________________
૧૧૧
અધ્યાત્મોપનિષત્પકરણ-૧/૫૨-૫૩ & રાજદ્રવ્યુત્પત્તિઃ શe त्तिरनेकान्तवादाश्रयणमृतेऽसम्भावनीयैवेति ध्येयम् ॥१/५१॥
अथ लोकायतिकानां व्यवहारदुर्नयावलम्बिनां सकलतान्त्रिकबाह्यानां किं सम्मत्याऽसम्मत्या वा ? इति તેષામવાળનામેવગsવિક્રોતિ -> “વિમતિરિતિ |
विमतिः सम्मतिर्वापि, चार्वाकस्य न मृग्यते ।
परलोकात्ममोक्षेषु, यस्य मुह्यति शेमुपी ॥५२॥ चार्वी = आपातरम्या विपाकदारुणा वाक् यस्य स चार्वाकः तस्य = चार्वाकस्य स्याद्वादे सम्मतिः = अनुमतिः, विमतिः वा = विप्रतिपत्तिर्वा अपि न मृग्यते यस्य परलोकात्ममोक्षेषु उपलक्षणात् पुण्यापुण्यादिषु शेमुषी = बुद्भिः मुह्यति = स्खलति । सर्वश्रेयोमूलाऽऽत्मादिष्वेव यस्य मोहः तैः सह पदार्थान्तरसम्मति-विमतिविचारः कुड्यं विना चित्रचित्रणप्रयासतुल्य इति भावः ॥१/५२॥ તાપદ્ધિમુપસંદતિ -> “તેને’તિ |
तेनानेकान्तसूत्रं यद्, यद्वा सूत्रं नयात्मकम् ।
तदेव तापशुद्ध स्याद्, न त् दनयसज्ञितम् ॥५३॥ હવે ગ્રંથકાર વ્યવહારદુર્નયનું અવલંબન કરનારા અને સર્વ આસ્તિક દર્શનકારોની પર્ષદાથી બાહ્ય એવા નાસ્તિક લોકોની સંમતિ કે અસંમતિથી સર્યું - એમ તેઓની અવગણનાને વ્યકત કરે છે.
લોકર્થ :- પરલોક, આત્મા અને મોક્ષના વિશે જેની બુદ્ધિ મૂઢ બનેલી છે તેવા નાસ્તિકની સંમતિ કે અસંમતિ તપાસાય નહિ. (૧/૫૨)
5 નાસ્તિકની ઉપેક્ષા , ટીકાર્ચ - નાસ્તિકને દાર્શનિક પરિભાષામાં ચાર્વાક કહેવાય છે. ચાર્વાક શબ્દની વ્યુત્પત્તિપ્રધાન અર્થ એવો છે કે “વિચાર ન કરીએ ત્યાં સુધી સુંદર લાગે, પરંતુ તેનો અમલ કરવામાં આવે તો પરિણામે ભયંકર બને તેવી જેની વાણી છે તે ચાર્વાક.” “ખાઓ, પીઓ, મોજ કરો - પરલોક, આત્મા જેવું કોઈ છે જ નહિ.
પત્ની, પૈસા, પરિવારને ભોગવો. મોક્ષના સુખની પ્રાપ્તિ માટે એ બધું છોડવું - તે નિરર્થક છે.” આ વાણીનો જો અમલ કરવામાં આવે તો આત્માનો ડૂચો નીકળી જાય. પરલોક, આત્મા, મોક્ષ, પુષ્ય, પાપ વગેરે પદાર્થોમાં જેની બુદ્ધિમૂઢ બને છે, ખલના પામે છે. - તેવા નાસ્તિકની સ્યાદ્વાદમાં સંમતિ છે કે વિપ્રતિપત્તિ છે - તેવી વિચારણા કરવાથી સર્યું ખરેખર, સર્વ કલ્યાણના કારણભૂત એવા આત્મા વગેરેમાં જ જેની બુદ્ધિ બહેર મારી ગઈ હોય તેની સાથે સ્યાદ્વાદમાન્ય બીજા બધા પદાર્થોની સંમતિ કે વિમતિનો વિચાર કરવો તે દિવાલ વિના ચિત્ર દોરવાના પ્રયાસ જેવું છે. (૧/૫૨) તાપશુદ્ધિનો ઉપસંહાર કરતા ગ્રંથકારથી જણાવે છે.
લોકાર્ચ - તેથી જે અનેકાંતશાસ્ત્ર હોય અથવા જે શાસ્ત્ર નયસ્વરૂપ હોય તે જ તાપશુદ્ધ બને. દુર્નયાત્મક શાસ્ત્ર તો તાપશુદ્ધ ન કહેવાય. (૧/૫3)
૪ ઉત્સર્ગથી સ્યાદ્વાદ પ્રમાણ; અપવાદથી નય પ્રમાણ ૪ ઢીકાર્ય :- સ્વાદાદ સર્વ દર્શનોમાં વ્યાપીને રહેલો છે. તેથી દાદાત્મક પ્રમાણભૂત જે શાસ્ત્ર હોય તે જ પરમાર્થથી = ઉત્સર્ગથી તાપશુદ્ધ કહેવાય. અહી એવી શંકા થઈ શકે છે કે – તો પછી સ્યાદ્વાદ પ્રમાણમાં પ્રવેશ