसिं चेव ण करिज्जा ॥८६५।। आरंभि-पमत्ताणं इत्तो चेइहरलोचकरणाई। तक्करणमेव अणुबंधओ तहा एस वक्कत्थो ।।८६६।। अविहिकरणम्मि आणाविराहणा दुट्टमेव एएसि । ता विहिणा जइयव्वं ति महावकत्थरूपं तु ।।८६७।। एवं एसा अणुबंधभावओ तत्तओ कया होइ । अइदंपजं एयं आणा धम्मम्मि सारो त्ति ॥८६८।। ८- इति ।।
विध्यादौ = विधि-द्रव्य-दातृ-पात्रादौ यद् ज्ञानं उच्चैः यत्नवत् = परमादरयुक्तं सुपात्रदानकारकश्रेयांसशालिभद्रपूर्वभवजीव-रेवती-सुलसा-श्रीभुवनभानुसूर्यादिनिदर्शनमत्र भावनीयम् । ऐदम्पर्यवत्त्व-यत्नवत्त्वयोः समुच्चयार्थं चकारग्रहणम् । तत् ज्ञानं तृतीयं = भावनामयं, अशुद्धस्य क्षार-मृत्पुटपाकाद्यभावे, उपलक्षणात् शुद्धिमतोऽपि उच्चजात्यरत्नस्य = अतिशयितसद्रत्नस्य स्वभावतो या विभा = दीप्तिः तनिभं = तत्समम् । यथा हि जात्यरत्नं स्वभावत एवान्यरत्नेभ्योऽधिककान्तिमत्तथेदमपि भावनाज्ञानमशुद्धसद्रत्नकल्पस्य भव्यजीवस्य कर्ममलिनस्यापि शेषज्ञानेभ्योऽधिकप्रकाशकृद् भवति । तदुक्तं षोडशके → ऐदम्पर्यगतं यद्विध्यादौ यत्नवत्तथैवोच्चैः । एतत्तु भावनामयशुद्धसद्रत्नदीप्तिसमम् ।। <- (११/९) इति । देशनाद्वात्रिंशिकायामपि
> सर्वत्राऽऽज्ञापुरस्कारि ज्ञानं स्याद् भावनामयम् । अशुद्धजात्यरत्नाऽऽभासमं तात्पर्यवृत्तितः ।। - (२/१३) इत्युक्तम् । अनेन हि ज्ञातं ज्ञातम् । क्रियाऽप्येतत्पूर्विकैवाऽक्षेपेण मोक्षदा । तदुक्तं धर्मबिन्दौ
> भावनानुगतस्य ज्ञानस्य तत्त्वतो ज्ञानत्वादिति । न हि श्रुतमय्या प्रज्ञया, भावनादृष्टं ज्ञातं नामेति – (૬/૩૦ -) | Tચવતુવેર – સ— વિમરિવં ત્યપર્વ માવOTIVાળેvi | વિસા મ પ્રયત્ન કરવો.' - આવો જવાબ મહાવાયાર્થ છે. આથી ફલિત થાય છે પ્રમાદ, અજ્યણા, અવિધિ, મનોમાલિન્ય વગેરે હિંસાના હેતુઓ દૂર થતાં જિનાલયના નિર્માણ વગેરેમાં થતી સ્વરૂપહિંસા કર્મબંધકારક નથી. આવું જિનાજ્ઞા દ્વારા જણાતું હોવાથી “જિનાજ્ઞા એ જ ધર્મમાં સાર છે.” આ ઐદંપર્ધાર્થ = તાત્પર્યાર્થ = પરમાર્થ = રહસ્યાર્થ = ભાવાર્થ = ગૂઢાર્થ છે. આ પ્રમાણે ઉપદેશપદમાં સ્પષ્ટ રીતે જણાવેલ છે.
વિ૦ | તેમ જ ભાવનાજ્ઞાન વિધિ, દ્રવ્ય, દાતા, પાત્ર ( = દાન લેનાર) વગેરે વિશે અત્યંત આદરયુક્ત હોય છે. સુપાત્રદાન કરનાર શ્રેયાંસકુમાર, શાલીભદ્રનો પૂર્વભવનો જીવ, રેવતી શ્રાવિકા, સુલસા શ્રાવિકા, નજીકના વર્તમાનકાળમાં થયેલા આચાર્યશ્રી ભુવનભાનુસૂરિજી મ. વગેરે આના દષ્ટાંતરૂપે લઈ શકાય. મૂળ ગાથામાં રહેલ ‘’ શબ્દ ઔદંપર્યવિષયકત્વ અને પરમઆદરયુક્તતાનો સંગ્રહ કરવા માટે છે. ક્ષાર, માટીને લેપ વગેરે કરીને ગરમ કરવું વગેરેના અભાવમાં જ જે રત્ન અશુદ્ધિવાળું હોય. તેમ જ ઉપલક્ષણથી શુદ્ધિવાળું, જે અત્યંત શ્રેષ્ઠ રત્ન હોય તેની સ્વાભાવિક રીતે જે કાન્તિ હોય તેના જેવું તે ત્રીજું ભાવનામય જ્ઞાન હોય છે. જેમ શ્રેષ્ઠ રત્ન સ્વભાવથી જ બીજા રત્નો કરતાં વધારે કાન્તિવાળું હોય છે. તેમ અશુદ્ધ એવા શ્રેષ્ઠ રત્ન સમાન, કર્મથી મલિન થયેલ એવા પણ ભવ્ય જીવનું આ ભાવનાજ્ઞાન બીજા જ્ઞાનો કરતાં અધિક પ્રકાશ કરનારું હોય છે. થોડશક ગ્રંથમાં પાણી ભાવના જ્ઞાનનું આવું નિરૂપણ આવે છે. દેશનાદ્રાઝિશિકામાં મહોપાધ્યાયજી મહારાજાએ જણાવેલ છે કે ‘તાત્પર્યવૃત્તિથી સર્વત્ર ભગવાનની આજ્ઞાને આગળ કરનારું તેમ જ અશુદ્ધ એવા શ્રેષ્ઠ રત્નની કાન્તિ સમાન ભાવનામય જ્ઞાન હોય છે.' આવા ભાવનાજ્ઞાનથી જાગેલી વસ્તુ જ વાસ્તવમાં જાગેલી સમજવી. તથા ધર્મક્રિયા પણ ભાવનાજ્ઞાનપૂર્વક જ જલ્દીથી મોક્ષને આપે છે. ધર્મબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે > ભાવનાયુક્ત જ્ઞાન જ વાસ્તવમાં જ્ઞાન છે. શ્રુતમય પ્રજ્ઞા દ્વારા જાણેલ વસ્તુ જાણેલ જ નથી. ભાવનાજ્ઞાનથી જાણેલું જ જાણ્યું કહેવાય.