________________
૧૩૮
388 परममाध्यस्थ्यविचारः 88 અધ્યાત્મોપનિષપ્રકરણ इदमप्यत्र स्मर्तव्यम् यद्यपि शब्दतः श्रुतादिज्ञानत्रितयोल्लेखो बोद्धदर्शन उपलभ्यते । यथोक्तं मातृचेटेन अध्यर्धशतके -> आगमस्यार्थचिन्ताया भावनोपासनस्य च । कालत्रयविभागोऽस्ति नान्यत्र तव शासनात् ।। <-(८/९) तथापि परमार्थतः क्षणिकैकान्तवादान्निवर्तमानं श्रुतादिज्ञानत्रितयमर्थतः स्याद्वाद एव विश्राम्यति। अतः स्याद्वाद्वमालम्ब्य जैनदर्शने बौद्धदर्शनसमवतारकृते श्रीहरिभद्रसूरिप्रभृतिभिः षोडशकादौ श्रुतादिज्ञानत्रयव्यवस्थोपदर्शिता । इत्थश्च स्वगत-परममाध्यस्थ्याधायक-भावनाज्ञानोपदर्शनमप्यकारि तैरिति दिक्॥१/६९॥ માવનાજ્ઞાનિનમેવોપતિ > “તેને'તિ |
तेन स्याद्वादमालम्ब्य, सर्वदर्शनतुल्यताम् ।
मोक्षोद्देशावि(द्वि)शेषेण, यः पश्यति स शास्त्रवित् ॥७०॥ तेन = भावनाज्ञानस्य गाम्भीर्यद्वारा सर्वतन्त्रस्थजीवहितकारिप्रवृत्तिजनकत्वेन स्याद्वादं सर्वदृष्टिसमूहमयं अवलम्ब्य = आश्रित्य सर्वदर्शनेषु मोक्षोद्देशाऽविशेषेण = परममुक्तिलक्षणपरमप्रयोजनकत्वस्य समानत्वेन यः सर्वदर्शनतुल्यतां = सकलतन्त्रसाम्यं पश्यति = विजानाति स एव शास्त्रविद् = शास्त्रविशारदः इक्षु-गुड-शर्करा-मिष्टान्नादिषु पित्तशामकत्वेन तुल्यतां पश्यन् भिषग्वरवत् । अध्यात्मतत्त्वालोकेऽपि -> 'न शब्दभेदे कलहो विधेयो नानाविधानां खलु दर्शनानाम् । विचारणीयं परमार्थतत्त्वं समं हि पश्यन्ति પાડે છે કે “આ ઘઉં વાવવાના છે, ખાવાના નથી.” ઘઉ તરીકે સમાન હોવા છતાં ત્યાં તેવો ભેદ રહેલ છે. તેમ આજ્ઞા એ જ પ્રમાણ છે' આવા જિનવચનથી જે શ્રુતજ્ઞાન પ્રાથમિક કક્ષામાં થાય તેમાં અને શ્રુત-ચિંતા પછી થનાર “આજ્ઞા એ જ પ્રમાણ છે' એવા ભાવનાજ્ઞાનમાં બાહ્ય જ્ઞાનાકાર તરીકે સમાનતા દેખાવા છતાં ભેદ રહેલ છે. બન્ને જ્ઞાનના આકાર સંકીર્ણ હોવા છતાં ચિંતાજ્ઞાનજન્યત્વ એને ચિંતાજ્ઞાનથી અજન્યત્વ - આ બે ઉપાધિનો = વિશેષણનો ભેદ હોવાથી તે બન્ને જ્ઞાન ભિન્ન જ છે.
અહીં એ પણ યાદ રાખવું કે જે કે શાબ્દિક રીતે શ્રુતજ્ઞાન વગેરેનો ઉલ્લેખ બૌદ્ધદર્શનમાં મળે છે માતૃચેટ નામના બૌદ્ધ કવિએ અધ્યર્ધશતક કાવ્યમાં જણાવેલ છે કે “ હે ગૌતમ બુદ્ધ ! આગમ = શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનની ઉપાસનાનો વૈકાલિક વિભાગ તમારા દર્શન = ધર્મ સિવાય બીજે ક્યાંય નથી” તો પણ વાસ્તવમાં એકાન્તક્ષણિકવાદમાં શ્રુતજ્ઞાન વગેરે વિભાગ સંભવતો ન હોવાથી તે ત્રણેય જ્ઞાન અર્થતઃ સ્યાદ્વાદમાં જ વિશાન્ત થાય છે. માટે સ્ટાદ્વાદનો આશ્રય કરીને જૈનદર્શનમાં બૌદ્ધદર્શનનો સમવતાર કરવા માટે શ્રી હરિભદ્ર સૂરિજી મહારાજ વગેરેએ પોડશક આદિ ગ્રંથોમાં શ્રુતજ્ઞાનાદિની વ્યવસ્થા બતાવેલ છે. -આવું કરવા દ્વારા તેમણે પોતાનામાં રહેલ, પરમ મધ્યસ્થ ભાવ લાવનાર એવા ભાવના જ્ઞાનનું પણ સૂચન કરેલ છે. આ દિશામાં હજ આગળ ઘણો વિચાર થઈ શકે તેમ છે. આ તો દિગ્દર્શન માત્ર છે. (૧/૬૯)
બ્લોકાર્ચ - તે કારણે સ્યાદ્વાદનો આશ્રય લઈને મોક્ષનો ઉદ્દેશ સમાન હોવાની અપેક્ષાએ બધા દર્શનોમાં જે સાધક સમાનતાને જુએ છે તે શાસ્ત્રનો જ્ઞાતા છે. (૧/90)
જે સર્વદર્શન તુલ્યતા ટીકાર્ચ - ભાવનાજ્ઞાન ગંભીરતા દ્વારા સર્વદર્શનમાં રહેલ જીવોને હિતકારી પ્રવૃત્તિનું કારણ હોવાથી સર્વદર્શન સમૂહાત્મક સ્વાદનો ( યોગ્ય દૃષ્ટિકોણનો) આશ્રય કરીને સર્વદર્શનોમાં પરમમુક્તિસ્વરૂપ પરમપ્રયોજન સમાન હોવાની અપેક્ષાએ જે સાધક સર્વદર્શનોમાં સમાનતા જુએ છે તે જ શાસ્ત્રવિશારદ છે. શેરડી, ગોળ, સાકર, મિષ્ટાન્ન વગેરેમાં પિત્તશામકપાશાની અપેક્ષાએ તુલ્યતાને જોનાર શ્રેષ્ઠ વૈદ્યની જેમ આ વાત જાણવી. અધ્યાત્મતવાલોકમાં પણ જણાવેલ છે કે – અનેક પ્રકારના દર્શનોના શબ્દભેદને વિશે કલહ ન કરવો. પરંતુ પરમાર્થતત્ત્વ વિચારવું.