________________
૧૨૭.
અધ્યાત્મોપનિષકરણ-૧/૯૫ ક8 સુજ્ઞાનામજ્ઞપ્રજાપે VITRામ્ 28
अज्ञः = स्याद्वादमर्मज्ञत्वरहित एव मात्सर्यदूषितान्तःकरणतया सार्वतान्त्रिकं सार्वलोकिकञ्च स्याद्वादं = अपेक्षाभेदेन नित्यत्वानित्यत्वाद्यविरोधद्योतकस्यात्पदसमभिव्याहृतवाक्यविशेष उच्चैः = महताऽऽडम्बरेण दूषयेत् = दोषोद्भावनेन निराकुर्यात् । न तु = नैव पण्डितः = स्याद्वादपरिकर्मितपण्डासमन्वितः स्याद्वादं दूषयेत् । अज्ञप्रलापे = अज्ञमत्सरिकृत-स्याद्वादखण्डनात्मकोन्मादे सुज्ञानां = स्याद्वादास्वादपरायणहृदयानां न तु = नैव द्वेषः किन्तु = 'अज्ञान-मात्सर्यादिकृत-स्याद्वादप्रतिक्षेपनिमित्तकात्कर्मबन्धात् परप्रवादिनो मुक्ता भवन्तु' इत्याकारिका करुणैव परिस्फुरति श्रीभुवनभानुसूरीश्वरवत् ॥१/६४॥
नन्वज्ञप्रलापे सुज्ञानां करुणैव कस्माद् भवति ? इति चेत् ? भावनाज्ञानादित्यवेहि । तच्च ज्ञानं રાં ? તિ વિજ્ઞાસાવાં ગ્રન્થરો જ્ઞાનં વિગતે ‘ત્રિવિયમિ'તિ |
त्रिविधं ज्ञानमाख्यातं, श्रुतं चिन्ता च भावना ।
आद्यं कोष्ठगबीजाभं, वाक्यार्थविषयं मतम् ॥६५॥ ज्ञानं त्रिविधं = त्रिप्रकारं आख्यातं षोडशकादौ श्रीहरिभद्रसूरिप्रभृतिभिः । तद्यथा आद्यं श्रुतं = श्रुतज्ञानं, द्वितीयं चिन्ता = चिन्ताज्ञानं तृतीयं च भावना = भावनाज्ञानम् । तन्निरूपयति > आद्यं = श्रुतज्ञानं कोष्ठगवीजाऽऽभं = कोष्ठकादिगताविध्वस्तयोनिधान्यसन्निभं, अविनष्टत्वात् । वाक्याપ્રકાશન કરનાર એવા “સા પદથી ગર્ભિત વાક્યવિશેષ. આવા અનેકાન્તવાદથી પરિકર્મિત પડાથી = બુદ્ધિથી યુક્ત એવો પંડિત કયારેય સ્યાદ્વાદને દૂષિત ન કરે. અજ્ઞ ને ઈર્ષાળુ જીવોએ કરેલ સ્યાદ્વાદખંડન સ્વરૂપ બકવાટને વિશે, સ્યાદ્વાદના આસ્વાદમાં નિમગ્ન હૃદયવાળા જીવોને તો વેષ નથી જ હોતો. પરંતુ તેઓના હૃદયમાં તેમના પ્રત્યે એવી કરૂણા ફરાયમાન થાય છે કે “અજ્ઞાન અને ઈર્ષ્યા વગેરેથી સ્યાદ્વાદનો વિરોધ કરવાના નિમિત્તે થયેલા કર્મબંધથી પરપ્રવાદીઓ મુકત થાઓ.” કેવી છે જિનશાસનની બલિહારી ! ટૂંક સમય પહેલા સ્વર્ગવાસ પામેલા આચાર્યશ્રી ભુવનભાનુસૂરિજી એનો આદર્શ દાખલો હતો. (૧/૬૪)
અહીં એવી શંકા થાય કે અજ્ઞાની જીવોના પ્રલાપને વિશે સ્વાદાદીને કરૂણ જ કેમ થાય છે. ? એના જવાબમાં “ભાવનાજ્ઞાનથી તેના વિશે કરૂણા થાય છે.” એવું જાણવું. તે જ્ઞાન કેવું હોય છે ? એવી જિજ્ઞાસા ઉત્પન્ન થતાં ગ્રંથકારશ્રી જ્ઞાનનો વિભાગ દર્શાવે છે.
શ્રુતજ્ઞાનને ઓળખીએ : લોકાર્ચ :- જ્ઞાન ત્રણ પ્રકારનું જણાવેલ છે. (૧) વ્યુત (૨) ચિન્તા અને (૩) ભાવના. પ્રથમ શ્રુતજ્ઞાન કોઠીમાં રહેલ બીજ સમાન છે. તથા તે વાક્યર્થમાત્રવિષયક છે - તેવું મનાયેલ છે.
ટીકાર્ય - ષોડશક પ્રકરણ વગેરેમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજા વગેરેએ જ્ઞાનના ત્રણ પ્રકાર જણાવેલ છે. તે આ પ્રમાણે પ્રથમ શ્રુતજ્ઞાન, દ્વિતીય ચિન્તાજ્ઞાન અને તૃતીય ભાવનાજ્ઞાન. જેનું નિરૂપણ કરતા ગ્રંથકારથી કહે છે કે - પ્રથમ શ્રુતજ્ઞાન કોઠીમાં રહેલ અનાજ જેવું છે. કારણ કે તે વિનષ્ટ થયેલ નથી. શ્રુતજ્ઞાન માત્ર વાધ્યાર્થવિષયક મનાયેલું છે. કહેવાનો આશય એ છે કે પ્રસ્તુત વાક્ય સાથે એકવાયતા પામેલ એવા સર્વશાસ્ત્રોના વચનોનો જે અર્થ, તેના અવિરોધરૂપે જેના અર્થનો નિર્ણય થયેલ હોય, તેવા વાક્યના અર્થનો બોધ તે શ્રુતજ્ઞાન કહેવાય છે. તે પ્રમાણ અને નયના બોધથી રહિત હોય છે. અહીં એ ખ્યાલમાં રાખવું કે જે વિષયનું પ્રતિપાદન જે (A) વાક્ય દ્વારા થઈ રહ્યું હોય, તે જ વિષયનું પ્રતિપાદન કરનાર બધા જ (B, C, D...) શાસ્ત્રવચનો