________________
૯૮ ૧e તરવૈરારી-રાહ્મીપિકારિપુ દ્વાદ્વિસ્વીર: ૧e અધ્યાત્મપનિષત્રકરણ धर्मिणि भेदाभेदयोः मिथोऽनुवेधनिमित्तस्यात्माश्रयादिदोषनिवर्तकत्वस्यानपलपनीयत्वात्, तथैव तदुपलब्धेः। एकान्तभेदादिकन्तु नैवोपलभ्यते । तदुक्तं शास्त्रवार्तासमुच्चये -> जात्यन्तरात्मके चास्मिन्नानवस्थादिदूषणम् । नियतत्वात् विविक्तस्य भेदादेश्चाप्यसम्भवात् । (७/३८) नाभेदो भेदरहितो भेदो वाऽभेदवर्जितः। વસ્ત્રોગતિ થતત્તેન કુતસ્તત્ર વિનમ્ II – (૭/૩૧) તિ |
तदुक्तं विमुक्ताग्रहेण वाचस्पतिमिश्रेणाऽपि तत्त्ववैशारद्यां > अनुभव एव हि धर्मिणो धर्मादीनां भेदाऽभेदी व्यवस्थापयति । न बैकान्तिके भेदे धर्मादीनां धर्मिरूपवद् धर्मादित्वम् । नाप्यैकान्तिके भेदे गवाथ
धर्मादित्वम । स चानभवोऽनैकान्तिकत्वमवस्थापयन्नपि धर्मादिषपजनाऽऽयधर्मकेष अपि धर्मिणमेकमनुगमयन् धर्मांश्च परस्परतो व्यावर्तयन् प्रत्यात्ममनुभूयते इति । तदनुसारिणो वयं न तमतिवर्त्य स्वेच्छया વ્યવસ્થા પવિતુરમર્દ – ( ) | વન દ્િ રાજ્યતેનેન્તવીઃ પ્રતિક્ષેમુમ્ ? પાર્થસારમિએrifપ રાત્રदीपिकायां -> वयं तु भिन्नाभिन्नत्वम् । न हि तन्तुभ्यः शिरः पाण्यादिभ्यो वाऽवयवेभ्यो निष्कृष्टः पटो देवदत्तो वा प्रतीयते किन्तु (तन्तु)पाण्यादयोऽवयवा एव पटाद्यात्मना प्रतीयन्ते । विद्यते च देवदत्ते ‘अस्य
એક વસ્તુમાં ધર્મના સ્વતંત્ર ભેદ અને અભેદ માનવામાં જે દોષ આવે છે તે દોષ ભેદ અને અભેદને પરસ્પર અનુવિદ્ધ માનવાને કારણે નિવૃત્ત થઈ જાય છે - આ વાતનો અપલાપ કરી શકાય તેમ નથી, કારણ કે પદાર્થ (=ભેદભેદ) તે જ રીતે ઉપલબ્ધ થાય છે. એકાંત ભેદ કે એકાંત અભેદ વસ્તુમાં ઉપલબ્ધ થતાં જ નથી. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ જાગાવેલ છે કે – જાત્યન્તર સ્વરૂપ = અન્યોન્યઅનુવિદ્ધ એવા ભેદભેદને માનવામાં અનવસ્થા વગેરે દોષ નહીં આવે, કારણ કે ભેદાભદાત્મક પદાર્થનું એક વસ્તુમાં રહેવું તે સ્વભાવથી જ નિયત છે. ભેદથી સ્વતંત્ર અભેદ કે અભેદથી સ્વતંત્ર એવો ભેદ તો અસંભવિત જ છે. ભેદ વિનાનો અભેદ કે અભેદ વિનાનો કેવળ ભેદ છે જ નહીં. તેથી કેવળ ભેદમાં કે કેવળ અભેદમાં દોષ વગેરેનું આપાદાન કરવું કેવી રીતે સંભવી શકે ?, કેમ કે તે દોષનો આશ્રય જ અસિદ્ધ છે. –
છે એકત્ર ભેદભેદ - અન્યદર્શનકારોને સંમત હૃછે તઃ | તત્ત્વવૈશારદી ગ્રંથમાં વાચસ્પતિમિશ્ર પણ આગ્રહ છોડીને જણાવે છે કે – અનુભવ જ ધર્મીથી ધર્મ વગેરેના ભેદભેદની વ્યવસ્થા કરે છે, કારણ કે ધર્મીથી ધર્મ વગેરેનો એકાંતે અભેદ માનવામાં આવે તો ધર્મીના સ્વરૂપની જેમ ધર્મ વગેરે પણ ધર્મી સ્વરૂપ બની જશે અર્થાત્ ધર્મ વગેરે ધર્મપણું ગુમાવશે. મતલબ કે ધર્મી જ રહેશે, ધર્મ નહીં. તથા ધર્મીથી ધર્મ વગેરેનો એકાંતે ભેદ માનવામાં આવે તો પણ ધર્મ વગેરે ધર્મપણાને ગુમાવશે. જેમ ગાય અને ઘોડા વચ્ચે એકાંતે ભેદ હોવાથી તે બન્ને વચ્ચે ધર્મ-ધર્મીભાવ માનવામાં આવતો નથી, તેમ ગુણ અને ગુણી વચ્ચે એકાંતે ભેદ માનવામાં આવે તો તે બન્ને વચ્ચે ધર્મધર્મી ભાવ ઘટી ન શકે. આમ અનુભવ, ધર્મ અને ધર્મી વચ્ચે એકાંત ભેદ કે એકાંત અભેદને દૂર કરવા છતાં પણ ઉત્પત્તિ, વિનાશ સ્વભાવવાળા ધર્મ વગેરેમાં પણ એક ધર્મીને અનુગત કરે છે અને ધર્મોને એકબીજાથી ભિન્ન બતાવે છે. આવો અનુભવ દરેક લોકો કરે છે. (જેમ કે સોનાની બંગડી તોડી સોનાનો હાર બનાવવામાં આવે ત્યારે બંગડી પર્યાય-અવસ્થા-ગુણધર્મ નાશ પામે છે અને હાર-ગુણધર્મની ઉત્પત્તિ થાય છે. છતાં તે બન્ને અવસ્થામાં સુવર્ણ અનુગત છે, તથા બંગડી અને હાર-આ બે અવસ્થા પરસ્પર ભિન્ન છે. અને બંગડી તેમ જ હાર સાથે સોનાનો ભેદભેદ છે. આવા લોકોનો અનુભવ છે.) અનુભવને અનુસરનારા અમે (=વાચસ્પતિ