________________
અધ્યાત્મોપનિષપ્રકરણ-૧/૬૨ થી મને શનિવારે દ્વિતીયસમતાવાર: ક
૧૨૩ त्यक्तुं यदि शक्यते नासौ । कर्तव्यो ममकारः किन्तु स सर्वत्र कर्तव्यः ॥( ) 'कर्तव्यः' इत्यत्र 'तुल्य एवे’ति शेषः । अत एव तस्य दोषरूपता परिहीयते गुणात्मकता च प्रादुर्भवति । प्रकृतेऽनेकान्तवादस्य नाऽऽद्या समता, तस्यात्रानुपयोगात् । अनेकान्तवादस्य नैकस्मिन्नपि नये किञ्चिदपि पक्षपातित्वम्, किन्तु सर्वेष्वेव नयेषु तुल्यभावलक्षणा समतैव समस्ति । स्वीयापेक्षातः सर्वेषामेव नयानां सत्यत्वाऽविशेषात् प्रमाणात्मकानेकान्तवादविषयानुग्राहकत्वाऽविशेषाच्च । तस्यैकतरपक्षपातित्वे तु प्रमाणत्वव्याहतेः । अनेकान्तवादे द्वितीयसमताङ्गीकारे एव वक्ष्यमाणभावनाज्ञानोदयसम्भवात् । न च स्याद्वादस्य सर्वनयसमूहमयत्वे परदर्शनेषु कथं न स्याद्वादोपलब्धिरिति शङ्कनीयम्, समुद्रस्य सर्वसरिन्मयत्वेऽपि प्रविभक्तासु तासु अनुपलम्भात् । तदुक्तं द्वात्रिंशिकाप्रकरणे श्रीसिद्धसेनदिवाकरैः -> उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः। न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ।। ८– (४/१५) इति । न चाऽप्रमाणात्मकदुर्नयसमूहमयस्य स्याद्वादस्य विरोधग्रस्तत्वेन कथं नाऽप्रामाण्यमिति शङ्कनीयम्, यथा मिथो विवदन्तो लोका मध्यस्थमुपलभ्य विवादादुपरमन्ते तथैव मिथो विवदन्तो दुर्नया अपि स्याद्वादमाश्रयन्तो विरोधादादुपरमन्ते રૂતિ માનવે તવતત ૬/૬ તન્નાનાં નાનામાન્તવરાત્વમતિ – “સ્વતન્તા' તિ |
स्वतन्त्रास्तु नयास्तस्य, नांशाः किन्तु प्रकल्पिताः ।
रागद्वेषौ कथं तस्य, दूषणेऽपि च भूषणे ? ॥६२॥ સર્વત્ર તુલ્ય ભાવ સ્વરૂપ બીજા પ્રકારની સમતાની વાત કરેલી છે તેનું કારણ એ છે કે તેવું માનવામાં આવે તો જ આગળ ઉપર ૬૭-૬૯ માં શ્લોકમાં જે ભાવનાજ્ઞાનનું નિરૂપણ કરવામાં આવેલ છે તેની પ્રાપ્તિ સંભવી શકે. અહીં એવી શંકા થાય કે – એ સાદાદ સર્વનયસમૂહાત્મક હોય તો પરદર્શનમાં સ્યાદ્વાદનું દર્શન કેમ થતું નથી? <– તો તેનું સમાધાન એ છે કે જેમ સમુદ્ર સર્વ-નદીમય હોવા છતાં પણ અલગ અલગ નદીઓમાં સમુદ્રનું દર્શન થતું નથી, તેમ આ વાત સમજવી. દ્વાલ્ગિશકાપ્રકરણમાં શ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજાએ જણાવેલ છે કે – હે નાથ ! સમુદ્રમાં જેમ સર્વ નદીઓ સમાય છે તેમ તમારામાં સર્વ દર્શનો સમાયેલા છે. પરંતુ છૂટી છવાયી નદીઓમાં સમુદ્રનું દર્શન થતું નથી તેમ અલગ અલગ પરદર્શનોમાં તમારું દર્શન થતું નથી. – અહીં એવી શંકા થઈ શકે છે કે – અપ્રમાણભૂત દુર્નયોના સમૂહસ્વરૂપ હોવાથી સ્યાદ્વાદ પણ વિરોધગ્રસ્ત બની જશે. તેથી સ્યાદ્વાદને અપ્રમાણ કેમ ન કહેવાય ? <- પરંતુ આ શંકા વ્યાજબી નથી. કારણ કે પરસ્પર વિવાદ કરતા લોકો જેમ મધ્યસ્થ પુરૂષને પામીને વિવાદથી અટકે છે તે જ રીતે પરસ્પર વિવાદ કરતા દુર્નયો પણ ચાવાદનો આશ્રય કરી વિરોધથી અટકે છે. તેથી સ્વાદ પ્રમાણભૂત જ છે. આ તત્ત્વને દઢ વિચારથી ભાવિત કરવું. (૧/૬૧).
સ્વતન્ત નો સ્વાદ્વાદના ઘટક નથી. આ વાતને ગ્રંથકારશ્રી જણાવે છે.
શ્લોકાર્ચ - સ્વતંત્ર એવા નો અનેકાન્તવાદના વાસ્તવિક અંશ નથી પરંતુ કલ્પિત અંશો છે. તેથી તેનું નિરાકરણ કરવામાં આવે કે તેનું સમર્થન કરવામાં આવે તો તેમાં અનેકાન્તવાદને રાગ, દ્વેષ કેમ થાય?(૧/૬૨)
- દુર્નયો કાલ્પનિક ટીકાર્ય - અનેકાન્તવાદથી પરાક્ષુખ થયેલા એવા છુટાછવાયા સ્વતંત્ર દુર્નય સર્વનયસમૂહાત્મક સ્વાદ્વાદના